________________
૨૫૫,૫૬ માર્ગે જવાનું હતું. તેમાં પહેલાને ગરિગુફા દ્વારે છેલ્લા પોરિસિ થઈ, તે ત્યાં જ રહ્યો. બીજાને ઉધાનમાં, ત્રીજાને ઉધાન નજીક, ચોથાને નગરાભ્યાસમાં થઈ. જે ગિરિગુફા પાસે હતો તે ઠંડીને સહન કરતા અને ખમતા પહેલાં સામે જ કાળધર્મ પામ્યો. એ પ્રમાણે જે નગર સમીપે હતો તે ચોથા યામે કાળધર્મ પામ્યો. આ પ્રમાણે સમ્યફપણે શીત પરીષહ સહન કરવો. જેમ તે ચારે સહન કર્યો.
હવે શીતના વિપક્ષરૂપ ઉષ્ણ પરીષહને કહે છે - • સૂત્ર - પ૦, ૫૮
ઉભધિ આદિના પરિતાપથી અને તુષાના ઘણી આવવા ગ્રીમના પરિતાપથી પીડિત હતાં પણ મન સાતા ને માટે યાકુળતા ન કરે.. ઉષ્ણતા વડે પરેશાન થવા છતાં પણ નાનની ઇચ્છા ન કરે, જળ વડે શરીરને ક્ષિત્રિત ન કરે, જા દિી પોતાને માટે હવા ન રે.
• વિવેચન - પ૦, ૫૮
ઉણ સ્પર્શવત ભૂમિ કે શિલાદિ વડે પરિતાપ વડે તથા બાહ્ય સ્વેદ અને મલ વડે કે અગ્નિથી તૃષ્ણા જનિત દાહરૂપથી અત્યંત પીડિતતથા ગ્રીખકે શરદમાં નારકાદિની તીર્ણ વેદનાને વિચારતો, “મને મંદભાગ્યને સુખ કઈ રીતે થાય ? એવું ન બોલે અથવા ક્યારે શીતકાળ કે ચંદ્રકળાથી મને સુખ કેવી રીતે થાય ? એવું ન વિચારે. ઉપદેશાંતરથી કહે છે -
ઉષ્ણતાથી અત્યંત પીડિત, મર્યાદામાં વર્તતો -મેઘાવી દેશથી કે સર્વથી નાનની અભિલાષા પણ ન કરે. ન પ્રાર્થના કરે, શરીરને જળથી સૂ8મ બિંદુ વડે ભીનું પણ ન કરે, વીંઝણાથી પોતાને વીઝે નહી. હવે શિલા દ્વારને અનુસ્મરીને “ઉષ્ણ પરિતાપ” ઇત્યાદિ સૂગ અવયવનું દૈષ્ટાંત કહે છે.
• નિયુક્તિ - ૨ + વિવેચન •
આ નિર્યુક્તિ ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી વંતિકાર જણાવે છે. તગરા નામે નગરી હતી. ત્યાં અહત્મિક નામે આચાર્ય હતા. તેની પાસે દત્ત નામે વણિફ, તેની પત્ની ભદ્રા અને પુત્ર અહંન્નકે દીક્ષા લીધી. તે બાળમુનિ અન્નકને કદી ભિક્ષાર્થે મોકલતા ન હતા. પ્રથમાલિકાદિથી શું જોઈએ છે? તેમ પૂછી પોષતા હતા. તે સકમાલ સાધુઓમાં અષીતિક બન્યો. કંઈ ભણવા પણ તૈયાર ન થયો. કોઈ દિવસે તે વૃદ્ધ કાળ કર્યો. સાધુઓએ બે ત્રણ દિવસ ભિક્ષા લાવી આપી. તે પછી ભિક્ષાર્થે મોકલ્યો. તે સુકુમાલ શરીરી ગ્રખમાં મસ્તકે અને પગે બળવા લાગ્યો. તૃણાથી પીડાઈને છાયામાં વિશ્રામ લેતો હતો. કોઈ વણિક સ્ત્રી, જેનો પતિ પરદેશ ગયેલો, તેણીએ અહંન્નક મુનિને જોયા. મુનિના ઉદાર સુકુમાલ શરીરને જોઈને તેણીને તેનામાં રાગ ઉત્પન્ન થયો. દાસી વડે તપાસ કરવી કે તેને શું જોઈએ છે? અહંન્નક મુનિને લાડવા વહોરાવ્યા અને પૂછ્યું- “તમે શા માટે ધર્મ કરો છો?” સાધુએ કહ્યું- સુખને માટે. ત્યારે તેણી બોલી, તો મારી સાથે ભોગ ભોગવો. તે ગરમી વડે પીંડાયો હતો. ઉપસર્ગોથી ભગ્ન br/e],
www.jainelibrary.org
Jain Sarandonnternational
For Private & Personal Use Only