Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 663
________________ ૨૧૦. ઉત્તરાધ્યયન મૂGસૂત્ર-સટીક અનુવાદક (૧૬૫૪) ખેચર જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગની છે, જધજથી અંતમુહૂર્ત છે. (૧૬ ) ઉત્કૃષ્ટથી પૃથકત્વ કરોડ પૂર્વ અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ, જધન્યથી અંતર્મુહુર્ત ખેસરોની કાયસ્થિતિ છે. (૧૯૧૬) ખેચર જીવોનું પુનઃ તેમાં ઉપજવાનું અંતર જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. (૧૬૫૭) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી બેચર જીવોના હજારો ભેદો કહેવાય છે. • વિવેચન - ૧૬૩૪ થી ૧૬૫૭ - ઉક્ત ચોવીશ પંચેન્દ્રિય સૂત્રો પ્રાયઃ વ્યાખ્યાત જ છે. તેથી વૃતિગત કિંચિત્ વિશેષતાની જ અત્રે નોંધ કરીએ છીએ. સંમૂઈન - અતિશય મૂઢતાપણાથી નિવૃત્ત અથવા ઉત્પત્તિ સ્થાન પગલોની સાથે એકી ભાવથી તે પુગલના ઉપાચયથી સમૃષ્કૃિત થાય છે, તે સંમૂર્ણિમ. તેઓ મનઃ પર્યાતિના અભાવથી સદા સંમૂર્થિત માફક જ રહે છે. તથા ગર્ભમાં વ્યુત્ક્રાંત તે ગર્ભજ. જલચર - જળમાં ફરે - ભક્ષણ કરે છે. એ પ્રમાણે સ્થળ - નિર્જળ ભૂભાગમાં ચરે છે, તે સ્થલચર, બેચર - આકાશમાં ચરે છે તે. ખર - ચરણ, અર્ધવર્તી અસ્થિ વિશેષ, તે એક હોય તો એકસ્ટ્રા અને બે હોય તો હુઝુરા. ગંડી- પક્ષકર્ણિકા, તેની જેમ ગોળ. - - ભુજા - શરીરનો અવયવ વિશેષ, તેના વડે સરકે તે ભુજપરિસર્પ. ઉર - છાતી, છાતી વડે સરકે છે તે ઉર પરિસર્પ. તિર્યંચો મરીને તિર્યંચમાં સાત કે આઠ ભવગ્રહણ જ કરે છે, કેમકે પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને તેનાથી અધિક નિરંતર ભવોનો તેમાં સંભવ નથી. શેષ વૃત્તિ સુગમ છે - ૦ • હવે મનુષ્યોને જણાવતા કહે છે - • સૂત્ર - ૧૫૮ થી ૧૬૬૬ (૧૬૧૮) મનુષ્યોના બે ભેદો છે - સંમૂર્ણિમ મનુષ્ય અને ગર્ભા મનુષ્ટ. હું તેનું વર્ણન કરું છું. તે કહીંશ - ' (૧૯૫૯) ગર્ભવ્યુત્ક્રાંતિક - ગર્ભક મનુષ્યના ત્રણ ભેદો છે :- અકર્મભૂમિક, કર્મભૂમિક અને અંdદ્ધપક. ' (૧૯૬૦) કર્મભૂમિક મનુષ્યના પંદર, અકર્મભૂમિક મનુષ્યોના ત્રીશ, અંતર્લિપક મનુષ્યોના અઠ્ઠાવીશ ભેદો છે. (૧૬૬૧) સંમૂર્દિક મનુષ્યના ભેદ પણ આ પ્રમાણે જ છે. તેઓ બધાં લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678