Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 19
________________ ૪૩ ૩૭ દશાશ્રુતધ-છેદસૂત્ર-૪ મૂળ સૂત્ર અનુવાદ • દસાશ્રુતસ્કંધને હાલ ચોથા છેદ સૂગ રૂપે સ્વીકારાયેલ છે જેના ઉપરની ચૂર્ણિ સુપ્રાપ્ય છે. અમે અમારા ગ્રાહુનિ-સટી માં આ સૂત્રને નિયુક્તિ અને શૂર્તિ સહિત પ્રક્રશિત #લ છે. સૂત્રના રહસ્યને સમજવા આ ચૂર્ણિ અત્યંત ઉપયોગી પણ છે. વળી છેદસૂત્રોની કહેવાતી ગોપનીયતા અહીં લાગુ પણ પડતી નથી. છતાં ગતાનુગતિક્તાથી થતાં વિરોધને કારણે અમે અહીં માત્રા મૂળ સૂત્રનો અનુવાદ રજૂ કરેલ છે. ક દશા-૧ “અસમાધિસ્થાન” સંયમના સામાન્ય દોષ કે અતિયારને અહીં “અસમાધિસ્થાન” ફ્રેલ છે. જેમ શરીરની સમાધિ-શાંતિ પૂર્ણ અવસ્થામાં સામાન્ય રોગ કે પીડા બાધક બનતા હૈય છે. કાંટો લાગ્યો હોય કે દાંત-કાન-ગળામાં કોઈ દુઃખાવો હોય કે શરી જેવી સામાન્ય વ્યાધિ હોય તો શરીરની સમાધિ-સ્વસથતા રહેતી નથી. તેમ સંયમમાં નાના કે આવા દોષોથી પણ સ્વસ્થતા રહે છે નથી, તેથી આ સ્થાનોને અસમાધિસ્થાનો કહ્યા છે. જે આ પ્રથમ દશામાં વર્ણવેલા છે. Nિ] અરિહંતોને મારા નમાર થાઓ, સિદ્ધોને મારા નમશ્નર થાઓ, આચાર્યોને મારા નમસ્કાર થાઓ, ઉપાધ્યાયોને મારા નમસ્કાર થાઓ. લોકમાં રહેલા સર્વે સાધુને મારા નમસ્કાર થાઓ. આ પાંચેને કરેલો નમસ્કાર - સર્વ પાપનો નાશક છે. સર્વે મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે. હે આયુષ્યમાન છે તે નિર્વાણપ્રાપ્ત ભગવંતના સ્વમુખેચી મેં એવું સાંભળેલ રિ] આ જિન પ્રવચનમાં) નિશ્ચિયથી સ્થવિર ભગવંતોએ વીસ અસમાધિસ્થાન હેલાં છે. એ સ્થાનો ક્યા છે ? ૧. અતિ શીધ્ર ચાલવાવાળા હોવું. ૨. અપમાર્જિતાચારી હોવું – રજોહરણ આદિથી પ્રમાર્જના ક્યા સિવાયના સ્થાને ચાલવું ઇત્યાદિ. ૩. દુષ્પમાર્જિતાચારી હોવું – ઉપયોગરહિતપણે કે આમતેમ જોતાં જોતાં પ્રમાર્થના કરવી. ૪. વધારાના શય્યાઆસન સખવા. – શરીર પ્રમાણ લંબાઈવાળી હોય. માનિ સ્વાધ્યાયાદિ જેના ઉપર ાય છે. પ. દીક્ષા પર્યાયમાં મોટા હોય તેની સામે બોલવું ૬. વિસે અને ઉપલક્ષણથી મુનિ માત્રના ઘાતને ચિંતવવાં. ૩. પૃથ્વીાય આદિ જીવોનો ઘાત રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68