SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮). ભરતબાહુબલી, તિયું કારણ મેં મૂક્યું બાણ, વાંચી માને હારી આણ ઈસ્ય તીર વિદ્યાધર જેય, નમિ વિનમિખીયા તિહાં દેય. ૧૫ વઢવા કાજ ઉઠયા ગહગહી, સબળ કટક મેન્યું તિહાં સહી; પ્રયાણ ભંભા વજડાવી જિસે, મળ્યા એકઠા ગગને તિસે. ૧૬ વિમાનમાં બેઠા કેટલા, કેતાને ગજ ચડવા ભલા; અશ્વર બેઠા બહુ વીર, લીલાં ફરસી તેમજ તીર. ૧૭ વજતણે પહેરી સન્નાહ, ઊંદકતા આવ્યા તિણુ ઠાય; ખીજીને યુદ્ધ કરતા બહુ, રણઝૂઝે વિદ્યાધર સહ. ૧૮ ચકીસેન ન જીતે જિસે, આપ ભરત ઊઠ તિહાં તિસેં; વજાદંડને કરતા ઘાય, ભરત ન જીતે તેણે ઠાય. ૧૯ નમિ વિનમિ કહે રાખું લાજ, ફેકટ સીદ મરે મહારાજ; ઋષભદેવનું ખાધું લૂણ, તું ચકી અમ આગળ કૂણી ૨૦ આપ્યું અમને તાતે રાજ, તે લેવા તું આવ્યું આજ; કાં તું કરતે ભરત અધર્મ, તાતતણે નવ રાખે શર્મ. ૨૧ ભરત કહે સુણ ભાખું વાત, તમે “લહુડ હુ મેટ બ્રાત; મારી આણ ન માને તુમ, કિશું કહેત લહું નર અમે? ૨૨ નમિ વિનમિ કહે સુણ મહારાજ, વઢતાં કિમે ન વધે લાજ, સંગે માને આગના, અમ દાસ નહીં કેહના. ૨૩ ઈણ વચને ત્યાં ખી રાય, લઈ ચક મૂકે તિણ ઠાય; ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, ચકરત્ન તે આવ્યું ફરી. ૨૪ ખિન્નખેદ થયે તવ રાય, મહેત ગયું સહી એણે કાય; બાર વર્ષ હ ફેકટ વયે, ઘટિયે યશ જે ઉંચે ચડ.૨૫ ચિંતાતુર નૃપ દીઠે જિસે, નમિ વિનમિય વિમાસે તિસે; ગિ ધિગશે એ પવરવું રાજ, કે કેહેની નવ રાખે લાજ. ૨૬ ૧ કવચ–બખર વગેરે. ૨ યુદ્ધના મેદાનમાં લઢવા લાગ્યા. ૩ મહાને લઘુ. ૪ મોટાઈ–માન. ૫ ખરાબ-હાનિકારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy