SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સેકસી ઊઠી કરી કસ ષપુત્ર પખંડસાધનવૃત્તાન્ત (૩૭) તિહાં નામ અંકિત જે બાણુ, તે લઈ મૂકે ભરત સુજાણ; બહોતેર જેણુ તે પિણ જાય, પડે તેહ જ્યાં દેવસણાય. ૩ સુરને ચડિયે સબળ કષાય, લઈ ખડગને ઊભા થાય; સેય પુરૂષના હણે પરાણ, જે મૂરખ મૂકે અહીં બાણ. ૪ મંત્રીશ્વર ત્યાં ઊઠી કરી, વાંચી બાણને બે ફરી; સ્વામી નવ ખીજે ઈણ ઠાય, અષભ પુત્ર એ ભરતહિરાય. ૫ ચક્રી મોટે ભરતનરિદ, અરધું આસન આપે ઇંદ્ર; અનેક સુર નર સેવા કરે, સકળ પુરૂષમાં એ પણ શિરે. ૬ ઈણ વચને શીતળ થયે દેવ, ફુલમાળ લીધી તતખેવ, સર્વ ઔષધિ ને ગોશીર, પદ્મ કહનું લીધું નીર. ૭ દેવદુષ્ય વળયા બહેરખા, આપે દંડ સુર ઉલમુખા, આપે ભરતતણું જે બાણુ, ચકી ને પાય નમ્ય સૂર જાણુ. ૮ ભરતરાય સંતષિ ઘણું, વ. દેવ જ્યાં ઘર આપણું. ઉત્સવ સબળ કરી તિણ ઠાય, ઋષભકૂટ પછિ આવ્યે રાય. ભરત કહે કહેને નવ નમું, અથડાવ્યું રથનું કાગમું; અષભકૂટને પૂરવ પાસ, નિજ નામું લખતે ઉલ્લાસ. * ૧૦ આ અવસર્પિણી કાળે જય, ત્રીજા આરા છેહડે સેય; ભરત હુએ જગમાં વિખ્યાત, તે હું ત્રણ ભુવનને નાથ. ૧૧ ઈસું વચન નૃપ મુખથી કહી, પછી પારણું કીધું સહી; મહત્સવ કરતા પખંડ ધણું, પાછા આવ્યા વૈતાઢય ભણું. ૧૨ નમિ વિનમિ રહે તેણે ઠાય, મૂકે બાણ ત્યાં ભરતરાય; બા નામું લિખિયું એમ, આવી મળો તુમ હવે ખેમ..૧૩ જબુદ્વીપ અનુપમ કહ્યું, પ્રથમ ભરત હું ચકી હુએ ઋષભકૂટ અવળી જ્યાંહ, નામું લખી આવ્યે હું આંહ. ૧૪ ૧ સહિત. ૨ પહેલે નંબરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy