Book Title: Agam Satik Part 07 Sthananga Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ૬/-/૫૪૪ થી ૫૪૮ પુષ્ટ કારણપણાથી આજ્ઞાનું ઉલ્લંઘતો નથી. પણ પુષ્ટ કારણ વિના રાગ આદિ ભાવથી તો ઉલ્લંઘન કરે છે. તે પુષ્ટ કારણો આ પ્રમાણે વેદના - ભૂખની વેદના.. વૈયાવૃત્ય - આચાર્યાદિના કાર્ય માટે કરે છે.. આ બે કારણે આહાર કરે • વેદના શમાવવા અને વૈયાવચ્ચ કરવા.. ઇર્ષા-ગમત, તેની વિશુદ્ધિ - યુગ માત્ર નિહિત દૈષ્ટિપણે તે ઇર્ષાવિશુદ્ધિ અર્થે. કેમકે ભૂખ્યો હોય તે ઇવિશુદ્ધિ માટે અશક્ત થાય છે.. પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાર્જનાદિ માટે.. પ્રાણ-ઉચ્છવાસ આદિ અથવા બળ, તેઓની કે તેની વૃત્તિ-પાલન માટે. અર્થાતુ પ્રાણોને ટકાવવા માટે.. છઠું કારણ ધર્મ ચિંતા માટે - પરાવર્તના અને અનપેક્ષા માટે. આહાર માટે આ છે કારણો કહ્યા. આ સંબંધે ઉકત અર્થને જણાવતી બે ગાથા વૃત્તિકારે મૂકેલી છે. TછHTછે. આહારનો ત્યાગ કરતો. તેના છ કારણ જણાવે છે–] આતંક-જવરાદિ રોગ... ઉપસર્ગ-રાજા અને સ્વજનાદિ જનિત પ્રતિકૂલ-અનુકૂળ સ્વભાવવાળા.. તિતિક્ષણ-અધિક સહેવું. કોને ? બ્રહ્મચર્ય ગુપ્તિને-મૈથુનવત સંરક્ષણને કેમકે આહાર ત્યાગીનું જ બ્રહ્મચર્ય સુરક્ષિત થાય છે.. પ્રાણિદયા-સંપાતિમ ત્રસાદિનું સંરક્ષણ.. તપ-એક ઉપવાસથી છ માસ પર્યન તપ, પ્રાણીદયા અને તપ, તેનો હેતુ • x તે દયા નિમિતે.. તથા શરીરના ત્યાગ માટે આહાને છોડતો આજ્ઞા ઉલંઘતો નથી. વૃત્તિકારે ઉક્ત અને જણાવતી બે ગાયા નોંધી છે. તેમાં વિશેષ એ કહ્યું છે કે • વરસાદ વરસતો હોય ત્યારે જીવદયાર્થે આહાર ન કરે. શ્રમણને આહાર ન લેવાના કારણો કહ્યા. તે સંબંધથી શ્રમણાદિ જીવને અનુચિતપણું ઉત્પન્ન કરનારા ઉન્માદના સ્થાનો કહે છે • સૂત્ર-પ૪૯,૫૫૦ - [૫૪૯] છ કારણે આત્મા ઉન્માદને પામે. આ * (૧) અરહંતનો અવિવાદ બોલતા, (૨) અરહંત પ્રજ્ઞત ધર્મનો વિવાદ બોલતા, (3) આચાર્યઉપાધ્યાયનો વિવાદ બોલતા, (૪) ચતુવર્ણ સંઘનો વર્ણવાદ બોલતા, (૫) યક્ષાવેશથી, (૬) મોહનીય કર્મના ઉદયથી. ષિષo] પ્રમાદ છ ભેદે - મધ, નિદ્રા, વિષય, કષાય, ત, પ્રતિલેખના. • વિવેચન-૫૪૯,૫૫o : [૫૪૯] આ સૂત્ર પાંચમાં સ્થાનમાં પ્રાયઃ કહેવાયું છે. વિશેષ આ - છ સ્થાને જીવ ઉન્મતતાને પામે. મહામિયાd લક્ષણ ઉન્માદ, તીર્થક દિના અપયશને બોલનારને હોય. અથવા તીર્થંકરાદિના અવર્ણવાદથી કુપિત પ્રવચન દેવતાથી આ ગ્રહણરૂપ થાય. પાઠાંતરી સગ્રહવ એ જ પ્રમાદ. આભોગ શૂન્યતાથી ઉન્માદ-પ્રમાદ અથવા ઉન્માદ અને પ્રમાદ એટલે અહિત પ્રવૃત્તિ અને હિતમાં અપ્રવૃત્તિ. -x- સવજીf - નિંદા અથવા અવજ્ઞાને બોલતો કે કરતો.. ધM - શ્રત કે ચારિરૂપ, આચાર્ય કે ઉપાધ્યાયનો. ચતુર્થf શ્રમણાદિ ભેદથી ચાર પ્રકાર... ચાવેશ • કોઈ નિમિત્તથી કુપિત ૨૮ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ દેવાધિષ્ઠવથી... મિથ્યાત્વ, વેદ, શોકાદિ ઉદય તે મોહનીય. | પિપ૦] ઉન્માદનો સહચર પ્રમાદ છે, માટે તેને કહે છે - છ પ્રકારે ઉન્મત્ત થવું તે પ્રમાદ અર્થાત્ સદુપયોગનો અભાવ કહેલ છે. તે આ - - સુરાદિ, તે જ પ્રમાદના કારણથી મધપ્રમાદ. કહ્યું છે કે - મધપાનથી ચિતની ભ્રાંતિ થાય, તેનાથી પાપકાર્ય પ્રવર્તન, પાપ કરીને દુર્ગતિમાં જાય તે કારણે દારુ પીવો કે આપવો નહીં. આ રીતે સર્વત્ર જાણવું. વિશેષ આ - નિદ્રા, તેનો દોષ આ - નિદ્રાશીલ શ્રત, વિત મેળવવા શક્તિમાન ન થાય, ઉલટો તેથી હીન થાય. જ્ઞાન, ધન અભાવે બંને લોકમાં દુઃખી થાય. આ કારણે નિદ્રાનું શું પ્રયોજન છે? વિષયો - શબ્દાદિ, તેની પ્રમાદિતા આ છે - વિષય વ્યાકુળ ચિત્તવાળો હિતઅહિતને જાણતો નથી. તેથી અનુચિતયારી થાય છે, ચિરકાળ દુ:ખકાંતારે ભમે છે... કષાય-ક્રોધાદિ, તેની પ્રમાદતા આ રીતે - કલેશરહિત ચિતરૂ૫ રન અંતર ધન કહેવાય છે. જેનું તે ધન દોષોથી લુંટાયું છે, તે વિપત્તિ પામે છે. ધત પ્રસિદ્ધ છે, તે પણ પ્રમાદ જ છે, કહ્યું છે - ધુતાસક્તનું સત્ ચિત, ધન, સુખ, ભોગ સુચેષ્ટિત નાશ પામે જ છે, પણ મસ્તક, નામ પણ નાશ પામે. પ્રત્યુપેક્ષણા, તે દ્રવ્ય-ફગ-કાલ-ભાવ ભેદે ચાર પ્રકારે છે. તેમાં દ્રવ્ય પ્રત્યુપેક્ષણા વા, પાત્રાદિ ઉપકરણો અને અશનપાનાદિની ચક્ષુ વડે જોવા રૂપ છે. ફોગ પ્રત્યુપેક્ષણા કાયોત્સર્ગ, બેસવું, સૂવારૂપ સ્થાનની, ચંડિલ માર્ગની, વિહાર ફોનની નિરૂપણા. કાલપત્યુપેક્ષણા ધર્મજાગરિકાદિ રૂપ છે. જેમકે - મેં શું કર્યું? શું બાકી છે ? શું કરણીય છે? તપ કરતો નથી, પાછલા કાળે જાગરિકા કરવી તે. પ્રપેક્ષણામાં પ્રમાદ કે આજ્ઞા ઉલ્લંઘન તે પ્રત્યુપેક્ષણા પ્રમાદ છે. આ કથનથી પ્રમાર્જના, ભિક્ષાયયદિમાં ઇચ્છાકાર આદિ દશવિધ સામાચારીરૂપ વ્યાપારોમાં જે પ્રમાદ તે બતાવ્યો. • x - હવે પ્રમાદપડિલેહણા કહે છે. • સૂત્ર-પપ૧ થી ૫૬૦ - [પપ૧,૫પર પ્રમાદ પડિલેહણા છ ભેદે કહી છે... (૧) આરભટા, (૨) સંમદ (૩) મોસલી, (૪) પ્રસ્ફોટના, (૫) વિક્ષિપ્તા, (૬) વેદિકા. પિપ૩,૫૫૪] અપમાદ પડિલેહણ છ ભેદે કહી છે... (૧) નર્તિતા, (૨) અનલિત, (૩) અનાનુબંધી, (૪) અમોસલી, (૫) છપુસ્મિાદિ (૬) પ્રાણવિશોધિ. [ષપu] છ લેયાઓ કહી છે - કૃષ્ણલેશ્યા ચાવતુ શુક્લલેશ્યા. પંચ ઇન્દ્રિય તિર્યંચોને આ જ છ લેયા કહી. એ રીતે મનુષ્ય-દેવોને પણ છે. [પપ૬] દેવેન્દ્ર દેવરાજ શકના સોમ મહારાજાને છ અગમહિષી છે. પિપ] ઈશાનદેવેન્દ્રની મધ્યમ વર્મદાના દેવોની સ્થિતિ છે ત્યo [૫૫] છ દિકુમારી મહત્તરિસ્કાઓ કહી છે - રૂપા, રૂપાંશા, સુરપા, પાવતો, રૂપકતા, અપભા... છ વિધુતકુમારી મહત્તટિકાઓ કહી છે, તે આ - આલા, શુકા, શહેરા, સૌદામિની, ઇન્દ્રા, ઘનવિધુતા.


Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109