Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 224
________________ ૨૧/૦૯૬ ૨૨૩ પ્રકૃતિ રૂપ, નિરંજન - કર્મસંગથી રહિત અથવા નિરંગણ - સંયમ પ્રતિ નિશ્ચલ, શેલેશી અવસ્થા પ્રાપ્ત. તેથી જ બાહ્ય અને અત્યંતર આસક્તિ હેતુથી તેને તજીને) અતિ દુસરપણાથી મહાન સેવા ભવોદપિ - દેવાદિ ભવ સમૂહને ઉલ્લંઘીને મોક્ષમાં ગયા. આ જ અર્થને સ્પષ્ટ કરવાને માટે નિર્યુક્તિકાર કહે છે - • નિયુક્તિ - ૪૪૩ + વિવેચન - ઘણાં વર્ષો સુધી તપશ્ચરણ કરીને તે ક્લેશ, તે નિવારીને તે સ્થાનને સંપ્રાપ્ત થાય છે, જે સંપ્રાપ્ત થતાં શોક રહેતો નથી. - - - મુનિ દીપરત્ન સાગરે કરેલ અધ્યયન - ૨૧ નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ — — — – - ભાગ - ૩૮ - પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226