Book Title: Agam 43 Uttaradhyayana Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 628
________________ ૩૪/૧૪૧૬ થી ૧૪૨૧ ૧૫ કાપોતિ આદિ ચાર લેગ્યામાં અનુક્રમે ત્રણ, બે, દશ અને તેત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટથી સૂત્રાર્થમાં કહ્યા મુજબ જાણવી. હવે ઉપસંહાર કરતા ઉત્તરગ્રન્થ સંબંઘ કહે છે - • સૂત્ર - ૧૪૨૨ + વિવેચન - લેસાની આ સ્થિતિ ક્રોધથી કહી છે. હવે ચારે ગતિમાં આ લેસાની સ્થિતિને કહીશ. -૦- ઓધ - ગતિ ભેદની વિવક્ષા વિના, ચારે ગતિ - નરકગતિ આદિ, હવે પ્રતિજ્ઞાનુસાર આ સ્થિતિ કહે છે - • સૂત્ર - ૧૪૨૩ થી ૧૪૩૭ - (૧૪૨૩) કાપોત લેશ્યાની સ્થિતિ - જધન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંધ્યાતમો ભાગ અધિક કણ સાગરોપમ છે. (૧૪૨૪) નીલ વૈશ્યાની સ્થિતિ - જધન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ગણ સાગરોપમ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ છે. (૧૪) કૃષ્ણ વેશ્યાની સ્થિતિ - જધન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ • સાગરોપમ છે. (૧૪ર૬) નૈરસિક જીવોની તૈયાઓની સ્થિતિ વણવી, હવે તિર્લચ, મનુષ્ય અને દેવોની લે સ્થિતિનું વર્ણન કરીશ. (૧૭) કેવળ શુક્લ વેશ્યાને છોડીને મનુષ્ય અને તિર્યંચોની જેટલી પણ વેશ્યાઓ છે, તે બધાની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહુર્ત છે. (૧૪૨૮) શુકલ લેયાની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦૦ વર્ષ જૂની એક શેડ પૂર્વ છે. (૧૪ર૯) મનુષ્ય અને તિરયોની વૈશ્યાની સ્થિતિનું આ વર્ણન છે. હવે દેવોની વેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ • (૧૪૪૦) કૃષ્ણ વેશ્યાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. (૧૪૩૧) કુષ્ણ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અલિફ નીલ લેસાની જધન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગાવિક છે. (૧૪૩ર) નીલ વૈશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમસ્યાધિક પોત લેવાની જવાન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગાવિક છે. (૧૪૩૩) હવે આગળ હું ભવનપતિ, વ્યંતરજયોતિક અને વૈમાનિક દેવોની તેજે હૈયાની સ્થિતિનું નિરૂપણ કરીશ. (૧૪૩૪) તેજે લેરયાની જન્ય સ્થિતિ એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ આધિક બે સાગરોપમ છે. (૧૪૩પ) તેને લૈયાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678