Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 79
________________ ૧૩ ૯/-I૮૧૫ થી ૮૨૯ વૈર્ય - જેઓના વૈડૂર્ય મણિમય કપાટો છે. - x- સુવર્ણવાળા વિવિધ રત્નોથી પ્રતિપૂર્ણ છે. ચંદ્ર-સૂર્ય-ચકાકાર અવિષમ ચિહ્નો છે. ચૂપ-તેવા આકારવાળા, ગોળાઈવાળા અને લાંબા છે. વીદુ - બાર-શાખા, મુખમાં છે જેઓને તે યુગબાહdદનો - x • ચંદ્રસૂર્ય-ચકલાણ અનુસમ યુગબાહુ વદનો. -x -.. નિધિ સમાન નામ છે જે દેવોના તે નિધિ સર્દેશ નામો. જે દેવોના નિધિઓ આવાસો છે, તે ન ખરીદવા યોગ્ય છે. કેમકે સર્વદા તેઓના જ સંબંધવાળા છે. નિધાનોને વિશે જે દેવોનું સ્વામીપણું છે, એ પ્રકમ છે. સૂત્ર-૮૨૯ વાળી ગાથા સુગમ છે. અનંતર ચિતવિકૃતિરૂપ વિગતિના હેતુભૂત નિધિઓ કા. હવે તથાવિધ જ વિકૃતિને પ્રતિપાદન કરે છે– • સૂત્ર-૮૩૦ થી ૮૩૫ : [ca] વિગઈઓ નવ કહી છે – દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મદિરા, માંસ... [૩૧] ઔદાકિ શરીર નવ છિદ્રથી રાવતે કહ્યું છે - બે શ્રોત, બે નેત્ર, બે નસકોર, મુખ, મૂઠસ્થાન, ગુદા [૮૩૨) પુચ નવ ભેદે કહ્યું છે – અન્ન પુચ પાન પુચ, વા પુજ, ઘરનું યુન્સ, શયન યુન્સ, મન પુન્ય, વચન પુન્ય, કામ પુન્ય, નમસ્કાર પુન્ય. [33] પાપના આયતનો નવ ભેદે કહ્યા છે - પ્રાણાતિપાત, મૃષાવાદ ચાવતું પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ... ૮િ૩૪] પાપકૃત નવ ભેદે છે - [૩૫] ઉત્પાત, નિમિત્ત, મંત્ર, આખ્યાયક, ચકિત્સક, કલા, આવરણ, અજ્ઞાન અને મિથ્યા પ્રવચન-શlu. • વિવેચન-૮૩૦ થી ૮૩૫ - [૮૩૦] નવ વિગઈનો અર્થ કહેવાયો છે. તથાપિ કંઈક કહે છે – વિકારને કરનારી હોવાથી વિકૃતિ કહેવાય છે. પક્વાન્ન ક્યારેક અવિકૃતિ પણ હોય, તેથી આ નવ કહેલ છે, અન્યથા દશ વિગઈઓ પણ હોય. જે તવો એક વખત પૂડલા વડે પૂરાય, પછી તે જ તવામાં બીજો પૂડલો પૂરાય, તે વિગઈના ત્યાગીને કહ્યું છે, તે લેપકૃત છે - વિગઈ નહીં. | વિગઈમાં દૂધ પાંચ પ્રકારે - બકરી, ઘેટી, ગાય, ભેંસ, ઉંટડી ભેદે. દહીંમાખણ-ઘી ચાર ભેદે જ છે, કેમકે તે ઉંટડીના થતા નથી. તેલ ચાર પ્રકારે છે - તલ, અલસી, કુટુંબ અને સરસવના ભેદે. ગોળ બે પ્રકારે - દ્રવ અને પિંડ. મધુ ત્રણ ભેદે - માખીનું, કૌતિકનું, ભમરીનું. મધ બે ભેદે - કાષ્ઠ અને પિષ્ટનું. માંસ ત્રણ ભેદે-જલચર, સ્થલચર, ખેરનું. [૩૧] વિગઈઓ શરીરની વૃદ્ધિની હેતુભૂત છે, માટે શરીરના સ્વરૂપને કહે છે - નવ મોત એટલે છિદ્રો દ્વારા મળ નીકળે છે. તેથી નવગ્રોત પરિશ્રવા બોંદિ એવું ઔદારિક શરીર છે. બે કાન વગેરે સૂત્રાર્થ મુજબ. ૮િ૩૨] એવા પ્રકારના શરીર વડે પણ પુન્યોપાર્જન થાય છે, માટે પુન્યના ભેદો ૧૩૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 