Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૬/-/૫૭૬ થી ૨૮
Зе
પચલા [ઉંઘ કરે છે ? આવા પ્રશ્નોમાં તે વાત ન સ્વીકારવી આદિ... તિત - ઇષ્યથિી ગણી, વાચક, જયેષ્ઠાર્ય આદિ કહેવું. કૃતિ - જન્મ કમદિ ઉઘાડવાથી, પપ - દુષ્ટ, શૈક્ષ આદિ કહેવું છે. માર - વસ્તી વૃત્તિવાળા, ગૃહસ્થ, તેઓનું જે વચન, જેમકે - પુત્ર, મામા, ભાણેજ આદિ.
કહ્યું છે - અરેરે બ્રાહ્મણ કે ગ! ભાઈ, મામા ઇત્યાદિ વચનોથી માસલઘુ, ચતુધિ, ચતુરિ એવા પ્રાયશ્ચિત આવે... ઉપશાંત થયેલને ફરી ઉદીવા માટે બોલવું ન કહ્યું. તેને - x • ઉદીરણવાન નામે અવચન કહે છે. ખમાવીને ઉપશાંત કરેલા કલહોને જે જીવો પુનઃ ઉદીરે છે તે પાપાત્માઓ જાણવા... - પ્રવચનોમાં પ્રાયશ્ચિત્ત આવે તે કહે છે–
• સૂત્ર-પ૩૯ થી ૫૮૩
પિse] કલ્પ ચાર) ના છ પ્રસ્તારો કહ્યા છે : (૧) પ્રાણાતિપાતની . વાણીને બોલતો, () મૃષાવાદની વાણીને બોલતો, (3) અદત્તાદાનની વાણીને બોલતો, (૪) અવિરતિની વાણીને બોલતો, (૫) અપુરપવાદને બોલતો, (૬) દાસવાદને બોલતો, આ છ આચારના પ્રસ્તાર પ્રસ્તારીને સમ્યફ પરિપૂર્ણ ન કરતો, તે સ્થાનને પ્રાપ્ત થાય. [પ્રાયશ્ચિત્તનો ભાગી થાય.)
[પco] આચારના છ પલિયંભૂ [ઘાતકો કા છે - (૧) કૌકુચિત, સંયમનો વિઘાતક છે. (૨) મૌર્ય, સત્ય વચનનો વિઘાતક છે. (૩) ચક્ષુલોલ, ઇયપથિકાનો વિઘાતક છે. (૪) તિંતિણિક, એષણા-ગોચરનો વિઘાતક છે, (૫) ઇચ્છા લોભિક, મુક્તિ માર્ગનો વિઘાતક છે, (૬) મિથ્યાનિદાનકરણ, મોક્ષ માર્ગનો વિઘાતક છે, ભગવંતે સર્વત્ર અનિદાનતા પ્રશંસી છે.
[૫૮૧] કાસ્થિતિ છ પ્રકારે કહી - સામાયિક કલ્યસ્થિતિ, છેદોપસ્થાપનીય, નિર્વિશમાનક, નિર્વિટ, જિન અને સ્થવિર કલ્પસ્થિતિ.
[૫૮] શ્રમણ ભગવંત મહાવીર નિર્જળ છૐ ભકત વડે મુંડ વાવવું પદ્ધજિત થયા... નિર્જળ ભક્ત વડે અનંત અનુત્તર ચાવતુ ઉતપન્ન થયું. નિર્જળ છ% વડે સિદ્ધ યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા.
[૫૮] સનકુમાર અને મહેન્દ્ર દેવલોકના વિમાનો ઉંચાઈથી ૬oo યોજના કહ્યા છે. સનકુમાર મહેન્દ્ર કલાના દેવોના ભવધારણીય શરીર ઉંચાઈ વડે ઉત્કૃષ્ટથી છ હાથના કહેલા છે.
- વિવેચન-૫૯ થી પ૮૩ :
[૫૯] વારા - સાધુ આચાર, તેની વિશુદ્ધિ માટે, પ્રસ્તાર - પ્રાયશ્ચિત્ત રચના વિશેષ. પ્રાણાતિપાતનો થાત્ - વાત કે વાચાને બોલતા સાધુમાં પ્રાયશ્ચિત્તનો પ્રસ્તાર થાય છે. બીજા વડે વિનાશીત દેડકા પર મૂકેલ પગવાળા સાધુને જોઈને ક્ષુલ્લક કહે - હે સાધુ ! તમે દેડકો માર્યો. સાધુ કહે, નહીં. ક્ષુલ્લકે કહ્યું, તમારે બીજું વ્રત પણ નથી. આચાર્યે પૂછયું - તમે દેડકો માર્યો છે ? સાધુ કહે - ના. અહીં સુલકને પ્રાયશ્ચિત્તાંતર છે. ક્ષુલ્લક કહે - તે સાધુ ફરી જૂઠું બોલે છે. સાધુ કહે - ગૃહસ્થોને
૪૦.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ પૂછો. વૃષભ સાધુ પૂછે છે. આ પ્રાયશ્ચિતાંતર છે. જે આળ ચડાવે છે તેને મૃષાવાદ દોષ જ છે, જે મારેલને ગોપવે તેને બંને દોષ લાગે. કહ્યું છે - દુપ્રત્યુપેક્ષિતાદિમાં
ખલિત ક્ષુલ્લકને પ્રેરણા કરાતા. તે વિચારે છે કે હું પણ તેમના છિદ્ર જોઈને તેમને પ્રેરણા કરીશ. કોઈ વખતે બીજા દ્વારા કરાયેલ દેડકા પર જયેષ્ઠ મુનિનો પણ આવેલ જોઈ ક્ષુલ્લકે કહ્યું - તમે માર્યો, તો તેને બીજું વ્રત નથી.
