SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪) ભરતબાહુબંલી. (દુહા.) શર થઈ હામે ભિડે, સાથે દેવ હજાર; ખડગરત્ન હાથે ચહ્યું, સહદેવ કરે સાર. (ઢાળ ૩૦ મી-ભાદ્ધવે ભેંશ મચાણ એ દેશી-રાગ સામેરી) સહસ દેવતા કરતા સારરે, ઈસું હસ્થ લિયે હથિયાર લાંબું આંગુળ પંચાસરે, સેળ આંગુળ પહોળું તાસરે. ૧ અદ્ધ આંગુળ જાડું જાણુંરે, રત્નજડિત તે મૂઠ વખાણું, બહુ વણે તે પિણ નિરખુંરે, તે તે યમની જિહા સરખું રે. ૨ ઈસું ખગ લઈ નિજ હાથેરે, સર્વ સિન્યા લીધી સાથે રે; રણુઝગડામાંહિં પેઠેરે, સૂતે સિંહ થયે જાણે બેઠેરે. ૩. મૃગ–અસુર તિહાં રણ ભાગારે, થયા કાયર પડવા લાગારે; મુખ-ભંગ થયા રણમાંહિ રે, પેઠા ગિરિકંદરા જ્યાંહિ રે. ૪ હથિયાર તિહાં ઘણું નાખે, મુખે દીનવચન બહુ ભાખરે, દીઠા સેનાનીના હાથરે, ઘણા જોયણ નાશી જાતરે. ૫ નદી સિંધુને કાંઠે જ્યાં હિરે, મળ્યા એકઠા આવી ત્યાં હિં, કરી ધૂળ તણું સંથારારે, સૂતા નાગા “અસુર બિચારારે. ૬ તપ અઠ્ઠમ કરી તિહાં સારરે, સુર આવ્યા નાગકુમાર; તે તે તેના કુળને દેવરે, આવી પૂછે તતખેવરે. ૭ કુણુ કારણ તેડયા અમને રે, દુખ કવણ પડયું છે તમને ? કહે અસર કરે અમ “સારરે, આ હિંદુ કરે અમ પ્રહારરે. ૮ મારે હિંદુને પાછા ઠેલેરે, ઘાવ વાતણું તિહાં હેલ રે; કહે દેવતા અહીં નવ ચાલેરે, હાથફણિધર–મુખ કુણ ઘાલેરે. ૯ એ તે ચકી કિમેહ ન ભાગેરે, મંત્ર વિદ્યા શસ્ત્ર ન લાગેરે; તુમ માટે પરિસહ કરિશુંરે, પાછા ફરશે તે ફેરવશુ. ૧૦ ૧ ડુંગરની ગુફા. ૨ દયામણું. ૩ પથારી. ૪ બ્લેચ્છ. ૫ બહાર. ૬ આર્ય. ૭ સાપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy