Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 21
________________ પ મા દશા-ચરબલા ઝાક • સબલનો સામાન્ય અર્થ વિશેષ બળવાન કે ભારે થાય. સંયમના સામાન્ય દોષો, પહેલી દસામાં સ્થા, તેની તુલનાએ મોટા કે વિશેષ દોષોનું વર્ણન આ દશામાં છે. ]િ હે આયુષ્યમાન છે તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં આ પ્રમાણે સાંભળેલ છે કે – આ અહત પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ ખરેખર ૨૧-સબલ દોષો પ્રરૂપેલા છે. તે ક્યા છે ? સ્થવિર ભગવંતે નિશ્ચિયથી હેલાં ર૧-સબલ દોવો આ પ્રમાણે છે– ૧. હસ્ત કર્મ ક્રવું – મૈથુન સંબંધી વિષયેચ્છાને પોષવા માટે હાથ વડે શરીરના કોઈ અંગોપાંગનું સંચાલન ક્રવું. ૨. મેથુન પ્રતિસેવન કરવું. ૩. સબિ ભોજન જવું – અવિના અશનાદિ આહાર વાપસ્વો. ૪, આધાર્મિક - સાધુ નિમિત્તે થયેલ આહારાદિ વાપરવો. ૫. સજા નિમિત્ત બનેલ અશનાદિ આહાર ખાવો. ૬. જિત-ખરીદેલ, ઉધાર લાવેલ, છિનવી લીધેલ, આજ્ઞા વિના અપાયેલ કે સાધુને માટે સામેથી લાવીને આપેલ આહાર ખાવો. ૩. વારંવાર પ્રત્યાખ્યાન કરીને, તે જ અશનાદિ લેવા. ૮. છ માસમાં એક ગાણમાંથી બીજા ગણમાં ગમન ક્રવું. ૯. એક માસમાં ત્રણ વખત જળાશય આદિ એ કરીને સચિત્ત પાણીનો સંસ્પર્શ -ઉદક્લેપ કરવો. ૧૦. એક માસમાં ત્રણ વખત માયાસ્થાનો સ્પર્શવા. ૧૧. શય્યાતર કે સ્થાનદાતાના ચશનાદિ આહાર ખાવા. ૧૨. જાણી બૂઝીને પ્રાણાતિપાત – જીવઘાત ક્રવો. ૧૩. જાણી બૂઝીને મૃષાવાદ – અસત્ય બોલવું. ૧૪. જાણી બૂઝીને અદત્તાદાન - અણ દીધેલું લેવું. ૧૫. સચિત્ત પૃથ્વી કે સયિત્ત રજ ઉપર કાયોત્સર્ગ #વો, બેસવું, સુવું, સ્વાધ્યાયાદિ ક્રવા. ૧૬. જાણી બૂઝીને સ્નિગ્ધ – ભીની, સચિત્ત રયુક્ત પૃથ્વી ઉપર કયોત્સર્ગ, સ્વાધ્યાયાદિ જવા. ૧૭. જાણી બૂઝીને સચિત્ત શીલા, પત્થર, ધુણાવાળા કે સચિત્ત લાક્કાં ઉપર, અંડ-બેઇઢિયાદિ જીવો સચિત બીજ, વ્રણાદિ, ઝાળ આદિ સ્થાનો રોળીયાના મળાયુક્ત સ્થાનો ઉપર ક્રયોત્સર્ગ, બેસવું, સવું, સ્વાધ્યાયાદિ ક્રિયાઓ વી. ૧૮. મૂળ, કંદ, સ્કંધ, છાલ, કુંપણ, પાંદડા, બીજ અને હરિત વનસ્પતિ આદિનું ભોજન કરવું. ૧૯. એક વર્ષમાં દશ વખત ઉદક લેપ કરવો. ૩િio Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68