Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ઝ ઠાણાંગ સૂત્ર - ટીકા સહિત અનુવાદ - x – x-x - x – x – x - ૪ - & સ્થાન-૬ $ A (3) સ્થાનાંગસૂત્ર-3/3 અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન • ભૂમિકા : આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ત્રીજું આગમ છે. અગિયાર અંગસૂત્રોમાં ત્રીજું “સ્થાનાંગ" સૂત્ર છે. જેનું મૂળ નામ કાળા અને સંસ્કૃતમાં સ્થાન કહે છે. તેવા આ સ્થાનાંગ સૂગને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. [ભાગ-૫, ૬, ] જેમાં આ સાતમો ભાગ છે. • ભૂમિકા : પાંચમું અધ્યયન કહ્યું, હવે સંખ્યા ક્રમ સંબંધથી છઠા અધ્યયનનો આરંભ કરે છે, તેનો વિશેષ સંબંધ આ છે - પૂર્વ અધ્યયનમાં જીવાદિ પર્યાયની પ્રરૂપણા કરી, અહીં પણ તે જ કરાય છે. તેનું આદિ સૂત્ર • સૂત્ર-૫૧૮ થી પર૦ : [૫૧] છ સ્થાન સંvv સાધુ ગણને ધારણ કરવાને કરવાને યોગ્ય છે. તે આ • (૧) શ્રદ્ધાળુ પુરુષ વિશેષ, (૨) સત્યવાદી, (3) મેધાવી, (૪) બહુશ્રુત (૫) શક્તિમાન, (૬) કલહ રહિત - પુરષ વિશેષ... [૫૧] છ કારણે સાધુ સાદનીને ગ્રહણ કરે કે ટેકો આપે તો આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. તે આ - ક્ષિપ્ત ચિત, તચિત્ત, યાવિષ્ટ, ઉન્માદ પ્રાપ્ત અને કલહ કરતી ને... [વર૦] છ કારણે સાધુ-સાદની સાધર્મિક-સાધુ કાલ કરે ત્યારે આદર કરતા આજ્ઞાને ઉલ્લંઘતા નથી. તે આ - ગૃિહસ્થ ન હોય તો -- અંદરથી બહાર લઈ જતાં, -- બહારથી અતિ દૂર લઈ જd. -3- ઉપેક્ષા - [છેદન બંધનાદિ કરતા, * - ઉપાસના રિક્ષણ કરતા, -- તેિમના વજનને અનુજ્ઞા કરતા, ૬- મૌન પણે [પરઠવવા જતાં. • વિવેચન-૫૧૮ થી ૫૨૦ : [૧૧૮] સૂત્રનો સંબંધ આ છે - પૂર્વ સૂત્રમાં પગલો અનંતા કહ્યા. તેને અર્થથી કહેનાર અરિહંતો, સૂગથી ગણધરો છે. ગુણયુક્ત આણગારને ગણ ધારણ કરવાની યોગ્યતા છે, તે ગણવાળા જ ગણધરોના ગુણો દેખાડવા આ સૂત્ર કહ્યું છે. આવા સંબંધવાળા આ સૂત્રની વ્યાખ્યા - સંહિતાદિ તો પ્રતીત છે. વિશેષ આ - ગુણ વિશેષ યુક્ત અણગાર ગ9ને મર્યાદામાં ધારણ કરવાને યોગ્ય હોય છે. (૧) શ્રદ્ધાવાનું, અશ્રદ્ધાવાળો તો સ્વયં મર્યાદામાં ન વર્તવાથી બીજાને મર્યાદામાં સ્થાપવા અસમર્થ હોવાથી ગણ ધારણ કરવા યોગ્ય છે. એ રીતે સર્વત્ર ભાવના કરવી, અહીં છ સ્થાન વડે કહીને શ્રાદ્ધ પુરુષજાત કહ્યું તે ધર્મ ધર્મીના અભેદ ઉપચારથી કહ્યું. અન્યથા શ્રાદ્ધત્વ, સત્યવ આદિ વતવ્યતા થાય. (૨) સત્ય - જીવો માટે હિતપણે અથવા કરેલ પ્રતિજ્ઞામાં શૂરપણાથી, આવો પુરપ જ ગણપાલક અને આદેય થાય છે... (3) મેધાવી-મર્યાદા વડે પ્રવર્તનાર. એવો જ ગણ મર્યાદા પ્રવર્તક થાય છે અથવા કૅથા - શ્રુતગ્રહણ શક્તિવાળો, આવો પુરુષ જ બીજા પાસેથી શીઘ શ્રત ગ્રહણ કરીને શિષ્યોને ભણાવવા સમર્થ થાય છે. (૪) બહુ - સૂત્ર-અર્થ રૂપ શ્રુત જેને છે તે બહુશ્રુત. અન્યથા ગણ ઉપકારી સ્થાન-૧ થી 3નું વિવરણ ભાગ-૫-માં કરાયું. સ્થાન-૪,૫નું વિવરણ ભાગ૬માં કરાયું છે. આ ભાગમાં સ્થાન [અધ્યયન ૬ થી ૧૦નું વિવરણ કરેલ છે. અમારી જાણ મુજબ ઠાણાંગ સૂત્રની કોઈ સ્વતંત્ર નિર્યુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિ મળેલ નથી. હાલ શ્રી અભયદેવસૂરિસ્કૃત વૃત્તિ [ટીકા) ઉપલબ્ધ છે. જેનો આ અનુવાદમાં સમાવેશ કરેલ છે. અહીં મૂળ સૂત્ર સાથે ટીકાનો અનુવાદ કરતાં કોઈ સંદર્ભો ઉમેરાયા પણ છે, તો વ્યાકરણ અને ન્યાયાદિ પ્રયોગ છોડી પણ દીધા છે. ત્યાં ત્યાં પ્રાયઃ - X - X - આવી નિશાની મૂકેલી છે. સ્થાનાંગસૂત્ર (અધ્યયન-૧ થી ૩ની) ભાગ-૫-ની પ્રસ્તાવના જોવી. [7/2]

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109