Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 422
________________ સૂત્ર-૧૩૧ ઉ૨પરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ ૫૩૦૦૦ વર્ષની છે. સમવાય-૫૩–ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૫૪ [૧૩૨] ભરત અને ઐરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ચોપન-ચોપન ઉત્તમ પુરૂષ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે-ચોવીસ તીર્થંકરો, બાર ચક્રવર્તીઓ નવ બળદેવો, નવ વાસુદેવો. અરિહંત અરિષ્ટ નેમિનાથ ચોપન અહોરાત્રિની છદ્મસ્થ પર્યાય પછી જિન થયા યાવત્ સર્વજ્ઞ સર્વદર્શી થયા. શ્રમણ ભગવાન મહાવીરે એકજ દિવસમાં એકજ આસનથી ચોપન પદાર્થોનું યુક્તિયુક્ત પ્રવચન કર્યું હતું. એટલે ચોપન પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. અરિહંત અનંતનાથના ચોપન ગણ અને ચોપન ગણધર હતા. ૪૧૯ સમવાય-૫૪-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૫૫ [૧૩૩] અરિહંત મલ્લિનાથ પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા છે. મેરૂપર્વતનાં પશ્ચિમી ચરમાન્તથી વિજયદ્વારના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર પંચાવન હજાર યોજનનું છે. એજ પ્રમાણે વૈજ્યંત, યંત અને અપરાજિત દ્વારનું અંતર છે. શ્રમણ ભગવાન્ મહાવીરે અંતિમ રાત્રે પંચાવન અધ્યયન કલ્યાણ-ફલ-વિપાકના પંચાવન અધ્યયન પાપ-ફળવિપાકના કહીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા છે. પહેલી અને બીજી આ પૃથ્વીઓમાં મળીને પંચાવન લાખ નારકાવાસ છે. દર્શનાવરણીય, નામ અને આયુ આ ત્રણ મૂળ પ્રકૃતિઓ મળીને પંચાવન ઉત્તર પ્રકૃતિઓ છે. સમવાય-૫૫૫ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ સમવાય-૫ [૧૩૪] જંબૂદ્વીપમાં છપ્પન નક્ષત્રોનો ચંદ્રમાં સાથે યોગ થયો છે, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. અરિહંત વિમલનાથના ૫૬ ગણ અને ૫૬ ગણધર હતા. સમવાય - ૩૬ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ સમવાય-૫૭ [૧૩૫] આયારોની ચૂલિકા છોડીને ત્રણ ગણિપિટકોના સત્તાવન અધ્યયનો છે. આયારો, સૂયગડો, ઠાણંના. ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વીચરમાન્તથી વલ- યામુખ પાતાલ કલશના મધ્યભાગનું અવ્યવહિત અંતર ૫૭૦૦૦ યોજનનું છે. એ પ્રમાણે દકભાસ અને કેતુક, શંખ અને યૂપક તથા દકસીમ અને ઈશ્વરનું અંતર સમ- જવું. અરિહંત મલ્લિનાથના સત્તાવનસો અવધિજ્ઞાની મુનિ હતા. મહાવિમવંત અને રૂકિમ વર્ષઘ૨ પર્વતોની જીવાઓના ધનુપૃષ્ઠની પરિધિ ૫૭૨૯૩ યોજન તથા એક યોજનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468