Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 668
________________ ૨૧૫ ૩૬/૧૬૮૦ થી ૧૦૦૮ (૧૭૦૧) પાંચમાં શૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ સત્તાવીશ સાગરોપમ અને જન્મથી છવીસ સાગરોપમ છે. (૧૭૦૨) છઠ્ઠા સૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આપુસ્થિતિ અઢાવીશ સાગરોપમ આને જધન્યથી સત્તાવીશ સાગરોપમ છે. (૧૦૦) સાતમા નૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આસુસ્થિતિ ઓગણત્રીશ સાગરોપમ અને જધન્યથી અઠ્ઠાવીશ સાગરોપમ છે. (૧૭૦૪) આઠમા સૈવેયકના દેવોની ઉત્કૃષ્ટ આસ્થિતિ કીશ સાગરોપમ અને જધન્યથી ઓગણ સાગરોપમ છે. (૧૦૦) નવમા સૈવેયકના દેતોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકત્રીશ સાગરોપમ અને જધન્યથી નીશ સાગરોપમ છે. (૧૩૦૬) વિજય, રેંજયંd, જયંત અને અપરાજિતના દેવોની આ સ્થિતિ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ, જધન્ય એકબીશ સાગરોપમ છે. (૧૦૭) મહાવિમાન સવ િસિદ્ધના દેવોના અજધન્યજી આસ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. (૧૭૦૮) દેવોની જે આ સ્થિતિ છે તે જ તેની રાજધન્યવૃષ્ટ કાયસ્થિતિ છે. • વિવેચન - ૧૬૮૦ થી ૧૦૦૮ - સૂત્રાર્થ સરળ અને સ્પષ્ટ છે. જે વિશેષતા છે તે જ નોંધીએ છીએ. ૦ સાગર એટલે સાગરોપમ, તેટલી સ્થિતિ - આયુ જાણવા. o ભૌમેયક - ભવનવાસી, અહીં સામાન્યથી કહી છતાં ઉત્તર નિકાયના અધિપતિ બલિની જ જાણવી. દક્ષિણમાં તો સાગરોપમ જ છે. ૦ લાખ વર્ષ અધિક એમ જ્યોતિષમાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે ચંદ્રની છે. સૂર્યની ૧૦૦૦ વર્ષાધિક છેo ઇત્યાદિ - - * - - 0 અજધન્યોત્કૃષ્ટ - જેમાં જધન્ય કે ઉત્કૃષ્ટ ભેદ વિધમાન નથી તે, 0 મહાવિમાન - તે દેવોના આયુસ્થિતિ આદિથી મહતપણું છે. • સૂત્ર - ૧૦૯, ૧૦૧૦ - દેવનું શરીર છોડીને ફરી દેવ શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર અન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનની અપેક્ષાથી દેવોના હજારો ભેદ પણ થાય છે. વિવેચન - ૧૭૦૯૧૧૦ - બંને સૂત્રો પૂર્વે વ્યાખ્યાયિત થયેલા છે. હવે જીવ - અજીવને સવિસ્તર કહીને તેના નિગમનને માટે કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678