Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 83
________________ ૧૩૯ ૧૪૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 ૯/-I૮૬૯,૮૩૦ થનાર તીર્થંકરો કહ્યા. હવે સિદ્ધ થનાર જીવોને કહે છે– • સૂઝ-૮૩૧ - હે આયોં ! કૃષ્ણ વાસુદેવ, રામ બલદેવ, ઉદય પેઢાલ પુત્ર, પોલિ, શતક ગાથાપતિ, દાક નિર્મન્ચ, સત્યકી નિન્શી પુત્ર, શાલિકાથી બોધિત સંબડ પશ્ચિાજક, પાનાથના પ્રશિણા સુપારdf આમ, આ નવ આગામી ઉત્સર્પિણીમાં ચાર મહdતરૂપ ધર્મ પ્રરૂપી સિદ્ધ થશે ચાવ4 અંત કરશે. • વિવેચન-૮૩૧ ; વાસુદેવોમાં છેલ્લો, અનંતર કાળે થયેલ કૃણ. મળો - આમંત્રણ વચન છે, ભગવંત મહાવીરે સાધુઓને આમંત્રીને કહ્યું- હે આર્યો ! pકૃતના બીજા શ્રુતસ્કંધમાં નાલંદીય અધ્યયન છે - ઉદક નામે સાધુ, પેઢાલનો પુત્ર, પાનજિનના શિષ્ય, રાજગૃહી બહાર નાલંદા પાડામાં ઈશાન ખુણે હસ્તિદ્વીપ વનખંડમાં રહ્યો. ગૌતમ સ્વામી પાસે સંશયને નિવારીને ચારયામ ધર્મ છોડી પંચમહાવ્રત ધર્મ સ્વીકાર્યો. પોલિ અને શતક ગત સૂત્રમાં કહ્યા. દારુક આણગાર વાસુદેવનો પુત્ર અને ભગવંત અઠિનેમિનો શિષ્ય, અનુરોપપાતિક સૂત્રમાં કહેલ છે. સત્યડી એ નિન્જી પુત્ર છે. તે આ રીતે- ચેટક રાજાની પુત્રી સુજયેષ્ઠા વૈરાગ્યથી દીક્ષિત થઈ ઉપાશ્રયમાં આતાપના લેતી હતી. પેઢાલ નામે વિધા સિદ્ધ પવ્રિાજકે - X - વીર્યનો પ્રક્ષેપ કર્યો, પુત્ર જન્મ્યો. - x - તે સત્યકી. - x - સાધ્વી પાસેથી અપહરણ કરી પિતા વિધાધરે તેને વિધા ગ્રહણ કરાવી. રોહિણી વિધાએ તેને પૂર્વે પાંચ ભવોમાં મારી નાંખેલ. છ ભવે છ માસનું જ આયુ બાકી રહેતા તેને તે વિધા ઈષ્ટ ન હતી, તે આ સાતમા ભવમાં સત્યકીને સિદ્ધ થઈ. તેના કપાળમાં કેદ કરી વિદ્યા પ્રવેશી દેવીએ ત્યાં બીજી આંખ કરી. • x • તેણે વિધાધર ચક્રવર્તીત્વ પ્રાપ્ત કર્યું. પછી બધાં તીર્થકરોને વાંદી, નાટ્ય દેખાડી રમણ કરતો હતો. સુલસા શ્રાવિકા ધર્મમાં ભાવિત છે એમ જાણેલ તે શ્રાવિકાબુદ્ધ મડ પરિવ્રાજક વિધાધર શ્રાવક. તે આ -x - અંમડ વિધાધર શ્રાવક મહાવીરસ્વામી પાસે ધર્મ સાંભળી ચંપાનગરીચી રાજગૃહી તરફ ચાલ્યો. ઘણાં જીવોના ઉપકારને માટે ભગવંતે કહ્યું - સુલસા શ્રાવિકાને કુશળ વાત કહેજે. એમડે વિચાર્યું કે – શ્રાવિકા પુન્યવતી છે, જેને ત્રિલોકના નાથ કુશલ વાર્તા કહે છે, તેણીમાં શો ગુણ હશે ? માટે તેના સમ્યકત્વની પરીક્ષા કરું. પરિવ્રાજક વેશે સુલસા પાસે જઈ કહ્યું - તને ધર્મ થશે, માટે અમને ભક્તિથી ભોજન આપ. સુલતાએ કહ્યું - જેને આપવાથી ધર્મ થાય. તેને હું જાણું છું. અંમડ આકાશમાં કમળ આસન વિરચી લોકોને વિસ્મય પમાડતો હતો - X - X • તો પણ સુલતાએ કહ્યું કે મારે પાખંડીથી શું પ્રયોજન ? ચાંમડે પણ કહ્યું કે આ શ્રાવિકા પરમ સમ્યગુર્દષ્ટિ છે કેમકે મહાનું અતિશય જોવા છતાં દષ્ટિમોહને ન પામી. પછી મડ લોકો સાથે તેના ઘેર નિસીહી કહી, નમસ્કાર મંત્ર બોલતા પ્રવેશ્યો. સુલસાએ પણ ઉઠીને તેની ભક્તિ કરી, અંમડે પણ તેની પ્રશંસા કરી, ઉવવાઈ સૂત્રનો અંમડ બીજ સંભવે છે. સુપાશ્ચ આય, પાનાથના શિષ્યાની શિષ્યા છે.. જેમાં ચાર મહાવત રૂપ ધર્મ છે તે ચતુયમિ, તેને પ્રરૂપીને સિદ્ધ થશે. આ નવમાં કેટલાંક વચ્ચેના તીર્થકરપણે થશે, કેટલાંક કેવલીપણે થશે. - ૪ - અનંતર સૂરમાં શ્રેણિકના તીર્થકરત્વને કહે છે– • સૂત્ર-૮૨ થી ૮૭૬ : [૮] હે આ બિંબિસાર શ્રેણિક રાજ કાળ માસે કાળ કરીને રતનપભા પૃવીમાં સીમંતક નરકવાસમાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિમાં નારકોને વિશે નૈરમિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાં નૈરયિક થશે, વરૂપથી કાળો, કાળો દેખાતો યાવત વણશી પરમકૃષ્ણ થશે. તે ત્યાં એકાંત દુ:ખમય યાવ4 વેદનાને ભોગવશે. તે નરકમાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં જ જંબૂદ્વીપમાં ભરત હોગમાં વૈતાદ્ય પર્વતના પાદમૂલે જનપદમાં શતદ્વાર નગરમાં સમુદિત કુલકરની ભદ્વાભાીિ કૃદ્ધિમાં પરષપણે અવતરશે. પછી તે ભદ્રા નવ માસ પૂર્ણ અને સાડા સાત મિદિન વીતી ગયા બાદ જેના હાથ-પગ સુકુમાલ છે, અહીંપ્રતિપૂર્ણ-પંચેન્દ્રિય શરીર છે જેનું એવા લક્ષણ, વ્યંજન યુકત યાવતું સુપ બાળકને જન્મ આપશે. જે રાશિએ તે બાળક જન્મશે તે રાત્રિમાં શતદ્વાર નગરમાં બાહા-અંદર ભારણ અને કુંભાણ પડાવ અને રતનવર્ષા થશે. પછી તે બાળકના માતાપિતા ૧૧મો દિવસ વીતતા યાવતુ બારમે દિવસે આવું ગૌણ અને ગુણનિux નામ સ્થાપન કરશે. જ્યારે અમારે આ બાળકનો જન્મ થયો તે સમયે શdદ્વાર નગર બાહfખ્યતર ભારાણા કુંભાણ પા અને રનવષર્ણ થઈ માટે અમારા બાળકનું મહાપા” એવું નામ થાઓ. પછી તે બાળકના માતાપિતા “મહાપદ્મ” નામ કરશે. પછી મહાપદ્મ બાળક સાધિક આઠ વર્ષનો થયો જાણીને મા રાજ્યાભિષેકથી સિંચિત કરશે. તે ત્યાં મહા હિમવંત મહા મલય અને મેરુ સમાન રાજાના ગુણ વર્ણન વાળો રાજી થશે - ૪ - - પછી તે મહાપા રાજાને અન્યEા ક્યારેક બે દેવો મહાદ્ધિક યાવત્ મહાસૌખ્ય સેનાકર્મ કરશે. તે - પૂણભદ્ર અને માણિભદ્ર. ત્યારે શતદ્વાર નગરમાં ઘણાં રાઈસર, તલવા માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાવિાહ વગેરે એકમેકને બોલાવીને એમ કહેશે કે - જે કારણે હે દેવાનુપિયો આપણા મહાપા રાજી બે મહહિક યાવત મહાસૌખ્ય દેવ સેનાકર્મ કરે છે - પૂણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપિયો ! આપણા મહાપા રાજાનું બીજું નામ દેવસેન થાઓ. પછી તેમનું બીજું નામ દેવસેન થશે. પછી દેવસેન અને અન્ય કોઈ દિવસે શ્વેત, શંખતલવતું, નિમલ અને ચતુર્દન્ત હસ્તિરન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેન રાજ કોઈ દિવસે શેતશંખતલ-વિમલરૂપ ચતુર્દત્ત હાસ્તિરન પર બેસીને શતદ્વાર નગરની વચ્ચોવચ્ચ થઈને વારંવાર આવશે-જશે. ત્યારે શdદ્વાર નગરના ઘણા રાજ, ઈશ્વર યાવતું

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109