Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 665
________________ ૨૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ આ પ્રમાણે મનુષ્યોને કહીને, હવે દેવોને કહે છે - • સૂત્ર • ૧૬૬૭ - દેવોના ચાર ભેદો કહેલા છે, તે આ પ્રમાણે - (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ, (૩) વૈમાનિક. • વિવેચન - ૧૬૬૭ - તીર્થકાદિ એ દેવોને ચાર પ્રકારે નિરૂપેલા છે, તે હું કહીશ. ભવનવાસી અતિ ભોમેચક- ભૂમિમાં થયેલ, તેમના ભવનો રત્નપ્રભા પૃથ્વીના અંતભૂતપણે છે. * * - * - * - *- વાણમંતર - વિવિધ અંતરો જેના છે તે, ઉત્કર્ષ અપકર્ષરૂપ વિશેષરૂપ નિવાસભૂત કે ગિરિકંદરા અથવા વિવાદિમાં રહે છે, તે વ્યંતર. - x x-x- જ્યોતિષ - ચમકે છે, પ્રકાશે છે વિમાનો, તેમાં નિવાસ કરવાથી તે દેવો પણ જ્યોતિષ કહેવાય છે. વૈમાનિક • વિશેષથી મનાય છે, સુકૃતોને ભોગવે છે તે વિમાન, તેમાં થવાથી વૈમાનિકો કહેવાય છે. હવે દેવોના જ ઉત્તર ભેદો કહે છે - • સૂત્ર - ૧૬૬૮ - ભવનવાસીના દશ, વ્યંતર દેવોના આઠ, જ્યોતિષના પાંચ અને વૈમાનિક દેશે બે ભેદ કહેલા છે. • વિવેચન - ૧૬૬૮ - ભવનમાં વસવાનો સ્વભાવ છે. ભવનવાસીના દશ ભેદો છે - વનમાં - વિચિત્ર ઉપવનાદિમાં વસવાનો સ્વભાવ હોવાથી તે વનસારી અર્થાત બંતર કહેવાય છે, તેના આઠ ભેદો કહેલા છે. જ્યોતિષુ - વિમાનમાં થાય તે જ્યોતિકો તેના પાંચ પ્રકારો છે. વૈમાનિકો બે ભેદે છે. હવે આ દેવોને નામ ઉચ્ચારણપૂર્વક જણાવે છે - • સૂત્ર - ૧૬૬૯ થી ૧૬૭૯ - (૧૬૬૯) અસુરકુમાર, નાગકુમાર, સુતefકુમાર, વિધક્કુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિફકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર એ દશ ભવનવાસી દેવો છે. (૧૬૭૦) પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંમર, મહોરા અને ગંધર્વ એ આઠ વ્યંતર દેવો છે. (૧૬) ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા એ પાંચ જ્યોતિર્ક દેવો છે. આ દેવો દિશાવિસારી છે - (મેરને પ્રદક્ષિણા કરે છે.) (૧૯૭૨) વૈમાનિક્રના બે ભેદી તest છે - કલ્યોગ અને કWાતીત એ બે નામે તેઓને જાણવા. (૧૬૩) કલ્યોપત દેવો બાર પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે - (૧) સૌધર્મ, (૨) ઇશાનક (૩) સનસ્કુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહાલક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678