Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 223
________________ ૨૨૨ ઉત્તરાધ્યયન મૂલસૂબ-સટીક અનુવાદ/૨ મોહ - મિથ્યાત્વ, હાસ્ય આદિ રૂપ કે અજ્ઞાન ગ્રહણ કરાય છે. આત્મા વડે ગુમ તે આત્મગુમ - કાચબાની જેમ સંકુચિત સર્વાગ વાળા, આના વડે પરીષહ સહન કરવાનો ઉપાય કહેલ છે. સંયત પૂજા કે ગહમાં સંગ ન ધારણ કરે. તેમાં અનુન્નત કે અવનતત્વ એટલે કે પૂજામાં ઉન્નત ન થાય, ગહમાં અવનત ન થાય. પૂર્વવત અભિરુચિનો નિષેધ જાણવો. પણ તે હજુભાવ - આર્જવતાને અંગીકાર કરીને સંયત સભ્યમ્ દર્શનાદિ રૂપ વિરત થઈને વિશેષથી નિર્વાણ માર્ગને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી તે ત્યારે શું કરે છે? તે કહે છે - સંયમ અસંયમ વિષયમાં અરતિ-રીતિને સહન કરે. તેનાથી બાધિત ન થાય. તે અરતિરતિસહ. સંતવ-પૂર્વ કે પશ્ચાત સંતવ રૂપ અથવા વચન સંવાસ રૂપ ન કરે. કોની સાથે? ગૃહસ્થો સાથે. પ્રધાન એવો જે સંયમ મુક્તિના હેતુ પણાથી જેને છે તે પ્રધાનવાન અથવા પરમ પુરુષાર્થવાન થાય. પરમાર્થ એટલે મોક્ષ, તે જેના વડે જણાય તે પરમાર્થ પદો - સખ્ય દર્શનાદિ, તેમાં અવિરાધક્તાથી રહે. છિન્ન શોક અથવા છિન્ન શ્રોત છે તેવો. શ્રોત એટલે મિથ્યાદર્શન આદિ છેદેલા છે જેણે તે છિન્ન શ્રોતા. તેથી જ અમમ અને અકિંચન છે. અહીં આ સંયમના વિશેષણો છે. - x x- તથા વિવિક્તલયન અર્થાત સ્ત્રી આદિ રહિત ઉપાશ્રય રૂ૫. નિરુપલેપ - ભાવથી આસક્તિ રૂપ ઉપલેપ વર્જિન, દ્રવ્યથી પણ તેમાટે ઉપલિપ્તનહીં તેવા. અસંસ્કૃત - બીજાદિ વડે અભિવ્યાપ્ત, તેથી જ નિર્દોષતાથી મુનિ વડે આસેવિત છે. - *- X ફરી ફરી પરીષહ “સ્પર્શન' નામે છે તે અતિશય જણાવવાને માટે છે. તેનાથી સમુદ્રપાલ મુનિ કેવા પ્રકારના થયા? સમુદ્રપાલ મુનિ શ્રુતજ્ઞાન વાળા થયા. યથાવત્ ક્રિયાકલાપથી યુક્ત થયા. શોભન એવા અનેક રૂપ જ્ઞાનો - સંગ ત્યાગ, પર્યાય ધર્મ રુચિ, તત્ત્વાદિનો અવબોધ, તેના વડે યુક્ત થયા. ધર્મ સંચય - ક્ષમા આદિ યતિ ધર્મનો સમૃદય. અનુત્તર જ્ઞાન - કેવળ જ્ઞાન, તેને ધારણ કરવાથી અનુત્તર જ્ઞાનધર થયા. - - - - X-. તેથી જ યશસ્વી, અંતરિક્ષમાં સૂર્યની જેમ પ્રકાશ કરતા, જેમ આકાશમાં સૂર્ય અવભાસે છે, તેમ આ ઉત્પન્ન કેવલજ્ઞાનથી અવભાસે છે. હવે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતાં તેનું ફળ કહે છે - • સૂત્ર - ૭૯૬ - - સમુદ્રપાલ મુનિ પુન્ય પાપ બંનેને ખપાવીને, સંયમમાં નિશ્ચલ અને સર્વથા વિપ્રમુક્ત થઈને સમુદ્ર જેવા વિશાળ સંસાર પ્રવાહને તરીને અપુનરાગમન સ્થિતિમાં - મોક્ષમાં ગયા. - તેમ હું કહું છું. વિવેચન - ૭૯૬ - બે ભેદે - ઘાતકર્મ અને ભવોપગ્રાહી કર્મના ભેદથી, પુન્ય પાપ- શુભ અશુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226