Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૯)-I૮૩૬ થી ૮૩૮
૧33
૪
(૫) પ્રકૃતિથી જ દક્ષ, બધાં પ્રયોજનોને યોગ્ય સમયે કરનાર હોય.
(૬) ૫૫ - ઉત્કૃષ્ટ, પરપંડિત - ઘણાં શાઓને જાણનાર અથવા મિત્ર આદિ પંડિતો છે જેના છે. તે નિપુણના સંસર્ગથી નિપુણ હોય છે.
() વાદી-વાદ લબ્ધિ સંપન્ન, જે બીજાથી જીતી ન શકાય અથવા મંત્રવાદી કે ધાતુવાદી... (૮) ભૂતિકર્મ-જ્વરાદિ રક્ષા નિમિત્તે ભૂતિનું આપવું, તેમાં નિપુણ... (૯) ચિકિત્સા કરવામાં નિપુણ.
અથવા અનુપવાદ પૂર્વની નૈપુણિક વસ્તુઓ-અધ્યયન વિશેષ.
૮િ૩] આ નૈપુણિક સાધુઓ ગચ્છમાં અંતર્ભાવી હોવાથી ગણસૂઝ-સુગમ છે. વિશેષ એ - એક ક્રિયા-વાચનાવાળા સાધુનો સમુદાય તે ગણ.
૮િ૩૮] ઉક્ત ગણવર્તી સાધુઓને ભગવંતે જે કહ્યું તે કહે છે - નવ વિભાગ વડે વિશુદ્ધ એવી ભિક્ષાનો સમૂહ તે મૈક્ષ. સાધુ સ્વયં ઘઉં આદિને દળવા વડે ના હશે. ગૃહસ્થ પાસે ન હસાવે, ન અનુમોદે - x • અથવા સદોષ આપનાને નિષેધ ન કરે, તે અનુમત જ છે. • x -
કહ્યું છે – પોતે ન કરે, તો પણ જાણવા છતાં ગ્રહણ કરે તો તેના પ્રસંગને વધારે છે. કેમકે ન ગ્રહણ કરનાર તેના પ્રસંગને વારે છે. હd-પીસેલા એવા ઘઉં, મગ આદિ ન પીસેલું એવું ધાન્ય સ્વયં રાંધે નહીં, શેષ પૂર્વવતું, સુગમ છે. અહીં આધ છ કોટિઓ અવિશોધિ કોટિમાં અવતરે છે, કેમકે આધાકમદિરૂપ છે, છેલ્લી ત્રણ વિશોધિકોટિમાં છે.
કહ્યું છે - તે નવ કોટિ બે ભેદે કરાય છે, ઉદ્ગમ કોટિ અને વિશોધિ કોટિ. પહેલી છ અવિશોધિ કોટિમાં અવતરે છે, છેલ્લી ત્રણ-ક્કીતગિક વિશોધિકોટિમાં છે... - નવ કોટિ શુદ્ધ આહાર લેનાર સાધુ કથંચિત મોક્ષ અભાવે દેવગતિમાં જાય છે. માટે દેવગતિ ગત વસ્તુ સમૂહને કહે છે–
• સૂત્ર-૮૩૯ થી ૮૪૫ -
[36] દેવેન્દ્ર દેવરાજ ઈશાનના વરણ લોકપાલને નવ ગમહિષીઓ કહી છે... [co] દેવેન્દ્ર દેવરાજ ઈશાનની અગ્રમહિષીઓની નવ પલ્યોપમની સ્થિતિ કહી છે... [૪૧] દેવ નિકાયો નવ કહ્યા
રિ સારસ્વત આદિત્ય, વલિ, વરુણ, ગદતોય, તુષિત, અવ્યાબાધ, આનેય, રિટ... [crs] અવ્યાબાધ દેવોના ૯૦૯ દેવો કn છે, એ પ્રમાણે આગ્નેયની પણ, એ પ્રમાણે જ રિટના પણ જાણવા.
