Book Title: Agam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 190
________________ ૧૯૬૨૮ થી ૬૩૧ ૧૮૯ • વિવેચન - ૬૨૮ થી ૬૩૧ - ચારે સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ - વ્યાધિ - અતિ બાધાહેતુ કુષ્ઠ આદિ. રોગ - વર આદિ - - આના વડે માનુષત્વથી અસારતા કહી. તેમાં ક્ષણ માટે પણ અભિરતિ પામતો નથી. આ પ્રમાણે મનુષ્ય ભવના અનુભૂય માનવથી નિર્વેદનો હેતુ કહીને ચાગતિક સંસારને કહે છે • જન્માદિના નિબંધનથી સંસાર જ દુઃખ હેતુક છે. આ ચાર ગતિક સંસારમાં જન્માદિ દુઃખથી જીવો બાધા અનુભવે છે. એ રીતે સંસારનો દુ:ખ હેતુત્વ કર્યું. ઇષ્ટ વિયોગ અને અશરણત્વને સંસારના નિર્વેદ હેતુ કહ્યા. - xઉપસંહાર સૂત્રથી ઉદાહરણ દ્વાર વડે ભોગની દુરંતતા જ નિર્વેદનો હેતુ કહો. તે કહીને બે દાંતથી સ્વાભિપ્રાય પ્રગટ કરે છે - • સૂત્ર - ૬૩૨ થી ૬3૭ - (૩ર) જે વ્યક્તિ પાથેય લીધા વિના લાંબા માર્ગે ચાલી નીકળે છે તે ચાલતો ચાલતો ભૂખ અને તરસથી પીડાય છે. (૬૩૩) એ પ્રમાણે જે ધર્મ કર્યા વિના પરભવમાં જાય, તે વ્યાધિ ને રોગથી પીડાઈને દુ:ખી થાય છે. (૬૩) જે પાથેય સાથે લઈને લાંબા ગાળે જાય છે, તે ચાલતા ચાલતા ભૂખ - તરસના દુ:ખ રહિત સુખી થાય છે. (૬૩) આ પ્રમાણે જે ધર્મ કરીને પરભવમાં જાય છે, તે અત્યકર્મી વેદનાથી રહિત સુખી થાય છે. (૬૩૬) જેમ ઘર બળી જતાં ગૃહસ્વામી સાર વસ્તુ લઈ લે છે અને સાર છોડી દે છે. તે પ્રકારે આપની અનુમતિથી જરા-મરણથી બળતા આ લોકમાંથી સારભૂત ટોળી મારા આત્માને બહાર લઈ જઈશ. • વિવેચન - ૬૩ર થી ૬૩૭ - છ એ સૂત્રો પ્રગટાર્થ જ છે. અહીં પહેલાં સૂત્રમાં દૃષ્ટાંત કહેલ છે. અહીં માર્ગમાં જેને પાથેય - શંબલ જેને વિધમાન નથી તે “અપાથેય' અહીં ભુખ - તરસની પીડા તે દુઃખીપણાનો હેતુ છે. બીજા સૂત્રમાં દષ્ટિતિક બતાવે છે. તેવ્યાધિ અને રોગનું પીડિતત્વ અહીં દુઃખીત્વના નિમિત્તો છે, ઉપલક્ષણથી દારિદ્ઘ પણ લેવું. પછીના બે સૂત્રમાં આનાથી વ્યતિરેક સુખીત્વના હેતુ કહ્યાં છે. ઘર્મ- પાપવિરતિરૂપ થાય છે. સુખીત્વમાં અલ્પકર્મત અને અવેદનત્વ હેતુ છે. તેથી પાપને વેદના રૂપે ગ્રહણ કરેલ છે. આના વડે ધર્મ અને અધર્મ કરવા - ન કરવાના ગુણ-દોષ દર્શનથી ધર્મ કરવાનો અભિપ્રાય પ્રગટ કર્યો છે. જે પછીના બે સૂત્રોથી દઢ કર્યો છે. જેમ મહામૂલ્ય વગાદિ કાઢી લે છે અને જીર્ણ વસ્ત્રાદિ અસાર વસ્તુનો ત્યાગ કરે છે એ પ્રમાણે જગત પણ બળી રહ્યું છે. તેથી સારરૂપ આત્માને જરા મરણથી પ્રદીપ્ત લોકની પાર લઈ જઈશ. અસાર એવા કામ ભોગોનો ત્યાગ કરીશ. આના વડે ધર્મકરણમાં વિલંબનું અસહ્ય કહ્યું. તમારે બંનેએ પણ અનુમતિ આપવી જોઈએ. આવું કહેતા - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226