SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડસાધનવૃત્તાન્ત, (૪૧) યણ સિંઘાસણ બે તિણે આપ્યાં, સુંદર તેહના ઘાટ; રત્નતણ કળશા પણ આપે, એક સહસ ને આઠ. હે રાજા. ૫ ભરતકુંવરનું રૂપ નિહાળી, વ્યાહ થઈ ત્યાં ગંગા મુને પ્રાર્થના બહુપરે કીધી, કીજે ભેગ સુરંગા. હે રાજા. ૬ દાહ નવનવા વેષ બનાવું, ત્યાં લગી થિર તમે થાજો; પૂર્વ વેષ પહેરું જબ ફેરી, ત્યારે નૃપ તમે જાજે. હે રાજા. ૭ દેવી વચને નરપતિ મોહ્ય, વિલયે વર્ષ હજાર; તેને તે ચંદ બા, નૃ૫ ચાલે તેણિ વાર. હે રાજા. ગુફાખંડપ્રભાએ આવે, અઠ્ઠમ કરી ત્યાં ઠાવે; નટમાલ સુરને આરાધે, આપી ભૂષણ જાવે. હે રાજા. ૯ આઠ દિવસ ઉત્સવ નુપ કરતે, નટમાલ સરનામે; પછી સુષેણ સેનાની તેડ, ગુફાતણે વળી કામે. હે રાજા. પિષધ અઠ્ઠમ કરે સેનાની, સ્નાન પારણે કરતે. બલિ ઉછાળી વસ્તર પહેર, ધૂપઘટી કર કરતા (ધર) રાજા. સાત-આઠ ડગ પાછા ભરતે, દંડરન લઈ હાથે; ત્રણવાર પોળ ઘા કરતે, સહસ દેવતા સાથે. હે. રાજા. ૧૨ ગુફા બાર બેહુએ ઉઘડિયાં, ચકી નાગે બેઠે; મણિરને કીધું અજુઆળું, ગુફામાંહિ નૃપ પેઠે. હે રાજા. ૧૩ ભારત માંડલાં કરતે ભીંતે, નદી દેય ત્યાં તરીઓ; વળી વૈતાઢય બહાર તે આવી, ભરતેશ્વર ઊતરીએ. હે રાજા. ( દુહા.) ભરતનરેશ્વર આવિયે, ગંગા ના પશ્ચિમ તીર; નવ નિધાન તિહાં ઊપનાં, નામ કહે મહાવીર. ૧ ૧ હાથી ઊપર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy