Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૯)-૩૨ થી ૮૭૬
૧૪૧
૧૪૨
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩
પરસ્પર બોલાવીને એમ કહેશે કે જેથી હે દેવાનુપિયો . આપણા દેવસેન રાજાને શેત-શંખતલ-વિમલ એવો ચતુદા હસ્તિરન ઉત્પન્ન થયો છે, તેથી હું દેવાનુપિયો આપણા દેવસેન રાજનું વિમલવાહન જેવું બીજું નામ થાઓ, પછી તેમનું વિમલવાહન ત્રીજું નામ થશે.
પછી તે વિમલવાહન સા 30 વર્ષ ગૃહવાસમાં રહીને માતા-પિતા દેવગત થયા પછી વડીલ વમની મેળવી શરદ ઋતુમાં અનુત્તર મોક્ષમાર્ગમાં તત્પર થશે. વળી લોકાંતિક દેવો જિતકલ્પ મુજબ તેવી ઈષ્ટ, કાંત, પિય, મનોજ્ઞ, મણામ, ઉદાર, કલ્યાણકારી, ધન્ય, શિવ, મંગલ, સગ્રીક એવી વાણીથી અભિનંદાતા, અભિdવાતા બહારના સભૂમિ ભાગ ઉધાનમાં એક દેવદુષ્ય ગ્રહણ કરીને, મુંડ થઈને, ગૃહવાસ છોડીને અપમાણિક પ્રવજયા લેશે. તે ભગવંત સાતિરેક બાર વર્ષ હંમેશા કાયાને વોસિરાવીને દેહની સંભાળ ન કરતાં જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થશે. જેમકે - દેવ, મનુષ્ય કે તિર્યંચયોનિકો વડે ઉત્પન્ન કરાયેલા તે સમ્યફ રીતે સહન કરશે, ખમશે, તિતિક્ષા કરશે, અધ્યાસિત કરશે. ત્યારે તે ભગવત ઈયસિમિત ભાષાસમિત ચાવ4 ગુપ્ત બ્રહ્મચારી, અમમત્વ, અકિંચન, છિગ્રંથ, નિરુપલેપ, કાંસ્ય પામવત મુકતતોય • x • ચાવત્ - ૪ - જ્ઞાનરૂષ તેજ વડે દીપ્ત થશે.
૮] કાંસ્ય, શંખ, જીવ, ગગન, વાયુ, શારદસલીલ, કમલમ, કુર્મ વિહગ, ખગ, ભારંs... [૮૭૪] કુંજર, વૃષભ, સિંહ, પર્વતરાજ, અક્ષોભસાગર, ચંદ્ર, સૂર્ય, કનક, વસુંધરા, સુહુત અગ્નિ – એન થશે.
[૮૫] તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નહીં હોય, તે પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે - અંડજ પોતજ, અવગ્રહિક, પ્રગહિક. જે જે દિશામાં ઈચ્છશે તે તે દિશામાં આપતિબદ્ધ શુચિભૂત લધુભૂત અભગ્રંથ થઈ સંયમ વડે આત્માને ભાવતા વિચરશે. તે ભગવંતને અનુત્તરજ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચ»િ વડે એ રીતે આલય-વિહાર વડે, આર્જવ, માર્દવ, લાઘવ, ક્ષમા, મુક્તિ, ગુતિ, સત્ય, સંયમ, તપ-ગુણ-સુચતિસોવચિય-ફૂલ પરિનિવણિ માર્ગ વડે આત્માને ભાવતા ધ્યાનાંતરિકામાં વર્તતા અનંત, અનુત્તર, નિવ્યઘિાત યાવતુ ઉત્તમ કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થશે. ત્યારે તે ભગવંત અહd જિન થશે. કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શ, દેવ સહિત મનુષ્ય અને અસુરલોકના પયિોને જાણશે અને જશે.
