SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Üસાધનવૃત્તાન્ત ( ૩૫ ) ઈમ કહી આકાશે આવેરે, ખગ કાળા વીજ લાવે; વરસે જળ મૂશલધારારે, જાણે બાણુને દસ મહારારે ૧૧ નવ દીસે ડૂંગર સૂરરે, ગજ રથ તાણે જળપૂર; ન રહે ઘન સખળેા વરસેરે, તવ ચર્મરત્ન રૃપ સે. ૧૨ બાંધ્યું તે જોયણુ ખારરે, તિહાં કટક ચડયુ તિણિવારરે; દળ ઊપર ઢાંકવા કાજેરે, છત્રરત્ન લીધું મ્હારાજેરે. છે એક ધનુષ વિસ્તારરે, રત્ન વાયુ જોયણુ મારરે; કચનમય તે પિણ કહિયેરે, હુમડ અનેાપમ લહિયેરે, ૧૪ તડકા પાણી રજ વાયરે, નવ ચાલે તેણુ ડાયરે; ચર્મ છત્ર મિલી એહુ જાયરે, તેતેા દાખડાની પેરે થાયરે. ૧૫ મણિરત્ન અનૂપમ જેટુરે, લેઈ 13 આંધ્યુ તે રે; ત્યાંડુિં રે. ૧૬ ૧૭ કરે અજીઆળું બહુ માંહિ રે, સુખે કટક રહે વળી કાટીંબકરત્ન કહેવાયરે, વ્હાણે વાવે સાંઝે થાયરે; ફળ ફૂલને કુપળ અન્તરે, જમતાં સુખ પામે તનરે. ઇમ દિવસ ગયા જવ સાતરે, મેઘ વરસે પિણ નવ જાતરે; ચક્રી મન આપ વિચારેરે, દેખે ઉપસર્ગ કરતા ત્યારેરે. ૧૮ ખીજ્યેા ચક્રી તિહાં તતખેવરે, તેયા સેાળ સહુસ વળી દેવરે; ભૂપતિ કહે કસુંઅ વિચારારે, મેઘમાળી દેવને મારારે, ૧૯ સુર હાથ લઈ હથિયારરે, તવ ધાયા તેણીવારરે; ૨૦ નાઠા તવ નાગકુમારરે, ઉપસર્ગ રાખ્યા તેણીવારરે. કરી મેઘ વસર્જન ત્યાંહિરે, આવ્યા અસુર સથારા જ્યાંહિ ; તુમે ભરત તણે પગે લાગેારે, દેશ આાપીને મીનત માારે. ૨૧ મિલી અસુર કરેઅ વિચારે, નાખી હાથતણાં હથિયારારે; મણિરત્ન રથે બહુ ભરતારું, આપી પાય નમે સ્તુતિ કરતારે. ૨૨ ૧. ઢાડયા. Jain Education International For Private & Personal Use Only ૧૩ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy