Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 638
________________ ૧૮૫ અધ્ય. ૩૬ ભૂમિકા અને છઠું મન. દયિકમાં ક્રોધાદિ ચાર મળીને દશ ભેદ થાય. એ પ્રમાણે અજીવના નિક્ષેપમાં પણ જ્યારે પુગલદ્રવ્ય અજીવ રૂપ સર્વગુણ પર્યાય રહિત પણે વિચારાય ત્યારે તવ્યતિરિક્ત દ્રવ્ય અજીવ. ભાવમાં અજીવદ્રાના - પુદ્ગલના દશવિધ પરિણામે જીવ છે. અને તે પાંચ-પાંચ શુભાશુભ પણે વિવક્ષિત છે. તે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ પ્રમાણે જાણવા. વિભક્તિના નિક્ષેપમાં બે પ્રકારે વિભક્તિ છે. જીવોની અને અજીવોની. જીવોનું વિભાગથી અવસ્થાપન, એ પ્રમાણે અજીવોનું સ્થાપન - X- X- - *- ભાવ નિક્ષેપમાં ઔદયિકાદિ ભાવ વિષયક છ પ્રકારો જાણવા. - * - *- અહીં જીવ, અજીવ દ્રવ્ય વિભાગ અવસ્થાન રૂપથી અધિકાર છે. એ પ્રમાણે નામ નિક્ષેપો કહ્યો. હવે સૂબાનુગમમાં સૂત્ર કહે છે - • સૂત્ર - ૧૪૬૫ - જીવ અને આજીવન વિભાગને તમે એકાચ મને મારી પાસેથી સાંભળો, જેને જાણીને ભિક્ષા સમ્યફ પ્રકારે સંયમમાં રતનશીલ થાય. • વિવેચન - ૧૪૬૫ - જીવ - ઉપયોગ લક્ષણવાન, અજીવ - તેથી વિપરીત, વિભક્તિો - તેમના ભેદાદિ દર્શનથી વિભાગ વડે અવસ્થાપન. તે જીવાજીવ વિભક્તિને હું કહું છું. હે શિષ્યો ! તમે સાંભળો. કેવી રીતે ? દર્શનમાં કહેલ જીવ, અજીવ વિભાગના અવગત તત્વથી તેમાં જ ચિત્ત પરોવીને, તે એકમન. અહીં જ શ્રદ્ધાવાળા થઈને. આ પ્રમાણે જીવ અને અજીવ વિભક્તિને જાણીને પછી ભિક્ષુ - શ્રમણ સમ્યફ - પ્રશસ્ત યત્નવાત બને. સંયમમાં - ઉકતરૂપ સંયમ વિષયમાં. જીવાજીવ વિભક્તિના જ્ઞાનની માફક લોકાલોક વિભાગનું જ્ઞાન પણ સંયમ યતનમાં વિષયપણાથી ઉપયોગી છે, તેથી તે કહે છે - • સૂત્ર - ૧૪૬૬ - આ લોક જીવ અને અજીવમય કહેવાયેલો છે, અને જ્યાં આજીવનો એક દેશ કેવળ આકાશ છે, તે અલોક કહેવાય છે. • વિવેચન - ૧૪૬૬ - જીવ અને અજીવ રૂપ પ્રત્યેક પ્રાણીને પ્રત્યક્ષ આ લોક વિશેષથી કથિત છે, તેમ તીર્થકસદિએ કહેલ છે. જીવ અને અજીવોને યથાયોગ આધાર - આધેયપણાથી વ્યવસ્થિત લોક છે. આના વડે સજીવનો સમુદાય લક્ષ્ય કરાય છે. તે ધર્મ, અધર્મ, આકાશ, પુદગલરૂપ તેનો એક અંશ તે આકાશને અલોક કહે છે. • - • હવે જીવાજીવ વિભક્તિ પ્રરૂપણા દ્વારથી તેને કહે છે - • સૂત્ર ૧૪૬૩ - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જીવ અને જીવની પ્રરૂપણા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678