Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 651
________________ ૧૯૮ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ પૃથ્વી આદિના ભેદો હું કહું છું, તમે તેને ધ્યાનથી સાંભળો - જેવો ઉદ્દેશ તેવો નિર્દેશ” એ ન્યાયથી કહે છે - • સૂત્ર - ૧૫૩૪ થી ૧૫૪૦ - (૧પ૩૪) પૃવીકાય જીવના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદર, તે બંનેના પણ વળી ભાળે ભેદો છે - પર્યાપ્ત અને આપણાં (૧૩) બાદર પસfમ પૂedીકાય જીવના બે ભેદો છે - Gણ આથતુ મૃદુ અને ખર - કઠોર, આ મૃદુના પણ સાત ભેદો છે. (૧પ૩૬) કૃષ્ણ, નીલ, રકત, પીત, શ્વેત એની પાંડુ માટી અને ઘનક. અને ખર થઈત કઠોર પૃથ્વીના ૩૬ - ભેદો છે. (૧૫૩૭ થી ૧૫૪૦) શુદ્ધ પૃહી, શર્કરા, બાલુ, ઉપલા - પત્થર, શિલા, લવણ, ઉસ - ક્ષારરૂપ, લઢ, તાંબુ, કણક, શ, ચાંદી, સોનું, વજ.... .... હડતાલ, હિંગુલ, મેનસિલ, સચ્ચક, અંજન, પ્રવાલ, અબપટલ, અન્નવાલક અને વિવિધ મણિ પણ ભાદર પ્રdીકાય છે..... • ગોમેદક, ટુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મારગલ્લ, બ્રજમોચક અને ઇન્દ્રનીલ.... .... ચંદન, ગેરફ, હંસગર્ભ પુલક, સોગંધક, ચંદ્રપ્રભ, વૈડૂ. જળકાંત અને સૂચકાંત (એ ૩૬ • ભેદો કહેલા છે) વિવેચન - ૧૫૩૪ થી ૧૫૪૦ - પૃથ્વજીવના બે ભેદો છે - (૧) સૂક્ષ્મનામ કર્મના ઉદયથી સૂક્ષ્મ, (૨) બાદર નામ કર્મના ઉદયથી બાદર. આ બંનેના પણ બળબે ભેદો છે - (૧) પર્યાપ્ત • આહાર, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, વાયા અને મનના અભિનિવૃત્તિ હેતુ, તથાવિધ દલિકોની પયતિ - X - X- આ પર્યાતિ જેમને હોય તે પર્યાપ્તા અને (૨) તેથી વિપરીત તે અપર્યાપ્તા. આના વડે પર્યામા- અપર્યાપ્તાના ભેદથી સૂક્ષ્મ અને બાદર છે. અર્થાત બંનેના બબ્બે ભેદો છે. હવે તેના જ ઉત્તર ભેદોને કહે છે - - પર્યાપ્ત બાદર પણ બે ભેદે કહેલા છે - (૧) શ્લષ્ણ - ચૂર્ણ કરાયેલ લોટ સમાન મૃદુ પૃથ્વી, તે રૂપ જીવ ઉપચારથી સ્લણ જ કહેવાય છે. (૨) ખર - કઠિન પૃપી ચ સમુચ્ચયમાં જાણવો. ઉક્ત બે ભેદમાં જે ગ્લજ્જ છે. તે સાત પ્રકારે છે - કૃષ્ણ, નીલ, લોહિત, પીત અને શુકલ તથા આપાંડુ - કંઈક શુભત્વને પામેલ. વર્ણના ભેદથી છ પ્રકારો કહ્યા. અહીં પાંડુરનું ગ્રહણ કૃષ્ણાદિ વર્ણોના પણ સ્થાન ભેદથી ભેદાંતરનો સંભવ સૂચવવા માટે છે, સાતમો ભેદ તે પાક - અત્યંત સૂક્ષ્મ જ રૂપ એવી જે માટી, તે પનકમૃતિકા • ૪ - ૪ - ૪ - હવે ખર પ્રવીના ભેદના ઉપદર્શનના ઉપક્રમ કહે છે - ખર, તે અહીં બાદર પૃથ્વી જીવ રૂપે છત્રીશ ભેદોથી કહેલ છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678