[૮] નવ ઝવેયક વિમાન પ્રdટો કહ્યા છે. (૧) અધdન આધસ્તન, (૨) આધસ્તન મધ્યમ, (3) આધસ્તન ઉપસ્મિ, (૪) મધ્યમ અધતન, (૫) મધ્યમ મધ્યમ, (૬) મધ્યમ ઉપરિમ, (૩) ઉપરિમ અધતન, (૮) ઉપરિમ મધ્યમ, (૯) ઉપરિમ ઉપરિમ-શૈવેયક વિમાન પ્રdટ. આ નવ પૈવેયક વિમાનના નવ રૂટો કહેલા છે - [૪૫] ભદ્ર, સુભદ્ર, સુજાત, સૌમનસ, પ્રિયદર્શન, સુદર્શન, અમોઘ, સુપબુદ્ધ, યશોધરા
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ • વિવેચન-૮૩૯ થી ૮૪૫ :
[૮૩૯,૮૪૦] સૂણ સુગમ છે. વિશેષ એ- તેઓનું સપરિગ્રહવ હોવાથી નવ જ છે. કહ્યું છે – સૌધર્મ, ઈશાન કલામાં સપરિગ્રહિતા અને અપરિગ્રહિત દેવીની જઘન્ય સ્થિતિ પલ્યોપમ અને સાધિક પલ્યોપમ છે. સૌધર્મમાં ઉત્કૃષ્ટથી સપરિગ્રહિતાની સાત અને બીજીની પo પલ્યોપમ છે. ઈશાનમાં તે નવ ચાને પપ-પલ્યોપમ સ્થિતિ છે.
[૮૪૧ થી ૮૪૫ સારસ્વતથી આગ્નેય પર્યન્ત આઠ દેવો કૃણાજિના આઠ આંતરામાં રહે છે, રિઠ દેવ કુણરાજિના મધ્યે રિટાભ વિમાન પ્રસ્તામાં રહે છે - - અનંતર શૈવેયક વિમાનો કહ્યા. તેમાં રહેનારા આયુષ્યમાન્ હોય છે, તેથી આયુના પરિણામ ભેદો કહે છે
• સૂત્ર-૮૪૬ થી ૮૪૮ :
[૪૬] આ પરિણામ નવ ભેદે છે. તે આ - ગતિ પરિણામ, ગતિ બંધન પરિણામ, સ્થિતિ પરિણામ, સ્થિતિ બંધન પરિણામઉદર્વગૌરવ પરિણામ, આધો ગૌરવ પરિણામ, તિગૌરવ પરિણામ, દીર્ધ ગૌરવ પરિણામ, હૃસ્વ ગૌરવ પરિણામ.
[૮] નવ નવામિકા ભિક્ષ પ્રતિમા ૮૧ અહોરણ વડે અને ૪૫-ભિક્ષાઓ વડે યથાસૂત્ર યાવત આરાધેલી હોય છે.
[૮૪૮] પ્રાયશ્ચિત્ત નવ ભેદે - આલોચનાહથી અનવસ્થાપ્ય. - વિવેચન-૮૪૬ થી ૮૪૮ :
[૮૪૬] આયુષ્ય-કર્મપ્રકૃત્તિ વિશેષનો પરિણામ એટલે ધર્મ, સ્વભાવ, શક્તિ. તેમાં (૧) ગતિ-દેવાદિની, તેને નિયત જે સ્વભાવ વડે આયુષ્ય, જીવને પ્રાપ્ત કરાવે છે, તે આયુષ્યનો ગતિપરિણામ.
(૨) જે આયુસ્વભાવથી પ્રતિનિયત ગતિ કર્મબંધ થાય છે, જેમ નારકાયુના સ્વભાવથી મનુષ્ય-તિર્યગતિ નામકર્મ બંધાય છે, પણ દેવ-નરકગતિ નામકર્મ ના બંધાય તે ગતિબંધન પરિણામ
(3) આયુની અંતર્મુહૂતિિદ 33-સાગરોપમની સ્થિતિ તે સ્થિતિ પરિણામ.
(૪) જે પૂર્વભવાયુ પરિણામ વડે પરભવાયુની નિયત સ્થિતિને બાંધે છે, તે સ્થિતિ બંઘન પરિણામ, જેમ તિર્યગાયુપરિણામથી દેવનું આયુ ઉત્કૃષ્ટથી પણ ૧૮સાગરોપમ સુધી જ બાંધે છે.
(૫) જે આયુ સ્વભાવથી જીવને ઉર્વદિશામાં ગમનશક્તિ લક્ષણ પરિણામ હોય છે, તે ઉર્વ ગૌરવ પરિણામ. ર4 - ગમન પર્યાય.
(૬) એ રીતે અધો (3) તિર્યમ્ પણ જાણવા... (૮) જે આયુસ્વભાવ વડે જીવને દીર્ધ ગમનપણે થાય તે દીર્ધ ગૌરવ પરિણામ... (૯) એ રીતે જેથી હુd ગમન તે હૂર્વ ગૌરવ પરિણામ. - ૪ -
| [૮૪] આયુ પરિણામ કહ્યા. તે વિશેષ હોવાથી તપશક્તિ હોય છે, માટે તપશક્તિ કહે છે - સુગમ છે. વિશેષ એ - જેના નવ-નવ દિનો છે, તે નવનવમિકા.