________________
સ્થાન-ર, ઉદેસી-૩
૨૪૧ ખંડનાં પશ્ચિમાઈમાં અને મેરૂ પર્વતનાં ઉત્તર દક્ષિણમાં બે ક્ષેત્ર કહેલ છે. જે પરસ્પર અતિ સમાન છે. યાવતુ તેનાં નામ છે. ભારત અને ઐરવત. યાવતુ- આ બે બે ક્ષેત્રોમાં મનુષ્ય છ પ્રકારનાં કાળનો અનુભવ કરતા રહે છે તે છે. ભારત ઐરાવત વિશેષતા એ છે કે અહીં કૂટશાલ્મલી અને મહાઘાતકી વૃક્ષ છે અને દેવ ગરૂડ વેણુદેવ તથા પ્રિયદર્શન છે. ઘાતકી ખંડ દ્વીપની વેદિકા બે કોસ-ચાર માઇલની ઊંચાઇવાળી છે.
ઘાતકીખંડ દ્વીપમાં ક્ષેત્રાદિ બે ભરત, બે ઐરાવત, બે હિમવંત, બે હિરણ્યવંત, બે હરિવર્ષ, બે રમ્યક વર્ષ, બે પૂર્વ વિદેહ, બે અપર વિદેહ, બે દેવકુરુ. બે દેવકુરુમહાવૃક્ષ બે દેવકુરુ મહાવૃક્ષવાસી દેવ, બે ઉત્તરકુર બે ઉત્તરકુરુ મહાવૃક્ષ, બે ઉત્તરકુર મહાવૃક્ષવાસી દેવ, બે લઘુ હિમવંત, બે મહા હિમવંત, બે નિષધ, બે નીલવંત, બે રૂકિમ, બે શિખરી. બે શબ્દાપાતી બે શબ્દાપાતી વાસી “સ્વાતિ દેવ” બે વિકટાપાતી, બે વિકટાપાતીવાસી પ્રભાસદેવ’ બે ગંધાપાતી, બે ગંધાપાતીવાસી “અરૂણ દેવ’ બે માલ્યવાન પર્વત બે માલ્યવાન વાસી “પદ્મદેવ”
- બે માલ્યવાન, બે ચિત્રકૂટ, બે પદ્રકૂટ, બે નલિનીકૂટ, બે એકશૈલ, બે ત્રિકૂટ, બે વૈશ્રમણ કૂટ, બે અંજન કૂટ, બે માતંજન કૂટ, બે સૌમનસ, બે વિદ્યુપ્રભ, બે અંકાપાતી કૂટ, બે પદ્માપાતી કૂટ, બે આશીવિષ કૂટ, બે સુખાવહ કૂટ, બે ચંદ્ર પર્વત, બે સૂર્ય પર્વત, બે નાગ પર્વત, બે દેવ પર્વત, બે ગંધમાદન, બે ઈષકાર પર્વત.
વર્ષધર પર્વત કૂટ-બે લઘુ હિમવાન કૂટ, બે વૈશ્રમણ કૂટ, બે મહાહિમવાન, બે વૈડૂર્ય કૂટ, બે નિષધ કૂટ, બે રુચક કૂટ, બે નીલવંત કૂટ, બે ઉપદર્શન કૂટ, બે રુકમી કૂટ, બે મણિકંચન કૂટ, બે શિખરી કૂટ, બે તિગિચ્છ કૂટ, બે પદ્મદ્રહ, બે પદ્મ દ્રહવાસી “શ્રી દેવીઓ", બે મહાપદ્મ દ્રહ, બે મહાપા દ્રહવાસી ‘લી દેવીઓ, બે પુંડરીક દ્રહ, બે પુંડરીક દ્રહવાસી લક્ષ્મી દેવી', બે મહાપુંડરીક દ્રહ, બે મહાપુંડરીક દ્રહવાસી “બુદ્ધિ દેવી”, બે તિગિચ્છ દ્રહ, બે તિગિચ્છ દ્રહવાસી “વૃતિદેવી", બે કેસરી કહ, બે કેસરી દ્રહવાસી “કીર્તિદેવી”
બે ગંગા પ્રપાત દ્રહ, બે સિંધુ પ્રપાત દ્રહ, બે રોહિતા પ્રપાત દ્રહ, બે રોહિતાંશ પ્રપાત દ્રહ, બે રોહિતાંશ પ્રપાત દ્રહ, બે હરિ પ્રપાત દ્રહ, બે હરિકાંતા પ્રપાત દ્રહ, બે શીતા પ્રપાત કહ, બે શીતોદા પ્રપાત કહ, બે નરકાંતા પ્રપાત કહ, બે નારીકાંતા પ્રપાત દ્રહ, બે સુવર્ણ કૂલા પ્રપાત, બે રૂપકલા પ્રપાત કહ, બે રકતા પ્રપાત દ્રહ, બે રક્તાવતી પ્રપાત દ્રહ, નદીઓ-ગંગા, સિંધુ, રોહિતાશા, સુવર્ણકૂલા, રક્તા અને રક્તવતી આ મહાનદીઓ પણ ધાતકી ખંડમાં બે બે છે. બે રોહિતા મહાનદી, બે હરિકાંત મહાનદી, બે હરિ સલિલા મહાનદી, બે શીતાદા મહાનદી, બે શીતા મહાનદી, બે નારીકાંતા મહાનદી, બે નરકાંતા મહાનદી, બે રુવકુલા મહાનદી, બે ગાથાવતી, બે દ્રહવતી, બે પકવતી. બે તપ્તકલા, બે મત્તજલા, બે ઉન્મત્તજલા, બે ક્ષારોદા, બે સિંહ સ્રોત, બે અન્તવાહિની, બે ઉર્મિમાલિની, બે ફેનમાલિની, બે ગંભીર માલિની.
ચક્રવર્તી - વિજય બે કચ્છ, બે સુકચ્છ, બે મહાકચ્છ, બે કચ્છકાવતી, બે આવર્ત, બે મંગલાવી, બે પુષ્કલાવી, બે પુષ્કલાવતી, બે વત્સ, બે સુવત્સ, બે મહાવત્સ, બે વત્સાવતી. બે રમ્ય, બે રમ્યક, બે રમણિક, બે મંગલાવતી, બે પા, બે સુપા, બે મહાપદ્મ, બે પદ્માવતી, બે શંખ, બે કુમુદ, બે નલિન, બે નલિનાવતી, બે વખ, બે સુવપ્ર, બે
Jairculation International
For Private & Personal Use Only
www.jainelibrary.org