Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan
View full book text
________________
૪૦૬
સમવાય-૨૭
[૧] અણગા૨ના ૨૭- ગુણ છે- પ્રાણતિપાતવિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ, શ્રોત્રેન્દ્રિયનિગ્રહ, ચક્ષુઈન્દ્રિય નિગ્રહ, ઘ્રાણેન્દ્રિયનિગ્રહ, રસેન્દ્રિયનિગ્રહ, સ્પર્શેન્દ્રિયનિગ્રહ, ક્રોધ માન. માયા અને લોભનો ત્યાગ, ભાવસત્ય, કરણ સત્ય, યોગ સત્ય, ક્ષમા, વિરાગતા, મન, વચન, અને કાયાનો નિરોધ, જ્ઞાનસંપન્નતા, દર્શનસંપન્નતા, ચારિત્રસંપન્નતા, વેદના સહન કરવી. મારાગાંતિક કષ્ટ સહન કરવું,
જંબુદ્વીપમાં અભિજીત્ત્ને છોડીને સત્યાવીસ નક્ષત્રોથી વ્યવહાર ચાલે છે. પ્રત્યેક નક્ષત્રમાસ સત્યાવીસ અહોરાત્રિનો હોય છે. સૌધર્મ અને ઈશાન કલ્પના વિમાનોની ભૂમિ સત્યાવીસસો યોજનની મોટી છે વેદક સમ્યક્ત્વના બંધથી વિરત જીવની સત્તામાં મોહનીય કર્મની ૨૭ ઉત્તર પ્રકૃતિઓ કહી છે. શ્રાવણસુદી સાતમે સૂર્ય ૨૭ અંગુલપ્રમાણ પૌરૂષીછાયા કરીને દિવસને ઘટાડતો અને રાત્રિને વધારતો ગતિ કરેછે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ૨૭- પલ્યોપમની છે. તમસ્તમઃ પ્રભા પૃથ્વીના કેટલાક નૈયિકોની સ્થિતિ ૨૭- સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ૨૭- પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ૨૭- પલ્યોપમની છે. મધ્યમ-ઉપરિતન ત્રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ૨૭- સાગરોપમની છે. મધ્યમ મધ્યમ ત્રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૭- સાગરોપમની છે. તે દેવો ૨૭- પખવાડિએ શ્વાસોચ્છ્વાસ લે છે. તે દેવોને ૨૭૦૦૦ વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ૨૭- ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે.
સમવાય-૨૭- ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ.
સમવાય-૨૮
સમવાય ૨૭
[૬૨]આચાર પ્રકલ્પ અઠયાવીસ પ્રકારના કહ્યા છે—એક માસની આરોપણા, એક માસ અને પાંચ દિવસની આરોપણા, એક માસને દદિવસની આરોપણા, એક માસને પંદર દિવસની આરોપણા, એક માસને વીસ દિવસની આરોપણા, એક માસને પચીસ દિવસની આરોપણા,એજ પ્રમાણે છ દ્વિમાસિકી આરોપણા,છ ત્રિમાસિકી આરીપણા, છ ચર્તુમાસિકી આરોપણા, ઉપઘાતિકાઆરોપણા, અનુપાતિકાઆરોપણા, કૃત્સ્નાઆરોપણા, અકૃત્સ્નાઆરોપણા. કેટલાક ભવસિદ્ધિક જીવોની મોહનીયકર્મની અઠયાવીસ પ્રકૃતિઓ સત્તામાં રહે છે-સમ્યક્ત્વ વેદનીય, સોળકષાય, નવ નોકષાય.
આભિનિબોધિક જ્ઞાન ૨૬ પ્રકારનું છે. શ્રોત્રેન્દ્રિયઅથવિગ્રહ, ચક્ષુઈન્દ્રિય અર્થાવગ્રહ, ઘ્રાણેન્દ્રિયઅર્થાવગ્રહ, રસેન્દ્રિયઅર્થાવગ્રહ, સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, નોઈન્દ્રિય અર્થાવગ્રહ. શ્રોત્રેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ઘ્રાણેન્દ્રિયવ્યંજનાવગ્રહ, ૨સેન્દ્રિય વ્યંજનાવગ્રહ, સ્પર્શેન્દ્રિયવ્યંજનાવગ્રહ. શ્રોત્રેન્દ્રિયઈહા, ચક્ષુઈન્દ્રિય ઈહા, ઘ્રાણેન્દ્રિય ઈહા, રસેન્દ્રિયઈહા, સ્પર્શેન્દ્રિયઈહા, નોઈન્દ્રિય ઈહા. શ્રોત્રેન્દ્રિયઅવાય, ચક્ષુઈન્દ્રિયઅવાય, ઘ્રાણેન્દ્રિયઅવાય, રસેન્દ્રિયઅવાય, સ્પર્શેન્દ્રિયઅવાય, નોઇન્દ્રિયઅવાય, ધારણા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468