________________
સ્થાનક
[૫૪]ૠતુઓ છ છે, જેમકે પ્રાqટ-અષાઢ અને શ્રાવણ માસ. વર્ષા-ભાદ્રપદ અને અશ્વિનમાસ. શરદ-કાર્તિક અને માર્ગશીર્ષ. હેમંત–પોષ અને માઘ.. વસંત-ફાલ્ગુન અને ચૈત્ર. ગ્રીષ્મવૈશાખ અને જ્યેષ્ઠ.
[૫૭૫]છ પર્વ દિન ક્ષયવાળા છે એટલે આ પર્વોમાં દિનમાન ઓછો થાય છે. જેમકે—તૃતીયપર્વ-અષાઢ કૃષ્ણપક્ષ. સપ્તમપર્વ-કાર્તિકકૃષ્ણપક્ષ.અગ્યારમું પર્વકાર્તિક કૃષ્ણપક્ષ. પંદરમું પર્વ-પોષ કૃષ્ણ પક્ષ. ઓગણીસમું પર્વ-ફાગણ કૃષ્ણપક્ષ. તેત્રીસમું પર્વ—વૈશાખ કૃષ્ણપક્ષ. પર્વ દિવસની વૃદ્ધિવાળા છે. જેમકે ચોથું પર્વ- આષાઢ શુકલ પક્ષ આઠમું પર્વ-ભાદ્રપદ શુકલપક્ષ. બારમું પર્વ- કાર્તિક શુકલ પક્ષ. સોળમું પર્વ-પોષસુદ વીસમું પર્વ-ફાગણ સુદ. ચોવીસમું પર્વ-વૈશાખ સુદ.
[૫૭૬] આભિનિબોધિક-જ્ઞાનનો અર્થાવગ્રહ છ પ્રકારે છે શ્રોત્રેન્દ્ગિ આદિ. [૫૭૭]અવધિજ્ઞાન છ પ્રકારે કહેલ છે આનુગામિક સાથે ચાલનાર. અનાનુગામિક-જે અવધિજ્ઞાન દીપકની જેમ અવધિજ્ઞાનીની સાથે નથી ચાલતો. વર્ધમાન-જે અવધિજ્ઞાન પ્રતિ સમય વધતું રહે છે. જે અવિધજ્ઞાન ઘટતું રહે, પ્રતિપાતિટ્ટીયમાન જે અવધિજ્ઞાન વધારેમાં વધારે પૂર્ણ લોક સુધી જોઈને પછી નષ્ટ થઈ જાય છે. અપ્રતિપાતિ જે અવધિજ્ઞાન ઉત્પન્ન થઈને નષ્ટ ન થાય.
૩૩૭
પ્રગટ
[૫૭૮]નિગ્રંથો અને નિગ્રંથીઓને આ છ વચન કહેવા યોગ્ય નથી અલીક વચન,--અસત્યવચન હીલિત વચન-ઈર્ષ્યાળુવચન. ખિંસિતવચન-ગુપ્તવાતો કરલી. પુરૂષવચન-કઠોરવચન. ગૃહસ્થ વચન-બેટા ભાઈ આદિ કહેવું. ઉદીર્ણવચન ઉપશાંત કલહને પુનઃ ઉદ્દીપ્ત કરનાર વચન.
[૫૭]કલ્પ (સાધુના આચાર) ના છ પ્રસ્તારપ્રાયશ્ચિતની વૃદ્ધિ કહેલ છે– નાનો સાધુ મોટા સાધુને કહે કે તમોએ મૃષાવાદ બોલેલ છે, અમુક વસ્તુ ચોરી છે, અવિરતિનું સેવન કર્યું છે, અપુરૂષ (નપુંસક) છો. તમે દાસ છો. આ છ વચનોને જાણી બુઝીને પણ મોટા શ્રમણ જો નાના શ્રમણને પ્રાયશ્ચિત ન આપે તો મોટા શ્રમણ પ્રાયશ્ચિતના ભાગી થાય છે.
[૫૮૦] સાધુના આચારના છ પલિમંથુ (સંયમઘાતક ) કહેલા છે. જેમકે કૌત્સુચ્ચ- કુચેષ્ટા, સંયમનો વિઘાત કરનાર છે. મૌખર્ય-બહુ બોલવું સત્ય વચનનો વિઘાતક છે. ચક્ષુલોલુપી-આડુ અવળું જોવાથી ઈર્યા. સમિતિનો વિઘાત થાય છે. વિંતિનિક-ઈષ્ટ વસ્તુના અલાભથી ખેદ કરનાર એષણા પ્રધાન ગોચરીનો ઘાતક થાય છે ઈચ્છાલોભિક-અતલિોભ કરનાર મુક્તિમાર્ગનો વિઘાતક થાય છે. મિથ્યા નિદાન કરણ-લોભથી નિદાન કરનાર મોક્ષ માર્ગનો વિઘાતક થાય છે.
[૫૮૧]કલ્પસ્થિતિ (સાધુના આચરાની મર્યાદા) છ પ્રકારે કહેલી છે. જેમકેસામાયિકકલ્પસ્થિતિ (શય્યાંતર પિંડ વિગેરે ન લેવારૂપ ચાર અવસ્થિત કલ્પ લક્ષણ મર્યાદા) છેોપસ્થાપનિક કલ્પસ્થિતિ-શૈક્ષકાલ પૂર્ણ થવા પર પાંચમહાવ્રત ધારણ કરવાની મર્યાદા, નિર્વિશમાન-કલ્પસ્થિતિ-(પારિહારિક તપ સ્વીકાર કરનારની મર્યાદા.) નિર્વિષ્ટકલ્પસ્થિતિ- (પારિહારિક તપ પૂર્ણ કરનારની મર્યાદા.) જિનકલ્પ સ્થિતિ-જિનકલ્પની મર્યાદા સ્થવિર કલ્પસ્થિત-સ્થવિરકલ્પની મર્યાદા.
[૫૮૨]શ્રમણ ભગવાન મહાવીર નિર્જલ છઠ્ઠ ભકતકરીને મંડિત યાવત્ પ્રવ્રુજિત
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org