Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 656
________________ ૩૬/૧૫૭૦ ર03 હતે ક્રમશઃ ત્રણ પ્રકારના ત્રસ જીવોનું નિરૂપણ કરીશ - • વિવેચન - ૧૫૩૦ - પૃથ્વી આદિ સ્થાનશીલ સ્થાવરોને પ્રણ પ્રકારે કહ્યા. આ ત્રણે સ્વયં અવસ્થિતિના સ્વભાવથી છે. તેને સંક્ષેપથી કહ્યા, વિસ્તારથી આના ઘણાં ભેદો છે. સ્થાવર વિભાગો કહ્યા પછી હવે બસોના ત્રણ ભેદોના અનુક્રમથી કહે છે, • સૂત્ર - ૧૫૧ - તેજ, વાયુ અને ઉદાર બસ એ ત્રણ ત્રસકાયના ભેદો છે. તે ભેદને તમે મારી પાસેથી સાંભળો. • વિવેચન - ૧૫૭૧ - તેજના યોગથી તેજસ, અહીં તદ્વર્તી અગ્નિ જીવો પણ તે પ્રમાણે કહ્યા. વાય છે તે વાયુ - વાત, પવન, ઉદાર - એકેન્દ્રિયોની અપેક્ષાથી પ્રાયઃ સ્કૂલ બેઇંદ્રિય આદિ. ત્રસ્ત - ચાલે છે, એકથી બીજા દેશમાં સંક્રમે છે. તેથી ત્રસ છે. તેના ત્રણ ભેદો કહ્યા. તેઉ અને વાયુ બંને જીવો સ્થાવરનામ કર્મના ઉદયવાળા હોવા છતાં ઉક્ત રૂપે ચાલે છે માટે તેને બસપણે કહ્યા. તે બે ભેદે છે - ગતિથી અને લબ્ધિથી અર્થાત ત્રણ જીવો બે ભેદે હોય - લબ્ધિ ત્રસ અને ગતિ ત્રસ. તેમાં તેઉ અને વાયુ બંને ગતિ ત્રસ છે અને ઉદાર તે લબ્ધિ બસ છે એ રીતે બને ત્રસવ જાણવા. આગળના સૂત્રનો સંબંધ જોડતા કહે છે - તેઉકાય આદિના ભેદોને તમે મારી પાસેથી સાંભળો. તેમાં હવે તેઉકાયના જીવોને કહે છે - સૂગ - ૧૫૨ થી ૧૫૮૦ - (૧૫૭૨) તેઉકાયના જીવોના બે ભેદો છે - સૂઝ અને બાદર ફરી તે બંનેના પતિ અને અપસક બન્ને ભણે છે. (૧૫૭૩) બાદર પથમિ તેઉકાય જીવોના અનેક ભેદો છે - અંગાર, મુમુર, અનિ, અર્સિ, વાલા.... (૧૪) ઉલ્કા, વિધુત તથા આવા પ્રકારના અનેક ભેદો કહેલા છે. સૂઝ તેÉકાયના જીવ એક પ્રકારના છે, તેના પેટા ભેદો નથી. (૧૭) તેઉકાયના જીન સંપૂર્ણ લોકમાં અને ભાદર તેઉકાયના અવલોકના એક ભાગમાં વ્યાપ્ત છે. (૧૫૬) તે જીવો પ્રવાહની સાપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની સાપેક્ષાથી સાદિ સાંત છે. (૧૭) તેઉકાયની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ અહોરાબની છે અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. (૧૫૭૮) તેઉકાયની કારસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ છે, જન્મથી અંતમુહૂર્ત છે. તૈજસ શરીરને ન છોડીને નિરંતર તેજસ શરીરમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678