SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) ભરતબાહુબલી, અન્ય ભાગ્યે સહી, તસ ઘાયા દેહ. ભરતકટક ભાગું સહી, શુર આગળ સેટી; નદીપૂર જિમ ભાગિયું, સાયરને ભેટી. પડયા પુરૂષ બહુ નાસતા, પાળા બહુ માર્યા; પત બેઈ નિજ નાથની, નાઠા રણ હાર્યા. રથ ભાંજ્યા રણમાળવી, હય હસ્તી ભાગા તે ન ગયા નર જીવતા, જે હાથે લાગા. બૂમ ગઈ વેગે તહીં, જિહાં છે સેનાની; મહા દુઃખ તેને ઊપનું, તે જાણે અજ્ઞાની. વેશ્યા વિણરૂપે દુખી, યેગી ધનસએ; નિદ્રા નહીં નર રેગિ, બહુ માંકણ “મ. ૧૪ પુત્ર કુવ્યસની જેહને, તે દુખિયે બાપ, દુખ મોટું ભૂઈ સુએ, ઘરમાંહિ સાપ. ૧°તાની કંઠવિના દુખી, પંડિત વિણ વાણ; વૈદ્ય દુખી તન રેગિ, ન લહે નિસાણી. સતી સ્ત્રીને એ દુખ ઘણું, નર મૂકી જાય; રણમાં 'દળ ભાગે તદા, દુખ મોટું રાય. (દુહા ) રાયતણે દુખ એ ઘણું, રણમાં ભાગા વીર; સેનાની કેધજ કરી, ૧૨ અર્થે ચડિયે ધીર. ૧ કાચબાના ચામડા જેવી. ૨ રહેમ–મહેર વગરના. ૩ અગાડીની લશ્કરી ટુકડી. ૪ શરીર ઘવાયાં. ૫ ઈજજત-આબરૂ. ૬ સેનાપતિ. છ કેવળજ્ઞાની. ૮ કદરૂપી હેવાથી. તે ધનદોલત એકઠી થવાથી. ૧૦ બીમાર. ૧૧ માંચામાં. ૧૨ ગાનાર ૧૩ લશ્કર. ૧૪ ઘેડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy