Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 431
________________ ૪૨૮ સમવાય-૯૧ પરિધિ થોડી અધિક એકાણું લાખ યોજનની છે. અરિહંત કુંથુનાથના એકાણું સો અવધિજ્ઞાની મુનિ હતા. આયુષ્ય અને ગોત્રને છોડીને શેષ છ મૂલ કર્મપ્રકૃતિઓની ઉત્તર કર્મપ્રકૃતિઓ એકાણું છે. સમવાય-૯૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯૨) [૧૭૧] પ્રતિમાઓ બાણું છે. સ્થવિર ઈદ્રભતિ બાણુ વર્ષનું આયુ પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. મેરૂપર્વતના મધ્યભાગથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર બાણુ હજાર યોજનાનું છે. એ જ પ્રમાણે ચાર આવાસ પર્વતોનું પણ અંતર સમજવું. સમવાય-૯૨ નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૯૩) [૧૭૨] અરિહંત ચંદ્રપ્રભના ત્રાણુંગણ અને ત્રાણુંગણધર હતા. અરિહંત શાંતિનાથ ત્રાણુ સો ચૌદપૂર્વી મુનિઓ હતા. ત્રાણુમા મંડળમાં રહેલ સૂર્ય જ્યારે આત્યંતર મંડલની તરફ જાય છે તેમજ બાહ્યમંડલ તરફ આવે છે ત્યારે સમાન અહોરાત્રિને વિષમ કરે છે. સમવાય-૯૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯૪) [૧૭૩ નિષધ અને નીલવંત પર્વતની જીવાની લંબાઈ ૯૪૧૫યોજન તથા એક યોજનના ૧૯ ભાગોમાંથી બે ભાગ જેટલી છે- ૯૪૧૫૬ ૨/૧૯ યોજનની લંબાઈ છે. અરિહંત અજીતનાથના ૯૪00 અવધિજ્ઞાની મુનિઓ હતા. સમવાય-૯૪ સમવાય-૯૪-નમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | (સમવાય-૯૫) [૧૭૪] અરિહંત સુપાર્શ્વનાથના પંચાણું ગણ અને પંચાણું ગણધર હતા. જંબુદ્વીપના ચરમાંતથી ચારેય દિશાઓમાં લવણ સમુદ્રમાં પંચાણું-પંચાણુ હજાર યોજન અંદર જવા પર ચાર મહાપાતાલ કલશ છે- વડવામુખ, કેતુક, યૂય અને ઈશ્વર. લવણ સમુદ્રના મધ્ય ભાગથી કિનારાની તરફ પંચાણું-પંચાણું પ્રદેશો ઉંડાઈમાં ઓછા છે. અરિહંત કુંથુનાથ ૯૫૦૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. સ્વવિર મૌર્ય પુત્ર પંચાણું વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત કરશે. સમવાય-૯૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૯) [૧૭૫] પ્રત્યેક ચક્રવર્તીના છનું છનું ક્રોડ ગામ હોય છે. વાયુકુમારના છનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468