Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
અમારા પ્રકાશનો
પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્ત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે.
તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય ઃ
૦ સમાધિમરણ ઃ
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
૦ સાધુ અંતિમ આરાધના
૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય :
• દીક્ષા-યોગાદિ વિધિ
૧૫
૦ વિધિ સંગ્રહ ભાગ-૧
૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય :
૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે.
૦ પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ
(૭) યંત્ર સંયોજન :
૦ ૪૫-આગમ યંત્ર
૦ વિંશતિ સ્થાનક યંત્ર
[m]
[]
૧૬
(૮) જિનભક્તિ સાહિત્ય :
.
चैत्यवन्दन पर्वमाला
० चैत्यवन्दनसंग्रह - तीर्थजिन विशेष
० चैत्यवन्दन चोविसी
૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
0
શત્રુંજય ભક્તિ
० शत्रुञ्जय भक्ति
૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ
આગમસૂત્ર સટીક અનુવાદ
૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય
૦ ચૈત્ય પરિપાટી
(૯) પ્રકીર્ણ સાહિત્ય ઃ
૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી
૦ શ્રી ચાસ્ત્રિ પદ એક કરોડ જાપ નોંધપોથી
૦ અભિનવ જૈન પંચાંગ
• अभिनव जैन पञ्चाङ्ग
૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી
૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો
૦ શ્રી જ્ઞાનપદ પૂજા
૦ કાયમી સંપર્ક સ્થળ
૦ ચોઘડીયા તથા હોરા સમયદર્શિકા
(૧૦) સૂત્ર અભ્યાસ-સાહિત્ય :
૦ જૈન એડ્યુકેશનલ સર્ટિફિકેટ કોર્સ
૦ પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
— * - * -
E
E
[7]