મૃષાવાદ સંબંધી વાદ - વિકલા કે વાતને બોલતા સાધુને પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર થાય છે. જેમ - કોઈ સંખડીમાં અકાળવણી નિષિદ્ધ બે સાધુ બીજે ગયા. મુહૂર્ત પછી રત્નાધિકે કહ્યું - અમે સંખડીમાં જઈએ છીએ, ભોજનનો સમય છે. લઘુમુનિએ નિષિદ્ધ કરાયેલ સ્થાને જવા અનિચ્છા બતાવી. લઘુ મુનિ આચાર્ય પાસે કહે છે -
આ મુનિ નિષિદ્ધ સ્થાને જઈ - X - એષણાનો નાશ કરે છે. આચાર્ય પૂછતા - X • રત્નાધિકે ના કહી ઇત્યાદિ - x -
કહ્યું છે - મૃષાવાદમાં સંખડીનું અને અદત્તાદાનમાં મોદક ગ્રહણનું દૃષ્ટાંત છે. બંનેની આરોપણામાં પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર છે. આદિ - ૪ -
એ રીતે અદત્તાદાનના વાદને બોલે છે. - x - એક ઘરમાં ભિક્ષા મળી, તે બાલમુનિએ લીધી. એટલામાં લઘુમુનિ ભાજન શુદ્ધ કરે છે, તેટલામાં રહેનાધિક મુનિએ સંખડીમાં મોદક મેળવ્યા, તેને લઘુમુનિ જોઈને આચાર્યને કહ્યું - આમણે અદત્ત મોદક લીધો છે. પ્રસ્તાર પૂર્વવત.
આ રીતે અવિરતિ - અબ્રાહ્મ, તેનો વાદ કે વાર્તા અથવા જેણીને વિરતિ વિધમાન નથી તે અવિરતિકા - ઝી, તેણીની આસેવાના વાર્તા કે વાદને કહે છે, તે આ • લઘુ મુનિ - X• તેમના પર રોષથી ખોટું આળ ચડાવે કે - હે ભદેતા યેષ્ઠાર્યે આજે આયના ઘેર હમણા મૈથુન સેવ્યુ, તેથી સંસર્ગવશાત્ મેં પણ પૃપ્ટકલ આચર્યું. પ્રસ્તાર પૂર્વવતુ.
આ નપુંસક છે. એવા વાદ, વાત કે વાયા બોલે. અહીં પ્રતીત છે. ભાવના એ કે - આયાર્યને કહે કે - આ સાધુ નપુંસક છે. આચાર્ય પૂછે કે તું કેમ જાણે છે ? તે મુનિના સ્વજને મને કહ્યું - શું તમોને નપુંસકને દીક્ષા દેવી કaો છે ? મને પણ તેમના લક્ષણથી શંકા પડી. પ્રસ્તાર પૂર્વવતુ.
કહ્યું છે - કોઈ છિદ્રગવેષીએ આચાર્યને કહ્યું, આ નાધિક બીજા વેદવાળા છે ઇત્યાદિ પૂર્વવતુ - X - તેમનું ઉભવું, ચાલવું, દેખાવ, ભાષા આદિથી તે નપુંસક સંદેશ લાગે છે. આ વયન ઘણા પ્રસ્તાવને આરોપે છે.
હવે દાસવાદને કહે છે. ભાવના આ છે - કોઈ કહે છે, આ દાસ છે. આચાર્યે પૂછયું - કેવી રીતે ? તેના દેહાકારચી. પ્રસ્તાર પૂર્વવત્.
કહ્યું છે - કોઈ સાધુ કહે - આ દાસ છે. - x• તેના દેહાકારથી જણાય છે. શીઘ્રકોપ, ઉહ્માંડ, નીચ આસને બેસવું, દારુણ સ્વભાવ, શરીરથી વિરૂપ, કુજ, ચૂનાંગ આદિ છૂટકારો બતાવે છે કે આ દાસ છે.
આચાર્ય કહે છે - કોઈ સુરૂપ, વિષ, કુબૂ, મડભ, બાહ્યવાદવાળા પણ હોય,