Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૧૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨ પ્રાપ્ત. તેના વડે જ ઉક્તરૂપ પ્રસન્ન લેશ્યા જેમાં છે તેવું ધર્મદ્રહ અને બ્રહ્મનામનું શાંતિતીર્થ છે. જો બ્રહ્મ શબ્દથી બ્રહ્મચર્ય લઈએ, તો તે પક્ષમાં વચનના વિપરિણામથી બંને વિશેષણોની વ્યાખ્યા કરી.
જેમાં સ્નાન કરેલો અત્યંત શુદ્ધિ થવાથી વિમલ - ભાવમલ રહિત, તેથી જ અતિ વિશુદ્ધ - કલંક રહિત. સુશીતીભૂત રાગાદિ ઉત્પત્તિ વિરહિત સારી રીતે શૈત્યને પ્રાપ્ત. શોભન શીલ કે ચારિત્ર પ્રાપ્તને સુશીલ પ્રાપ્ત પ્રકર્ષથી ત્યજે છે, કોને ? કર્મ રૂપ દોષોને. આના વડે આમ કહે છે. મારે દ્રઢતીર્થમાં જ શુદ્ધિસ્થાનને પરમ એવંવિધ એ પ્રમાણે જ છે.
હવે નિગમન કરવાને કહે છે - અનંતર ઉક્ત સ્નાન પૂર્વોક્ત રૂપે જ આ સ્નાનને મહાસ્નાન રૂપે જોયેલ છે, તમે કહેલાં નાનને નહીં કેમકે આ જ સવમલના અપહારિપણાથી સાચું જ્ઞાન છે. તેથી જ ઋષિઓને તે પ્રશસ્ત છે પણ જળ સ્નાનવત દોષપાથી નિદેલ નથી.
આનું જ ફળ કહે છે - મહામુનિએ ઉત્તમ સ્થાન - મુક્તિ લક્ષણને આવું સ્નાન કરનારા પ્રાપ્ત કરે છે. - x• x
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૧૨ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org