સર્વલોકને, સર્વે જીવોના આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તક મનો માનસિક, મુકત, કૃત, પરિસેવિત, પ્રગટકર્મ, ગુપ્ત કર્યું, તેને છાની નહીં રહે, રહસ્યના ભાગી નહીં થાય. તે તે કાળમાં મનવચન, કાયાના યોગમાં વતતા સર્વલોકમાં સર્વ જીવોના સર્વભાવોને જાણતા અને જે વિચરશે. ત્યારે
ભગવન તે અનુત્તર ઉત્તમ કેવલજ્ઞાનદશનથી દેવ-મનુષ્ય-અસુરલોકને જાણીને શ્રમણ નિભ્યોને જેિ કોઈ ઉપસર્ગો ઉપજશે, કેમકે – દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપજશે તેને સારી રીતે સહેશે, ખમશે, તિતિક્ષો, આધ્યાસિત કરો, ત્યારે તે ભગવાન
અણગર થશે, ઇસમિત, ભાષાસમિત એ રીતે જેમ વર્ધમાનસ્વામીમાં કહ્યું તે બધું જ કહેવું સાવત્ અધ્યાપાર શાંત યોગયુક્ત, તે ભગવંતને એવા વિહારથી વિચરતા બાર વર્ષ અને તેર પક્ષ વીતતા તેરમાં વર્ષની મધ્ય વર્તતા અનુત્તર જ્ઞાન વડે ચાવતું ભાવના અધ્યયન મુજબ ઉત્તમ કેવલજ્ઞાનદિન ઉત્પન્ન થશે - X • સર્વજ્ઞ સર્વદર્શી થશે.] ભાવના સહિત પાંચ મહાવ્રત અને ઇ જીવનિકાયની રક્ષાનો ધર્મ કહેતા વિચરશે. હે આર્યો
જે રીતે મેં શ્રમણ નિભ્યોને એક આરંભ સ્થાન કહેલ છે, તે રીતે મહાપદ્મ અહજૂ પણ શ્રમણ નિથિોને એક આરંભ સ્થાનને કહેશે. જે રીતે મેં શ્રમણ નિર્મન્થોને બે બંદાન-પ્રેમ બંધન અને હેપ બંધન કહા, તેમ મહાપા અહંત શ્રમણ નિન્થોને બે બંધન કહેશે - પ્રેમ અને દ્વેષ બંધન. જેમ મેં શ્રમણ નિભ્યોને ત્રણ દંડ કલ્લા - મનદંડ આદિ, તેમ મહાપદ્મ અહંત શ્રમણ નિભ્યોને મનદંડાદિ ત્રણ દંડ કહેશે. આ અભિલાપ વડે ક્રોધકમાય આદિ ચાર કષાયો, શબ્દદિ પાંચ કામગુણો, પૃedીકાય ચાવતુ સકાય એ જ જીવનિકાયો જેમ મેં કહ્યા તેમ ચાવતું તે પણ કહેંશે.
આ અભિલાય વડે સાત ભય સ્થાનો મેં કહ્યા, તેમ મહાપદ્મ અહંતુ પણ શ્રમણ નિગ્રન્થોને સાત ભય સ્થાનો કહેશે, એ રીતે આઠ સદસ્થાન, નવ બ્રહ્મચર્યગતિઓ, દશવિધ શ્રમણ ધર્મ, ચાવ4 33-આશાતનાઓ. જે રીતે હે આય ! મેં શ્રમણ નિગ્રન્થોને નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, દંતધાવના, અછwત્વ, પગરખરહિતતા, ભૂમિસ્યા, ફલકશય્યા, કાષ્ઠશા , કેશલોચ, બહાર્યવાસ, પગૃહપ્રવેશ ચાવતું લબ્ધ-અપલબ્ધ વૃત્તિ કહેલી છે, એ રીતે જે મહાપદ્મ અહત પણ શ્રમણ નિગ્રન્થોને નગ્ન ભાવ યાવતુ લબ્ધ-અપલબ્ધ વૃત્તિ કહેશે..
હે આર્યો જે રીતે મેં શ્રમણ-નિગ્રન્થોને આધાકમ, ઓશિક, મિશ્રજાત, અથવપૂક, પૂતિક, ક્રીત, પામિન્સ, આશ્લેધ, નિકૃષ્ટ, અભ્યાહત, કાંતારભકત, દુર્ભિxભકત, ગ્લાનભક્ત, વલિકાભક્ત, પાધૂણભક્ત, મૂલ-કંદ-ફલ-ભીજહરિત-ભોજન નિષેધેલ છે, એ રીતે મહાપદ્મ અહંત પણ આધાકર્મિક યાવત હરિત ભોજન લેવાનો નિષેધ કરશે.
હે આર્યો જે રીતે મેં શ્રમણ નિગ્રન્થોને પાંચ મહાતતિક, સુપતિકમણ, અચેલક ધર્મ કહેલ છે, એ રીતે મહાપા અહ પણ શ્રમણ નિગ્રન્થોને પંચમહત્તતિક યાવતુ અચેલક ધમને કહેશે.
હે આર્યો જે રીતે મેં પાંચ અણુતત અને સાત શિક્ષણad યુકd ભાર પ્રકારનો શ્રાવકધર્મ કહ્યો છે, તે રીતે મહાપદ્મ અહંત પણ • x • કહેશે.
હે આર્યો જે રીતે શ્રમણ નિગ્રન્થોને મેં શય્યાતર અને રાજપિંડ નિવેદણો છે, તે રીતે મહાપદ્મ અહંત પણ શ્રમણોને - x • નિષેધ કરશે.
હે આર્યો જે રીતે મને નવ ગણ અને અગ્યાર ગણધરો છે, એ રીતે