કહે છે - સપાત્રમાં અદાનથી જે તીર્થંકરનામાદિ પુન્યપ્રકૃતિનો બંધ થાય તે અણપુન્ય જ છે, એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે :- લયન-ઘર, શયન-સંચારો, મન વડે ગુણીજનો વિશે સંતોષ થવાથી, વાણી વડે પ્રશંસા કરવાથી, કાયા વડે સેવાથી, નમસ્કાર વડે પર્યાપાસનાથી જે પુન્ય બંધાય તે મનપુન્યાદિ જાણવા. કહ્યું છે. - અન્ન, પાન, વસ્ત્ર, સ્થાન, શયન, આસન, સેવા, વંદન, તુષ્ટિ આ નવ પુન્ય છે. [૩૩] પુન્યના વિપર્યયરૂપ પાપના કારણો કહે છે - તે સુગમ છે, વિશેષ એ કે - શુભ પ્રવૃત્તિ રૂપ પાપના આયતનો - બંધના કારણો છે. [૮૩૪,૮૩૫] પાપ હેતુ અધિકારી પાપગ્રુત સૂગ છે, તે સુગમ છે. વિશેષ એ કે - પાપોપાદાન હેતુરૂપ શ્રુત-શાસ્ત્ર તે પાપકૃત. તેને સેવવા રૂપ અથવા સૂર્ણ વૃત્તિ અને વાર્તિકરૂપ તે પાપગ્રુત પ્રસંગ. તેમાં ઉત્પાત-પ્રકૃતિના વિકારરૂપ સહજ રુધિવૃષ્ટિ આદિ, તેના પ્રતિપાદક શાસ્ત્ર પણ ઉત્પાત છે. નિમિત્ત - અતીતાદિના પરિજ્ઞાનના ઉપાયરૂપ-કૂટ પર્વતાદિ. મંત્ર-મંત્રશાસ્ત્ર, જીવના ઉદ્ધરણરૂપ - ગારુડાદિ... આગાયક-માતંગ વિધા - જેના ઉપદેશથી અતીતાદિ કહેવાય તે ડોડી આદિ પ્રસિદ્ધ છે. શૈકિત્મિક-આયુર્વેદ... કલા-ગણિત પ્રધાન લેખાદિથી આરંભી શકુનરત પર્યા બોંતેર શાસ્ત્રો... આવરણ-જેના વડે આકાશનું આચ્છાદન કરાય છે તે – ભવન, પ્રાસાદ, નગાદિ અર્થાત્ વાસ્તુવિધા. અજ્ઞાન - ભારત, કાવ્ય, નાટકાદિ લૌકિકથુત... મિથ્યાપચયન-બૌદ્ધાદિ કુતીર્થિકોના શાસ્ત્ર... - આ બધું પાપગ્રુત પણ સાધુએ પુષ્ટ આલંબનથી સેવ્યુ હોય તો પાપશ્રુત જ છે. ત્તિ - એ પ્રકારે, - સમુચ્ચય. • સૂગ-૮૩૬ થી ૮૩૮ : [૩૬] નવ નૈપૂણિક વસ્તુ કહી છે – સંખ્યાન, નિમિત, કાયિક, પુરાણ, પારિહસ્તિક, પપંડિત, વાદી, ભૂતિકર્મ, કિસિક. [3] શ્રમણ ભગવંત મહાવીરને નવ ગણ થયા - ગોદાસ, ઉત્તર બલિસૃહ, ઉદેહ, ચારણ, ઉદ્ધવાતિક, વિશ્વવાદી, કામાદ્ધિ, માનવ, કોટિક. [૩૮] શ્રમણ ભગવંત વીરે શ્રમણ નિગ્રન્થોને નવ કોટિ વડે પરિશુદ્ધ ભિu કહી છે . હણે નહીં, હવે નહીં હણતાને અનુમોદે નહીં. રાંધે નહીં, રંધાવે નહીં, અનુમોદે નહીં, ન ખરીદે, ન ખરીદાવે, ન અનુમોદે. • વિવેચન-૮૩૬ થી ૮૩૮ : | [૮૩૬] નિપુણ-સૂક્ષ્મ જ્ઞાન વડે વિચરે તે નિપુણો કે નૈપુણિકો. વસ્તુ-આચાર્યાદિ પુરષો. તે આ - (૧) સંખ્યાન-ગણિત, તેના યોગથી પુરપ પણ સંખ્યાન કહેવાય અથવા સંખ્યાનના વિષયમાં નિપુણ. (૨) નિમિત-ચૂડામણિ પ્રમુખ, (3) કાયિક-શારિરીક અર્થાત્ ઇડા પિંગલાદિ પ્રાણ તત્વ, (૪) પુરાણ-વૃદ્ધ, તે લાંબા જીવનવાળો હોવાથી, ઘણાં વૃત્તાંતને જોયેલ હોય. અથવા શાસ્ત્ર વિશેષને જાણનાર હોય.

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109