Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ ૧૪૬ દશાશ્રુતસ્કંધ-છેદસૂત્રનું ૨૦. એક વર્ષમાં દશ વખત માયાસ્થાનોને સ્પર્શવા. ૨૧. જાણી બૂઝીને સચિત્ત પાણીયુક્ત હાથ, પોષ, ક્કછી કે વાસણથી કોઈ અશન, પાન, આદિમ, સ્વાદિમ આપે તો લેવા. વિર ભગવંતોએ નિશ્ચયથી આ ર૧ન્સબલ દોષ હ્યા છે. તે પ્રમાણે અહીં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર એ ત્રણે ભેદ સબલ દોષની વિચારણા કરવી, કેમ કે દોષનું સેવન એ તો સ્પષ્ટ અનાચાર છે જ. આ સબલ દોષનું સેવન ક્રનાર સબલ આયારી કહેવાય. જો કે સબલ દોષની આ સંખ્યા પણ ફક્ત ૧- નથી. તે તો આધાર માત્ર છે. તે કે તેના જેવા અન્ય દોષોને સમજી લેવા. દશાશ્રુતસ્કંધની દશા-ર નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂણાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68