________________
(૭૮) ભરતબાહુબલી
(ઢાળ ૬૩ મી-દેશી રહેણી કહેણીની.) સકળ લેક કરે આણંદ, નહીં ત્યાં અકર અન્યાય; દંડ કુદંડ નહીં વનિતામાં, અતિ નિર્લોભી રાયજી. સકળ. ૧ ચુગલ ચેર નહીં એટારા, નહીં બંધન નહીં માર;
વેરે વરાડ નહીં પુરમાં હિં, વિઘેટી નહીં તિણ ઠાર. સુ. ૨ વંચક વિટલ વસે નહીં વાંકા, વિશ્વાસઘાતિ ન દીસે છે;
સબળ રાજ્ય ભરતેશ્વર કેરૂં, જેમાં હૈિ હીમેજી. સક. ૩ હુંચક કુંડ ન દીસે લેભી, લાગ શબ્દ નહીં ત્યાં હિંછ.
લૂણહરામતણ કરનારા, લંપટ નર નહીં જ્યાંહિંછ. સ. ૪ ન્યાયપ્રિય નિર્લોભી રાજ, નમતે જિનવર પાયજી; પરદુઃખભંજન પરસ્ત્રીબાંધવ, ભૂખ્ય કેઈ ન જાય. સ. ૫ પુરમાં લેક વસે પુન્યવંતા, દાન શીલ તપધારીજી;
ભલી ભાવના મનમાં ભાવે, જીવ દયા ત્યાં સારીજી. સ. પરમ પુરૂષ ને પરઉપકારી, પંડિત નિરપરપંચી છે;
પવિત્ર લેક ત્યાં પાતિક ઠામે, રાખે નિજ મન ખંચી ઇ. સ. ૭ ભરત પસાએ સુખ ભેગવતા, દિવસ ન જાણે જાતાજી; રાષભદેવ ભરતેશ્વર કેરા, સકળ લેક ગુણ ગાતાજી. સ. ૮ લેક વિવેકી વાણ્યગ જાઝા, વસે તે વર્ણ અઢાર; નિજ ઘર પુન્યની શાળા માંડે, માગ્યાં દે જળ આહારજી. સ. ૮ વળી વિશ્રામતણ બહુ થાનક, વિવિધ વસ્તુ વ્યાપારીજી;
વ્યવહાર શુદ્ધ પાળે વ્યવહારી, શીળવતી ઘર નારીજી. સ. ૧૦ હરિણાક્ષી હરીલંકી નારી, હંસતણી પર ચાલે છે;
નારી હસ્તિની ન વઢે નરશું, હરખી ઉત્તર આલેજ. સ. ૧૧ ઈસું ભારતનું નગર અનુપમ, બહુ જિનના પ્રાસાદજી;
હેમબિંબ ધ્વજ તરણ ત્યાં હિં, વાજે ઘંટનાદજી. સ. ૧૨ પિષધશાળા અનિવાચાળા, ઠામ ઠામ ગજ કાળજી; રાજ્ય કરે ભરતેશ્વર ત્યાંહિં, સહુ ઠકરાળજી. સ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org