Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 630
________________ 3૪/૧૪૩૮, ૧૪૩૯ ૧ • સૂત્ર - ૧૪૩૮, ૧૪૩૯ - કૃણ, નીલ અને કાપીત આ ત્રણે ધર્મ વૈશ્યાઓ છે. આ ત્રણથી જીવ અનેકવાર દુર્ગતિને પ્રાપ્ત થાય છે. તેજે, પદ્મ અને શુક્લ લેહ્યા, આ ત્રણે ધર્મ લેયાઓ છે. આ ત્રણેથી જીવ અનેકવાર સુગતિને પ્રાપ્ત થાય છે. • વિવેચન : ૧૪૩૮, ૧૪૩૯ - કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે લેસ્યાઓ માઘર્મ તેયા છે. કેમકે તે પાપના ઉપાદાનના હેતુ પણે છે. પાઠાંતરથી તે અધમ લેગ્યા છે. ત્રણે પણ અવિશુદ્ધત્વથી પ્રશસ્ત છે. એ લેશ્યાથી જીવો નરક અને તિર્યંચગતિ રૂપ દુર્ગતિને પામે છે. કેમકે સંકિલષ્ટપણાથી તેને પ્રાયોગ્ય આ જ તેઓ બાંધે તેમ સંભવે છે. તેજો, પદ્મ અને શુક્લ એ ત્રણ લેશ્યા ધર્મ લેયા છે, કેમકે વિશુદ્ધતાથી તે ધર્મના હેતુપણે છે તેથી આ ત્રણે લેચા વડે જીવ દેવ અને મનુષ્ય લક્ષણ સુગતિને અથવા મુક્તિને પ્રાપ્ત કરે છે. કેમકે તેમને તેવા પ્રકારના આયુનો બંધ અથવા સકલ કર્મનો ક્ષય થાય છે. ગતિદ્વાર કહ્યું. હવે આયુષ્યના દ્વાનો અવસર છે - તેમાં જે લેશ્યામાં જે આયુષ્યનું પ્રમાણ છે, તે સ્થિતિ દ્વારમાં જ અર્થશી કહેલ છે. અહીં તો આ કહે છે - જીવ જે લેગ્યામાં ઉત્પન્ન થાય છે, તે લેયામાં જ મરે છે. તેમાં જન્માંતર ભાવિ લેશ્યાનું શું પહેલાં સમયે પરભવ આયુનો ઉદય થાય કે ચરમ સમયે અન્યથા પણ હોય તે સંશયના નિવારણ માટે કહે છે - • સૂત્ર - ૧૪૪૦ થી ૧૪૪૨ - (૧૪૪૦) પ્રથમ સમયમાં પરિણત બધી લેયાઓથી કોઈપણ જીવ બીજ ભવમાં ઉત્પન્ન થતો નથી. (૧૪૪૧) અંતિમ સમયમાં પરિણત બધી વેશ્યાઓથી કોઈપણ જીવ બીજ ભવમાં ઉત્પન્ન થતો નથી. (૧૪૪૨) લેચ્છાઓની પરિણતિ થતાં અંતમુહુર્ત વ્યતીત થઈ જાય છે અને જ્યારે અંતમુહુર્ત શેષ રહે છે. તે સમયેં જીવ પરલોકમાં જાય છે. • વિવેચન - ૧૪૪૦ થી ૧૪૪ર - છ એ લેશ્યા તેની પ્રતિપતિ કાળની અપેક્ષાથી પહેલાં સમયમાં પરિણત થવાથી, કોઈનો પણ ઉપપાત - ઉત્પતિ થતી નથી. એ પ્રમાણે જ બીજા ભવમાં જીવને તેવી લેશ્યા વડે અંત્ય સમયમાં પરિણત વડે પણ કોઈ જીવની ઉત્પત્તિ થતી નથી. શેષ અંતર્મુહૂર્ત રહેતા અવતિષ્ઠ એવી વેશ્યાઓ વડે પણિત વડે ઉપલક્ષિત જીવ ભવાંતરમાં જાય છે. અહીં મરણકાળમાં ભાવિભવ લેશ્યાના ઉત્પત્તિકાળમાં અથવા અતીત ભવ લેશ્યામાં અંતર્મુહૂર્ત અવશ્ય થાય છે. જો કે દેવ નારકમાં આ કાળ બે અંતર્મુહૂર્ત છે. આ વિષયમાં પ્રજ્ઞાપનાની સાક્ષી પણ છે જ. • ૪- X આ પ્રમાણે વેશ્યાની નામ આદિને કહીને, હષે અધ્યયનના અર્થનો ઉપસંહાર કરતા આ ઉપદેશ કહે છે. 39/12). For Private & Personal Use Only www.jainelibrary.org Jain . ternational

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678