________________
(૪૨) ભરતબાહુબલી. (ઢાળ ૩૩ મી દેશી વૈવનવય પ્રભુ આવીએ
એ–રાગ ધનાશ્રી) નઈ સર્વ પ્રથમ નિધાન એ, પાંડુક બીજુ શુભ વાન એક
પીગલ ત્રીજું સર્વ રત્ન એ, મહાપદ્યની કરતા યત્ન એ. ૧ કાળ અને મહાકાળ એ, માણવ મેટુજ વિશાળ એક શંખક નવમું શુભ ઘાટ એ, અકેકે પૈડાં આઠ એ. ૨ લાંબાં તે જેયણ બારએ, પહોળાં નવ યણ સાર એ; ઉંચાં તે જોયણ આઠ એ, વૈડૂર્ય મણિએ કપાટ એ. ૩ સુર નવસેય હજાર એ, નવનિધિની કરતા સાર એ; નરપતિ નિધિને વશ કરે એ, ત્રણ પિષધ એક અઠ્ઠમ ઘરે એ. નવે નિધાન વશ થાય છે, પછી પારણું કરતે રાય એ
અછાન્ડિકા મહોત્સવ કરે છે, પછી ચક્કીનાં દળ સંચરેએ. ૫ ગંગા [ની] દક્ષિણ તીર એ, ખંડ એક તિહાં બહુ વીર એક સેનાની સેાય તે સાધતે એ, જસમહિમા જગમાં વધતો એ. ૬
(દુહા.) ગંગાદક્ષિણ તીર જિહાં, ખંડ એક તિહાં જેહ,
સેનાની છતી કરી, પાછા વળિયે તેહ. ૧ (ઢાળ ૩૪ મી-દેશી કનકપ્રભ દહેલો થયા-રાગ મારૂ) સકળ દેશ નૃપ જીતીઓ, બત્રીસ સોય હજારરે,
બત્રીસ સહસ તિહાં વર્યો, દેશ રત્ન સ્ત્રી સારરે. આ ભરતેશ્વર આવિયે. બત્રીસ હજાર નરેશ્વરૂ, જીત્યા તિણુવારે,
એક એક પુત્રી તેડની, પર નરપતિ સારરે. આ. ૨ ચિદ રત્ન કરી શેભ, જિમ વળી જબુદ્વીપરે.
ચાદ નદીએ દીપતે, તિમ ભરતેશ્વર કૃપરે.
મા,
૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org