SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) ભરતબાહુબલી તીરથપાછું ઔષધીરે, આણી સુરવર સાર; અભિગિક સુર નરપતિરે, અભિષેક કરે તેણી વાર. અષભ. ૩ ચંદન ચરચે દેવતારે, ચીવર ઠવતારે તે; મુકુટ ધર્યો શિર તાતને રે, ઇદે આ જેહ. ઋષભ. ૪ કુંડળ ભૂષણ પહેરીઅરે, કઠે કુસુમની માળ; રાજ્યાભિષેક હુએ તિસેંરે, પારણુંરે કરે ભૂપાળ. ઋષભ. ૫ બાર વરસ મહોત્સવ થયેરે, ઘર વળિયે પછી રાય; સુર નર નરપતિ સેનને, કીધી તામ વિદાય. ઋષભ. ૬ પછી સંભારી સુંદરીરે, ભગિની જે ઓરમાન, નૃપશ્રીરત્ન કર્યા તણું, મનમાં છે વળી ધ્યાન. sષભ. ૭. તેડી વેગે સુંદરીરે, દીઠું રૂપ કુરૂપ; ખી નર–સ્ત્રી ઉપરે રે, મારણ ઉઠે ભૂપ. રાષભ. ૮ કરજેડી નૃપને કહેરે, વરસ તે સાઠ હજાર; આંબિલતપ એણએ કર્યો છે, કે પેરે કીજે સાર. ઋષભ. ૯ નૃપ કહે હું પાપી સહીરે, કર્યો સંયમ અંતરાય; હવે દે ભગિની આગત્યારે, તુમ લીજે દીક્ષાય. ઋષભ. ૧૦ અષ્ટાપદ ઊપર જઈરે, શ્રી જિનવરનેરે પાસ; દીક્ષા લીધી રૂઅડીરે, રહિય મુક્તિ થિર વાસ. રાષભ. ૧૧ પછે ભરતને સાંભર્યારે, સગા અઠ્ઠાણુરે બ્રાત; , અભિષેકે આવ્યા નહીં, તિણે ખીયે નરનાથ. અષભ. ૧૨ હત અઠ્ઠાણુ મેકલ્યારે, તિણે વિનવિયારે રાય; રાજતણે અરજ કરે, આવી નમે ભરત પાય. અષભ. ૧૩ મળી અઠ્ઠાણુ એકઠારે, પૂછે જિનને વાત, શકય લિયે ભરતેશ્વરરે, નમિ કે વહિયે તાન ઋષભ ૧૪ ઋષભ કહે વઢિયે સડીરે, મેહ કષાયની સાથ; રાગ દ્વેષ અરી છતિયેરે, નમિયે ધર્મ સંગાથ. અષભ. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy