SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) ભરતબાહુબલી. દેવકુમારી પદ્મિની, અંગ વિભૂષણ સળ; પહેરણ ચંપા-ચંદી, કાયા કુંકુમ (ગે)ળ. ચરણે નેવર વાજતાં, કટીમેખળ ખલકંત; રયણ ઝાલ કાને સહી, વાણી મધુર અત્યંત સાર વસ્તુ જગમાં ઘણું, લીધું તેનું સાર; નારીરત્ન નિપાઈયું, તિસે ભરત ભરતાર. ભરત વિના બીજે વળી, ન ધરે એહને અંગ; મીણતણું પરે તે ગળી, લાખ અગ્નિને સંગ. ઇસી નારી સુંદર ભલી, આપી ભરતને સેય; ખમી ખમાવી રાયશું, પાછા વળિયા દેય. ૧૦ રાજ્ય દેઈ નિજપુત્રને, આવ્યા જિનવર જ્યાંહિ, સંયમઝહી મુગતે ગયા, સિદ્ધ અનંતા ત્યાંહિં. ૧૧ (ઢાળ ૩૨ મી-દેશી પાટકુસુમ જિનપૂજ્યરૂપે રાગ આશાવરી સિધુ). નમિ વિનમિને સબળ પ્રસી, હીંડયે ભરતનરિદ; અનુક્રમે ગંગાત્રટે આવ્યા, ત્રાદ્ધ ઈશાને. હો રાજા, ભરત સો નહીં કેય, ભુવન આરીસે કેવળ પામી, મુગતે ગયે નર સેય, હો રાજા, ભરત સમે નહિ કેય. ૧ ઉત્તર દિશિ ગંગાને કાંઠે, ખંડ ભલે તિહાં એક ત્યાં સુષેણ સેનાની જાએ, સાધે દેશ અનેક. હે રાજા, ૨ અનેક સુભટ રાજાને જીતી, બહુ દ્ધિ લેઈ આવે; ભરતતણે પાયે સહુ લાગા, મતી-થાળ વધાવે. હે રાજા. ૩ પછે ભરત ગંગાને કાંઠે, અઠ્ઠમ કરે ત્યાં એક ગંગાદેવીને નૃપ સાધે, આવી તે તતખેવ. હે રાજા. ૪ ૧ તત્ત્વરૂ૫. + - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy