SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) ભરતબાહુબલી ( દુહા ) રસ્તુતિ કરી મુખ અતિ ઘણું, ધન્ય એ અષભજિર્ણોદ; તેહને કુળ તરણ સમે. સ્વામી ભરતનરિદ. જિણે બહુ વૈરી વશ કર્યા, દેવ નમાવ્યા પાય; થઈ રેક આવી મિન્યાં, કીધી તામ રક્ષાય. એમ અસુર મુખ સ્તુતિ કરિ, આ અપરાધ; પરગટફળ વળી તેહનું, અમ સઘળાને લાધ. હવે અમે તુમ કિંકરા, તમે અમારા નાથ; ઈસું કહી ભરતજ તણે, વાંસે મૂકાવ્યે હાથ. ભરતે બહુ સંતષિયા, દીધે પાછે દેશ; આણ ફરી ચકીતણ, જેર નહીં લવલેશ. અસુર કરે નુપચાકરી, તિહાં રહે ચકરાય; સુષેણુ તિ તવ તેડિયે, કહ્યું કામ તિણ ઠાય. નદી સિંધુતણે વળી, ઉત્તર કાંઠે જેહ, ખંડ એક ત્યાં અતિ ભલે, સાધી આવે તેહ. ભરતવચન શ્રવણે સુણી, ચાલ્ય સેવક તામ; પ્લેચ્છ ]િ દેશ છત્યે સહી, લીધાં સઘળાં ગામ. ૮ બહુ રિદ્ધિ રાજા આગ્રહી, આવ્યા મન-ઉલ્લાસ; પાય નમાવ્યા રાયને, ભરતે રાખ્યા પાસ. ૯ (ઢાળ ૩૧ મી દેશી—પાઈ છંદની ) અનુક્રમે તવ ચાલ્યા રાય, ચૂળ હિમવંત સાહામે જાય, પરવત તણી તળેહટી જ્યાં હિં, અઠ્ઠમ એક પિષધશું ત્યાંહિં. હેમવત–સુરને સાધવા, સોવન રથે નૃ૫ બેઠા હવા; હેમવંત સેવનમય સાર, રથ અથડાવ્યા ત્યાં ત્રણવાર. ૨ ૧ સૂર્ય. ૨ ક્ષમાવ્યો. ૩ દાસ-તાબેદાર. ૪ હાથ કરીને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy