________________
(૩૪)
ભરતબાહુબંલી.
(દુહા.) શર થઈ હામે ભિડે, સાથે દેવ હજાર;
ખડગરત્ન હાથે ચહ્યું, સહદેવ કરે સાર. (ઢાળ ૩૦ મી-ભાદ્ધવે ભેંશ મચાણ એ દેશી-રાગ સામેરી) સહસ દેવતા કરતા સારરે, ઈસું હસ્થ લિયે હથિયાર લાંબું આંગુળ પંચાસરે, સેળ આંગુળ પહોળું તાસરે. ૧ અદ્ધ આંગુળ જાડું જાણુંરે, રત્નજડિત તે મૂઠ વખાણું,
બહુ વણે તે પિણ નિરખુંરે, તે તે યમની જિહા સરખું રે. ૨ ઈસું ખગ લઈ નિજ હાથેરે, સર્વ સિન્યા લીધી સાથે રે; રણુઝગડામાંહિં પેઠેરે, સૂતે સિંહ થયે જાણે બેઠેરે. ૩. મૃગ–અસુર તિહાં રણ ભાગારે, થયા કાયર પડવા લાગારે;
મુખ-ભંગ થયા રણમાંહિ રે, પેઠા ગિરિકંદરા જ્યાંહિ રે. ૪ હથિયાર તિહાં ઘણું નાખે, મુખે દીનવચન બહુ ભાખરે,
દીઠા સેનાનીના હાથરે, ઘણા જોયણ નાશી જાતરે. ૫ નદી સિંધુને કાંઠે જ્યાં હિરે, મળ્યા એકઠા આવી ત્યાં હિં,
કરી ધૂળ તણું સંથારારે, સૂતા નાગા “અસુર બિચારારે. ૬ તપ અઠ્ઠમ કરી તિહાં સારરે, સુર આવ્યા નાગકુમાર;
તે તે તેના કુળને દેવરે, આવી પૂછે તતખેવરે. ૭ કુણુ કારણ તેડયા અમને રે, દુખ કવણ પડયું છે તમને ? કહે અસર કરે અમ “સારરે, આ હિંદુ કરે અમ પ્રહારરે. ૮ મારે હિંદુને પાછા ઠેલેરે, ઘાવ વાતણું તિહાં હેલ રે; કહે દેવતા અહીં નવ ચાલેરે, હાથફણિધર–મુખ કુણ ઘાલેરે. ૯ એ તે ચકી કિમેહ ન ભાગેરે, મંત્ર વિદ્યા શસ્ત્ર ન લાગેરે; તુમ માટે પરિસહ કરિશુંરે, પાછા ફરશે તે ફેરવશુ. ૧૦
૧ ડુંગરની ગુફા. ૨ દયામણું. ૩ પથારી. ૪ બ્લેચ્છ. ૫ બહાર. ૬ આર્ય. ૭ સાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org