Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text ________________
૯/-I૮૪૬ થી ૮૪૮
૧૩૫
• x • નવ નવક એટલે ૮૧. એમ ૮૧-અહોરાત્ર વડે થાય છે. તેમાં પહેલા નવકમાં રોજ પાણીની અને એકદતિ ભોજનની એ રીતે એક-એક દત્તિની વૃદ્ધિ વડે નવમાં નવકમાં નવ દક્તિ પાણીની અને નવદત્તિ ભોજનની, તે રીતે કુલ ૪૦૫ દક્તિ વડે ચયાગ, ચાકલ્પ, યથામાર્ગ, યથા તત્ત્વ સમ્યક કાય વડે સ્પષ્ટ, પાલિત, શોભિત, તીરિત, કીર્તિત, આરાધિત થાય છે.
[૮૪૮] આ પ્રતિમા જન્માંતરમાં કરેલ પાપકર્મના પ્રાયશ્ચિતરૂપ છે માટે પ્રાયશ્ચિતના નિરૂપણવાળું સૂત્ર છે, જે પૂર્વે કહેવાયેલ છે.
પ્રાયશ્ચિત ભરતાદિ ક્ષેત્રમાં હોય, માટે તેમાં રહેલ વસ્તુ કહે છે
• સૂત્ર-૮૪૯ થી ૮૬૮ :| [૪૯] જંબૂઢીપના મેરની દક્ષિણે ભરતમાં દીઈ વૈતાઢય ઉપર નવ કુટો. કwા છે - [૮૫] સિદ્ધ, ભરત, ખંડપપાત, માણિભદ્ર, વૈતાઢય, પૂણભદ્ર, તિમિશ્વગુફા, ભરત, વૈશ્રમણ-સ્કૂટ.
[૫૧] જંબૂદ્વીપના મેરુની દક્ષિણે નિષધ વર્ષધર પદ્ધતિ નવ ફૂટો કહ્યા છે - [૮૫] સિદ્ધ, નિષધ, હરિવર્ષ, વિદેહ, હી, ધૃતિ, શીતોદા, અવર વિદેહ,
ચક-કૂટો... [૮૫૩] જંબૂદ્વીપના મેરુ પર્વતે નંદનવમાં નવ ફૂટો છે – [૮૫] નંદન, મંદર, નિષધ, હૈમવત, રજd, ચક, સાગરચિત્ત, વૈર, બલ-કૂટ જાણવા.
[૮૫] જંબૂદ્વીપમાં માલ્યવંત વક્ષસ્કાર પતિ નવ કૂટો છે (૮૫૬) સિદ્ધ, માચત, ઉત્તરકટ, કચ્છ, સાગર, જત, શીતા, પૂર્ણ, હરિસ્સહ - કૂટો... [૮૫] જંબુદ્વીપમાં કચ્છ વિજયમાં દીર્ધ વૈતાઢ્ય નવ કૂટો કહ્યા છે - [૫૮] સિદ્ધ, ખેડાપાત, માણિભદ્ર, વૈતાદ્ય, પૂણભદ્ર, તિમિwગુફા, કચ્છ, વૈશ્રમણ-કૂટો... [૮૫૯] જંબૂદ્વીપમાં સુકચ્છ વિજયમાં દીપર્વત ઉપર નવ કૂટો છે - [૬૦] સિદ્ધ, સુકચ્છ, ખંડપ્રપાત, માણિભદ્ર, વૈતાય, પૂણભદ્ર, તિમિશ્રગુફા, સુકચ્છ, વૈશ્રમણ-ક્ટો.
૮િ૬૧] એ રીતે યાવત પુકલાવતી વિજયમાં દીર્ધ વૈતા, એમ જ કચ્છ વિજયમાં દીધ વૈતાઢ્ય, એ પ્રમાણે ચાવત મંગલાવતીમાં દીધ વૈતાઢ્ય [નવ કૂટો કહ્યા છે.]... જંબુદ્વીપમાં વિધાભ નક્ષકારે નવ કુટો છે - ૮િ૬૨) સિદ્ધ, વિધુતાભ, દેવફા પક્ઝ, કનક, સૌવસ્તિક, સીતોદા, સજલ, હરિકૂટ... [૮૬૩] જંબૂદ્વીપના પક્ષમ વિજયના દીર્ધ વૈતા નવ ફૂટો છે - સિદ્ધ, પમ્પ, ખંડપાત, માણીભદ્ર, વૈતાઢ્ય એ રીતે યાવત સલિલાવતી, વવના દીધ વૈતાયે એ પ્રમાણે યાવતુ ગંધિલાવતી દીધ વૈતાઢ્ય નવ કૂટો છે – (૮૬) સિદ્ધ, ગધિલાવતી, ખંડuપાd, માણીભદ્ર, વૈતાઢ, પૂણભક્ત, તિમિશગુફા, વૈશ્રમણ ફૂટો.
[૬૫] એ રીતે બધા દીર્ધ વૈતાઢ્ય બે કૂટો સદેશ નામવાળા છે, શેષ કૂટોના તે જ નામો છે.. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે નીલવંત વર્ષધર પર્વત નવ કૂટો છે - [૬૬] સિદ્ધ, નિલવંત વિદેહ, સીતા, કીર્તિ, નાસિકાંતા, આવરવિદેહ, રમ્યફ, ઉપદર્શન કૂટ.
૧૩૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 [૮૬જંબુદ્વીપના મેરની ઉત્તરે ઐરવતમાં દીધ વૈતાઢ્ય નવ કૂટો કહા છે. - ૮િ૬૮] સિદ્ધ, રત્ન, ખંડuપાત માણીભદ્ર, વૈતાઢ, પૂણભદ્ર, તિમિયગુફા, ઐરાવત, વૈશ્રમણ, ઐરાવતકૂટો.
• વિવેચન-૮૪૬ થી ૮૬૮ :- [વૃત્તિમાં ૬૮૯ રૂપે સળંગ એક સૂક છે.)
સૂત્રો સુગમ છે. વિશેષ એ કે- ભરતક્ષેત્રનું ગ્રહણ વિજયાદિના નિષેધ માટે છે, દીર્ધ ગ્રહણ વ્રત વૈતાદ્યના નિષેધાર્થે છે. સિદ્ધ-સિદ્ધાયતન યુક્ત સિદ્ધ કુટ. તે સવા યોજન ઉંચુ, તેટલું મૂળે વિસ્તીર્ણ, તેનાથી અર્ધ ઉપરના ભાગે વિસ્તારવાળું, એક કોશ લંબાઈ, અદ્ધ કોશની પહોળાઈ દેશ ઉણ એક કોશ ઉંચાઈવાળું છે. પશ્ચિમ સિવાય ત્રણે દિશામાં ૫૦૦ ધનુ ઉંચા, ૫૦ ધનુષ પહોળા ત્રણ દરવાજા યુક્ત, ૧૦૮ જિનપ્રતિમા યુક્ત એવા સિદ્ધાયતનથી વિભૂષિત ઉપરના ભાગવાળું સિદ્ધકૂટ છે. તે વૈતાઢ્ય પર્વત ઉપર પૂર્વ દિશામાં રહેલું છે, શેષકટો ક્રમશઃ પશ્ચિમે છે.
ભરતદેવના પ્રાસાદાવતંસક વડે ઓળખાતું ભરતકૂટ છે. ખંડપાતા વૈતાદ્ય ગફા-જેના દ્વારા ચક્રવર્તી અનાર્ય ક્ષેત્રની સ્વક્ષેત્રમાં આવે છે. તેના અધિષ્ઠાયક દેવ સંબંધીત્વથી ખંડપ્રપાતકૂટ કહ્યો છે.
માણિભદ્ર દેવના નિવાસથી માણિભદ્ર ફૂટ છે. વૈતાઢ્ય પર્વત નાયક દેવના નિવાસથી વૈતાઢ્યકૂટ, પૂર્ણભદ્ર દેવના નિવાસથી પૂર્ણભદ્રકૂટ, તિમિસ ગુફા નામે ગુફા - જે દ્વારા ચક્રવર્તી સ્વોગથી અનાર્ય ક્ષેત્રમાં જાય છે, તેના અધિષ્ઠાયકના નિવાસથી તિમિયગુફાકૂટ નામ છે. ભરત પણ તેમજ છે. વૈશ્રમણ લોકપાલના આવાસથી વૈશ્રમણકુટ છે.
સિદ્ધ - સિદ્ધાયતન કૂટ તથા નિષધપર્વતના અધિષ્ઠાયક દેવના નિવાસયુક્ત તે નિષઘકૂટ. હરિવર્ષ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવે સ્વીકારેલું હરિવર્ધકૂટ. એમ વિદેહકૂટ પણ જાણવું. હી દેવીના નિવાસવાળું હી કૂટ, એ રીતે ધૃતિકૂટ, શીતોદાનદીની દેવીનો નિવાસ તે શીતોદાકૂટ, અપર વિદેહ કૂટ વિદેહકૂટવ. ટુચક ચક્રવાલ પર્વતના
અધિષ્ઠાયક દેવનો નિવાસ તે ચકકૂટ. નૈન - મેરુની પ્રથમ મેખલા ઉપર, તેમાં નવ કૂટો છે, તેમાં નંદનવનમાં પૂવદિ દિશાઓમાં ચાર સિદ્ધાયતનો, વિદિશાઓમાં ચાર-ચાર પુકરણીથી પરિવૃત્ત ચાર પ્રાસાદાવતંસકો છે. તેમાં પૂર્વના સિદ્ધાયતનથી ઉત્તરમાં અને ઈશાનમાં રહેલ પ્રાસાદથી દક્ષિણમાં નંદનકૂટ, ત્યાં મેઘકા દેવી. પૂર્વના સિદ્ધાયતનથી દક્ષિણ અને અગ્નિકોણમાં રહેલ પ્રાસાદથી ઉત્તરમાં મંદસ્કૂટ, ત્યાં મેઘવતી દેવી છે. આ ક્રમે બીજા કૂટો પણ જાણવા. યાવત્ આઠમો કૂટ. દેવીઓનિષઘકૂટે સુમેધા, હૈમવતકૂટે મેઘમાલિની, જdફૂટે સુવત્સા, ચકકૂટ વચ્છમિત્રા, સાગરચિત્રકૂટે વૈરસેના, વૈરકૂટ બલાહકા છે. બલકૂટ મેરુથી ઈશાને છે.
સિદ્ધ - માલ્યવંત ઈશાનકોણનો ગજદંત પર્વત છે. ત્યાં સિદ્ધાયતન કૂટ મેરની ઈશાને છે. એમ બીજા પણ કૂટો જાણવા. વિશેષ એ - સિદ્ધકુટે ભોગાદેવી, જતકૂટે ભોગમાલિની બીજા કૂટે સમાન નામવાળા દેવો છે. હરિસ્સહકૂટ નીલવંતકૂટથી દક્ષિણે ૧ooo યોજન પ્રમાણ છે. વિધુપ્રભવર્તી હરિકૂટ, નંદનવનવí બલકૂટ પણ
Loading... Page Navigation 1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109