SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પખંડસાધનવૃત્તાન્ત (૪૩) ચિદ રત્ન વિવરી કહું, ખન્ને દંડ વિશાળરે; ચક છત્ર ચોથું વળી, ઉપજે આયુધ શાળશે. આ. ૪ રત્ન કાંગણ અતિ ભલું, ચર્મ રત્ન તિહાં હેયરે, ત્રીજું રત્નમણિ કહ્યું, તે ભંડારે જેરે. આ. ૫ સેનાપતિ કટીંબકું, પુરોહિત રત્ન અપાર; વળિય વાધ્યક ઊપજે, નગરીમાંહિ ચારરે. આ. ૬ વૈતાઢય મૂળે ઊપજે, હય ગય રત્નાં દેયરે; વૈતાઢય ઊત્તર શ્રેણું મહા, તિહાં સ્ત્રી રત્ન હયરે. આ. ૭ સાઠ સહસ વરસ લગી, સાધી દેશ આવ રે; રાજધાની અ નિમત વળી, અઠ્ઠમ એક કરતેરે. આ. ૮ કરિય પારણું ગય ચડયે, ચામર છત્ર ઉદારરે, પહેર્યા ચીવર ઊજળાં, ભૂષણને નહીં પારરે. આ. ૯ વજ ચંદરવા બાંધિયા, મળિયા સુર નર વૃંદરે; મેતીથાળ વધાવતે, આવે ભરતનરિ દેરે. આ. ૧૦ ઢોલ દદામા બહુ ગડે, લેક મળ્યાં પાસરે, આવી ભરતજ ઊતરે, ઋષભતણે આવાસરે. આ. ૧૧ આ ભરતનરેશ્વરૂ, નગર અધ્યામાં હિં; રાજતણું સુરવને મળી, મંડપ ઘાલે ત્યાં હિં. ૧ (ઢાળ ૩૫ મી-દેશી વિચરત વિચરત આવિયારે ) મંડપ તળે નૃપ આવિયારે, ગજ ચડિયે વન જાય; ત્રણ પ્રદક્ષિણા દઈ કરી રે, બેઠો સિંઘાસણ રાય. કષભને સુત ભરતેશ્વરૂપે. બત્રીસ સહસ નરેશ્વરરે, બેઠા સિંઘાસણ જ્યાં હિં; શેઠ સેનાપતિ સહુ મજ્યારે, બેઠા મંત્રી ત્યાં હિં. ઝષભ. ૨ ૧ વિગત સહિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy