Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 97
________________ ૧૦/-/૧૮ ૧૬૩ એવી રીતે દ્રવ્યનો કરણાનુયોગ છે. પ-અર્પિતાનર્પિત-દ્રવ્ય જ અર્પિત. જેમ જીવદ્રવ્ય, સંસારી. સંસારી પણ રસરૂપ. બસ પણ પંચેન્દ્રિય ઇત્યાદિ. અનર્પિત-જેમ જીવદ્રવ્ય, તેથી અર્પિત-અનર્પિત થાય છે. એમ અર્પિતાનર્પિત દ્રવ્યાનુયોગ. ૬-ભાવિતાભાવિક-ભાવિત-બીજા દ્રવ્યનો સંસર્ગથી, ભાવિત. જેમ જીવદ્રવ્ય કિંચિત ભાવિત છે. તે પ્રશસ્ત-અપ્રશસ્ત ભાવિત છે. પ્રશસ્ત ભાવિત - સંવિપ્ન ભાવિત, અપ્રશસ્ત ભાવિત• કુમતિ ભાવિત, તે બંને પ્રકારનું વામનીય અને અવામનીય છે. વામનીય છે કે સંસર્ગથી ઉત્પન્ન થયેલ ગુણ કે દોષ અન્ય સંસર્ગથી વમે છે, અવામનીય-ન વગે. અભાવિત તો સંસર્ગને પામેલ કે ન પામેલ વજdદુલ જેવું દ્રવ્ય, વાસિત થવા શક્ય નથી. એ રીતે ઘટ આદિ દ્રવ્ય પણ સમજવું તેથી ભાવિતાભાવિત રૂપ દ્રવ્યાનુયોગ. બાહાબાહ્ય-તેમાં જીવવ્ય, ચૈતન્યધર્મ વડે આકાશાસ્તિકાય આદિ દ્રવ્યથી ભિન્નત્વથી બાહ્ય છે અને તે જ અમૂર્તવાદિ ધર્મથી અબાલ છે કેમકે બંને દ્રવ્યોને પણ અમૂર્ણપણું હોવાથી અથવા ચૈતન્યથી અબાહ્ય-જીવાસ્તિકાયથી જીવ, કેમકે બંનેનું ચૈતન્ય લક્ષણ છે અથવા ઘટાદિ દ્રવ્ય બાહ્ય છે અને કર્મ, ચૈતન્યાદિ બાહ્ય છે, કેમકે તે દેખાતા નથી - ૪ - ૮-શાશ્વતાશાશ્વત-જીવ દ્રવ્ય અનાદિ અનંતત્વથી શાશ્વત છે, તે જ નવા-નવા પાયિો પામવાથી અશાશ્વત છે. એ રીતે શાશ્વતાશાશ્વત * * * ૯-dયાજ્ઞાન-જેમ વસ્તુ છે તેમ જ્ઞાન છે જેને તે તયાજ્ઞાન-સમ્યમ્ દષ્ટિ જીવદ્રવ્ય, તેનું જ અવિપરિત જ્ઞાન અથવા જેમ વસ્તુ છે તેમજ જ્ઞાન છે જેમાં તે તથા જ્ઞાન-ઘટાદિ દ્રવ્ય ઘટાદિપણે જ પ્રતિભાસમાન અથવા જેનોએ સ્વીકારેલ પરિણામી પરિણામપણાએ જ પ્રતિભાસમાન નથી તે જ્ઞાન. ૧૦-અતયાજ્ઞાન-મિયાદેષ્ટિ જીવદ્રવ્ય કે અલાતદ્રવ્ય વકપણાએ જણાતું અથવા એકાંતવાદીએ સ્વીકારેલ વસ્તુ, તે આ - એકાંતે નિત્ય કે અનિત્ય વસ્તુ તેઓએ સ્વીકારેલ છે, તેના પરિણામીપણાએ તે અતયાજ્ઞાન. ફરી ગણિતાનુયોગને અંગીકાર કરી ઉત્પાત્પર્વત અધિકારથી સૂર• સૂત્ર-૯૧૯ : આસુરેન્દ્ર અસુરરાજ ચમરનો તિગિચ્છિકૂટ ઉત્પાતપર્વત મૂલમાં ૧૦રર યોજન વિષ્ઠભ છે.. સુરેન્દ્ર અસુરરાજ ચમરના સોમ લોકપાલનો સોમાભ ઉત્પા૫વત ૧ooo યોજન ઉંચો, ૧ooo ગાઉ ભૂમિમાં, મૂલમાં ૧ooo યોજના વિછંભથી છે.. સુરેન્દ્ર અસુરરાજ ચમરના યમ લોકપાલનો યમપભ ઉત્પાતાવત એમ જ છે. એ રીતે વરુણ અને વૈશ્રમણનો છે.. વૈરોયનરાજ વૈરોગનેન્દ્ર બલિનો ટુચકેન્દ્ર ઉત્પાાવત મૂલમાં ૧૦રર યોજન વિÉભથી છે.. વૈરોચનેન્દ્ર બલિના સોમ લોકપાલને એમજ છે.. જે રીતે અમરેન્દ્રના લોકપાલનો ઉત્પાત્પર્વત કહ્યા તેમ બલીન્દ્રના કહેવા. ૧૬૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ નાગરાજ નાગકુમારેન્દ્ર ધરણનો ધરણાભ ઉત્પાત્પર્વત ૧ooo યોજન ઉંચો, ૧૦૦૦ ગાઉ જમીનમાં, મૂલમાં ૧૦૦૦ યોજન વિષ્ઠભથી છે.. નાગરાજ નાગકુમારેન્દ્ર ધરણના કાલવાલ લોકપાલનો મહાકાલપભ ઉત્પાત્પર્વત ૧ooo યોજન ઉંચો આદિ એમજ છે.. એ રીતે યાવતું શંખપાલનો કહેજો.. એ રીતે ભૂતાનંદનું પણ કહેવું. એ રીતે લોકપાલોનું ધરણની જેમ કહેવું. તેમજ યાવત્ સ્વનિત કુમારોને લોકપાલ સહિત કહેવા. બધા ઉત્પાત્પર્વતો સદેશ નામવાળા જાણાવા... દેવેન્દ્ર દેવરાજ શકનો શક્રાભ ઉત્પાત્પર્વત ૧૦,૦૦૦ યોજન ઉંચો, ૧૦,૦૦૦ ગાઉ જમીનમાં, મૂલમાં ૧૦,ooo વિકંભરી છે.. દેવેન્દ્ર દેવરાજ શકના સોમ લોકપાલનો જેમ શકનું કહ્યું તેમજ બધાં લોકપાલોનો, બધાં ઈન્દ્રોનો ચાવતુ અય્યતેન્દ્ર અને તેના લોકપાલોનું કહેવું. બધાંના ઉત્પાવતોનું પ્રમાણ સરખું છે. • વિવેચન-૯૧૯ : સૂગ સુગમ છે. વિશેષ એ - તિffછી - કિંજક પ્રધાન કૂટવથી તિબંછિ કૂટ, તેનું પ્રધાનત્વ અને કમલબહુત્વથી આ સંજ્ઞા છે. ઉંચે જવું તે ઉત્પાત, તેના વડે ઓળખાતો તે ઉત્પાત્પર્વત, તે રુચકવર નામક તેરમા સમુદ્રના દક્ષિણ ભાગથી અસંખ્યય દ્વીપ સમુદ્રોને ઉલંધીને ચાવતું અટુણવર દ્વીપ અને અરુણવર સમુદ્ર છે તે બંનેના મળે અણવર સમુદ્રમાં દક્ષિણથી ૪૨,૦૦૦ યોજન અવગાહીને હોય છે. તેનું પ્રમાણ-૧૭૨૧ યોજન ઉંચો, મૂલમાં ૧૦૨૨ યોજન પહોળો, ૪૨૪ યોજન મધ્યમાં અને શિખરે ૩૨૩ યોજન પહોળો છે. તે રનમય પાવર વેદિકાથી વીંટાયેલ છે. તેમાં મળે અશોકાવતંસક નામક દેવ પ્રાસાદ છે. લોકપાલ સોમાભનો ઉત્પાતપર્વત અરુણોદ સમુદ્રમાં હોય છે. એ રીતે યમ, વરણ, વૈશ્રમણના સૂત્રો જાણવા. ટુચકેન્દ્ર ઉત્પાત પર્વત અરુણોદ સમુદ્રમાં હોય છે. રણવર સમુદ્રની ઉત્તરે જગતિથી ૪૨,000 યોજન સમુદ્રમાં અવગાહીને કેન્દ્ર ઉત્પાત્પર્વત છે, ત્યાં ચાર લોકપાલોની રાજધાની છે. જે પ્રકારે અમર સંબંધી લોકપાલોના ઉત્પાત્પર્વતનું પ્રમાણ પ્રત્યેક ચાર સૂત્રો વડે કહ્યું, તે પ્રકારે જ ચાર સૂત્રો વડે બલિ વૈરોગનેન્દ્રનું પણ કહેવું, કેમકે સમાનપણું છે. ધરણેન્દ્રનો ઉત્પાત પર્વત અરુણોદ સમુદ્રમાં જ હોય છે.. પ્રથમ લોકપાલના સૂત્રમાં આમ કહેવાથી ૧૦૦૦ ગાઉ ઉંચો" આદિ સૂત્રનો અતિદેશ કર્યો. આમ કહેવાથી શેષ ત્રણકોલવાલ, સેલવાલ અને શંખવાલ લોકપાલોના ઉત્પાતપર્વતના ત્રણ સૂકો બતાવ્યા. ઉત્તર દિશાના નાગરાજ ભૂતાનંદના ઉત્પાતપર્વતનું નામ અને પ્રમાણ જેમ ધરણેન્દ્રનું કહ્યું છે તેમ કહેવું. ભૂતાનંદપ્રભ ઉત્પાતપર્વત અરુણોદ સમુદ્રમાં જ હોય છે, માત્ર ઉત્તર દિશાથી છે, તે ભૂતાનંદના લોકપાલોના પણ ઉત્પાત પર્વતોનું પ્રમાણ, ધરણના લોકપાલો મુજબ જ જાણવું. વિશેષ એ કે તેના નામો ચોથા સ્થાન મુજબ જાણવા. જેમ ધરણેન્દ્રનું કહ્યું તેમ જ સુપર્ણકુમાર અને વિધુતકુમારાદિના ઈન્દ્રોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ કહેવું. ક્યાં સુધી કહેવું? સ્વનિતકુમારો પર્યા. માત્ર

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109