SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Ë સાધનવૃત્તાન્ત ( ૩ ) લાભી ભરત અમ માટા ભ્રાત, મૂકી ચક્રને કરતે ઘાત; અમ્મા મારવા કર્યાં ઉપાય, રાજમાન ગિ લેાભ કષાય ! ૨૦ ભરત અમે જિનવરના માળ, મરતાં હાશેદેશે ગાળ; ઋષભતણું કુળ છે નિકલ'ક, વઢતાં હાથે સહી સકલ’ક. ૨૮ ઈસું વિમાસી છડી હિંવે, છતું અખળ પ્રાક્રમ ગેપવિ; આવી ભરતને લાગે પાય, સકળ નગર તાહેરાં મ્હારાય. ૨૯ અમ્મા તાતના થાણું શિષ્ય, ઋષભ હાથે જઈ લેશું ક્રિખ્ય; ૩૧ ભરત કહે હું ભૂંડા આજ, મુજ માટે તું મ મૂકે રાજ. ૩૦ નમિ વિનમિ કહે તું નિકલક, તારે કસે ન દીસે વક; ચક્રરત્ન ઘર આવે તેય, જો સકળ રાજા વશ હાય. અમે ફ્રાય કર્યું અભિમાન, હવે અમે આણી હિયર્ડ સાન; અમે અપરાધ કર્યાં છે મહુ, તુમે ભરત ખમે જો સહુ. ૩૨ (દુહા‚ ) અમ અપરાધ ખ ખમેા, રીસ તો અમ સાથે; વિનમિ–ઘર પુત્રી ભલી, આપી નૃપને હાથ. *સમચતુરસ્ર સસ્થાન છે, તે જગમાં સ્ત્રીરત્ન; ચદ્રમુખી મૃગલાચની, સહસ દૈવ કરે યત્ન. ન્રુત જિસા દાઢમ−કળી, અધર પ્રવાળી રંગ; એર ઘણી કટી પાતળી, સમળ સુકેામળ અંગ, કનક કુ‘ભ દેવે ઘડયાં, તાસ પયેાધર હોય; કમળનાળ સરખી કહી, નારી ખાડુડી હાય. પગ પકજનુ જોડલું, જડધા "કન્નુનીસ્ત‘ભ; હ‘સગતિ ચાલે સહી, રૂપે જાણું ર‘ભ. ૧ નકામું. ૨ જેના ચારે અશ ભરતાં સમ છે એવું પ્રમાણુયુક્ત. ૩ હાર્ડ. ૪ કમળ. ૫ કેળના થભ જેવી સુવાળી ને ચઢા ઉતાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy