Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 379
________________ ૩૭૬ ઠાણ- ૧૦-l૯૪૯ અથવા સ્વીકૃત મતમાં આવનાર દોષ, નિત્યદોષ-વસ્તુને એકાંત નિત્ય માનવાથી ઉત્પન્ન થવાવાળો દોષ અથવા અભવ્ય જીવનો મિથ્યાત્વદોષ. અધિક કે અલ્પદોષવાદકાલમાં આવશ્યકતાથી અધિક કે અલ્ય બોલવું, સ્વકૃતદોષપોતાથી કરાયેલ દોષ. [૫૦ને શુદ્ધ અનુયોગ દશ પ્રકારે છે. ચકારાનયોગ-વાકયમાં આવવવાળા ચાનો વિચાર મકાનુયોગ- વાકયમાં આવવાવાળા “મનો વિચાર. અપિકારાનુયોગ“અપિ’ શબ્દનો વિચાર. સેકારાનુયોગ-આનંતયદિ અર્થમાં પ્રસ્તુત થનાર “સે’ શબ્દનો વિચાર. ભવિષ્ય અર્થમાં છે. સાયંકારાનુયોગ-“સત્ય” અર્થમાં પ્રયુક્ત સાયનો વિચાર. એકત્વાનુયોગ-એકવચનના સંબંધમાં વિચાર. પૃથકત્વાનુયોગદ્વિવચન, બહુવચનનો વિચાર. સંયથાનુયોગ-સમાસસંબંધી વિચાર. સંક્રામિતાનોગ- વિભક્તિ વિપસિ સંબંધી વિચાર. ભિન્નાનુયોગ-સામાન્ય વાત કહેવાની પછી ક્રમ અને કાલની અપેક્ષાથી તેના ભેદ કરવાના સંબંધમાં વિચાર કરવો. " [૯૫૧-૯૫૨દાન દશ પ્રકારનું છે. જેમકે અનુકવાદાન-દીન, અનાથ પ્રત્યે કૃપા કરીને આપવું તે. સંગ્રહદાન આપત્તિમાં સહાયતા પ્રાપ્ત કરવા માટે કોઈને કંઈક આપવું. ભયદાન-ભયથી રાજપુરુષો આદિને કંઈક આપવું. કારુણ્યદાન- શોક અથતું પુત્રાદિ વિયોગના નિમિત્તે કંઈક આપવું. લજ્જાદાન-ઈચ્છા ન હોવા છતાં પણ પંચ આદિ વ્યક્તિઓના કહેવાથી દેવું. ગૌરવદાન-પોતાના યશને માટે ગર્વપૂર્વક આપવું. અધર્મદાન-અધર્મી પુરુષને દેવું. ધર્મદાન-ધર્મકાર્યમાં આપવું અથવા સુપાત્રને આપવું. કરિષ્યતિ-ભવિષ્યમાં પ્રત્યુપકારની આશાથી દેવું. કૃતદાન-કોઈના પૂર્વકૃત ઉપકારના બદલે કંઈક આપવું. [૯૫૩ગતિ દશ પ્રકારની છે. જેમકે નરકગતિ, નરકની વિગ્રહગતિ, તિર્યંચગતિ, તિર્યંચની વિગ્રહગતિ, મનુષ્યગતિ, મનુષ્યવિગ્રહગતિ, દેવગતિ, દેવવિગ્રહગતિ, સિદ્ધગતિ, સિદ્ધ વિગ્રહગતિ. [૫૪]મુંડ દશ પ્રકારના છે. જેમકે શ્રોત્રેન્દ્રિયમુંડ યાવતું સ્પર્શેન્દ્રિયમુંડ, ક્રોધમુંડ યાવતું લોભમુંડ, સિરમુંડ. [૯૫૫-૯૫સંખ્યાન-ગણિત દશ પ્રકારનો કહેલ છે-પરિકર્મ ગણિત-જોડ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આદિ, વ્યવહાર ગણિત-શ્રેણી વ્યવહાર આદિ. રજુગણિત-રજુ (રાજ) વડે જે ક્ષેત્રનું પ્રમાણ કરાય છે, રાશિગણિત- ધાન્ય વગેરેના પુજને તોલા અથવા માપીને તેનું પ્રમાણ જાણવું, કાલસવર્ણગણિત-કલા-અંશોનું સમીકરણ. ગુણાકાર ગણિત- સંખ્યાઓનો ગુણાકાર કરવો, વર્ગગણિત- સમાન સંખ્યાનો સમાન સંખ્યાથી ગુણાકાર કરવો, ઘનગણિત-સમાન સંખ્યાનો સમાન સંખ્યાથી બે વાર ગુણાકાર કરવો. જેમકે- બેનો ઘન આઠ, વર્ગ-વર્ગગણિત-વર્ગનો વર્ગથી ગુણાકાર કરવો જેમકે-બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ, આ વર્ગ-વર્ગ છે. કલ્પગણિત- કાષ્ઠનું કરવતથી છેદન કરી તેનું પરિણામ જાણવું. [૫૭-૯૫૮]પ્રત્યાખ્યાન દશ પ્રકારના છે. જેમકે અનાગતપ્રત્યાખ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468