________________
૨૭૬
ઠાસં-૪/૧/૨૮૭ નાગકુમાર-રાજ ભૂતાનંદના કાલપાલ લોકપાલની ચાર અગ્રમહિષીઓ છે. જેમકેસુનન્દા, સુભદ્રા, સુજાતા સુમના. એ પ્રમાણે વાવત્ - શૈલપાલની અગ્રમહિષીઓ જાણવી જોઇએ. જેમ ઘરણેન્દ્રના લોકપાલોની અઝમહિષીઓ છે. એ પ્રમાણે દક્ષિણદિશાના લોકપાલોની યાવતુ-ઘોષ નામના ઈન્દ્રના લોકપાલોની અપ્રમાહિ- પીઓ જાણવી. જે રીતે ભૂતાનંદના અમહિષીઓનું કથન કર્યું તે પ્રમાણે ઉત્તરના બધા ઈચાવતું મહાઘોષ નામના ઈન્દ્રના લોકપાલોની અઝમહિષીઓ સમજવી.
પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની ચાર અઝમહિષીઓ છે, જેમ કે- કમલા, કમલપ્રભા, ઉત્પલા અને સુદર્શના. એ પ્રમાણે મહાકાલની પણ જાણવી. ભૂતેન્દ્ર ભૂતરાજ સુરૂપની ચાર અઝમહિષીઓ છે, જેમ કે- રૂપવતી, બહુરૂપા સુરૂપા અને સુભગા. એ પ્રમાણે પ્રતિરૂપની જાણવી. યક્ષેન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રની ચાર અગ્રમહિષીઓ છે. જેમ કે- પુત્રા, બહુપુત્રા, ઉત્તમ, અને તારકા. એ પ્રમાણે યક્ષેન્દ્ર મણીભદ્રની પણ જાણવી. રાક્ષસેન્દ્ર રાક્ષસરાજ ભીમની ચાર અગ્રમહિષીઓ છે. તેમના નામ-પદ્યા, વસુમતિ, કનકા, રત્નપ્રભા. એ પ્રમાણે રાક્ષસેન્દ્ર મહાભીમની પણ ચાર અઝમહિષી જાણવી. કિન્નરેન્દ્ર કિન્નરની ચાર અઝમહિષીઓ છે. તેમનાં નામ-વહિંસા, કેતુમતી, રતિસેના, અને રતિપ્રભા, એ પ્રમાણે કિન્નરેન્દ્ર ઝિંપુરુષની જાણવી. કિંપુરૂષેન્દ્ર ઝિંપુરુષરાજ સત્યુરુષની ચાર ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ- રોહિણી, નવમિકા, લી, અને પુષ્પાવતી, એ પ્રમાણે કિંપુરૂષે મહાપુરૂષની જાણવી. મહોરગેન્દ્ર મહોરગરાજ અતિકાયની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ-ભુજગા, ભુજગાવતી, મહાકચ્છા, અને સ્ફટા, એ પ્રમાણે મહાકાયની અગ્રમહિષીઓ પણ એ જ નામની જાણવી. ગંધર્વેન્દ્ર ગંધર્વરાજ ગીતરતિની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ-સુઘોષા, વિમલા, સુસ્વરા, ને સરસ્વતી. એ પ્રમાણે ગીતયશની પણ જાણવી.
જ્યોતિષ્કન્દ્ર જ્યોતિષ્કરાજ ચંદ્રની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામચન્દ્રપ્રભા, જ્યોત્સનાભા અચિમાલી, અને પ્રભંકરા. સૂર્યની ચાર અગ્ર- મહિષીઓ છે. - સૂર્યપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી, અને પ્રભંકરા. અંગારક નામના મહાગ્રહની ચાર અગ્રમહિષીઓ છે. તેમનાં નામ-
વિજ્યા, વૈજયંતી જયંતી અને અપરાજિતા. એવી રીતે બધા મહાગ્રહોની, યાવતુ ભાવકેતુ નામના છેલ્લા ગ્રહની ચાર અઝમહિષીઓ છે. દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ સોમ મહારાજાની ચાર અગ્રમહીપીઓ છે-રોહિણી, મદના, ચિત્રા અને સોમા એ પ્રમાણે વૈશ્રવણ સુધી જાણવું. દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રના લોકપાલ સોમ મહારાજની ચાર અગ્રમહિષીઓ છે પૃથિવી, રાની, રજની અને વિદ્યુત, એ પ્રમાણે શેષ લોકપાલોની યાવતું વરુણ સુધી જાણવું.
[૨૮૮ી ગોરસ વિકૃતિઓ ચાર છે દૂધ, દહીં, ઘી, માખણ, સ્નિગ્ધ વિકૃતિઓ ચાર છે- તેલ, ઘી, ચરબી, માખણ મહા વિકૃતિઓ ચાર છે- મધ, માંસ, મધ, માખણ.
[૨૮] કૂટાગાર ગૃહ ચાર પ્રકારના છે. કોઈ કૂટાગાર ગુપ્ત પ્રકાથી આવૃત અને ગુપ્ત દ્વારવાળું હોય છે. કોઇ કૂટાગાર ગુપ્ત-પ્રકારરથી આવૃત પરંતુ અગુપ્ત દ્વારવાળુ હોય છે. કોઈ કૂટાગાર અગુપ્ત-પ્રકારથી રહિત છે પરંતુ ગુપ્ત દ્વારવાળું હોય છે. કોઈ કૂટાગારઅગુપ્તપ્રકારથી રહિત છે અને અગુપ્ત દ્વારવાળું હોય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, એક પુરૂષ ગુપ્ત છે અને ગુપ્તેન્દ્રિય છે. એક પુરૂષ ગુપ્ત છે પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org