Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 32
________________ ૧૫૬ દાશ્રુતસ્કંધ-છેદ-૩ અથતિ હિંસક રહે છે. એ જ પ્રમાણે સર્વ પ્રકારે મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહનો પણ ત્યાગ ક્રતો નથી. સર્વ પ્રકારે ક્રોધ, માન, માય, લોભ, રાગ, દ્વેષ, ક્લહ, આળ, ચુગલી, નિંદા, તિ-અરતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શનશલ્યથી ચાવજીવન અવિરત રહે છે. અતિ આ અઢારે પાપસ્થાનનું સેવન કરતો રહે છે. તે મિથ્યાદ્રષ્ટિ સર્વ પ્રકારે સ્નાન, મર્દન, વિલેપન, શબ્દ-સ્પર્શ-રસ-રૂપ-ગંધ, માળા, અલંકારોથી સાવજજીવન અપતિવિરત રહે છે. શફટ, થ, યાન, યુગ્ય, ગિલિ, શિલિ, શિબિા, અંદમાનકા, શયન, આસન, યાન, વાહન, ભોજન, ગૃહસંબંધી વસ્ત્ર પાત્ર આદિથી ચાવજીવન અપ્રતિવિરત રહે છે. સર્વ કાશ્વ, હાથી, ગાય, ભેંસ, બકરા, ભેડ, દાદા-દાસી, નોકર પુરષથી ચાવજજીવન જોડાયેલો રહે છે. સર્વપ્રકારે ચાંદી, સોનું, ધન, ધાન્ય, મણિ, મોતી, શંખ, મૂગાથી ચાવજીવન અપ્રતિવિરત રહે છે. ચાવજીવને માટે હિતાધિક તોલમાપ, સર્વ આરંભ-સમારંભ, સર્વ કાર્યો કરવા#ાવવા, પચન-પાચન, કૂટવું-પીસવું, તર્જન-ન્તાડન, વધ-બંધ, પરિફ્લેશ યાવત તેવા પ્રાક્રના સાવધ અને મિથ્યાત્વ વર્ધક બીજા જીવોને પ્રાણોનો પરિતાપ પહોંચાડનાર કર્મ હે છે. આ સર્વે પાપ કાર્યોથી અપ્રતિવિરત અર્થાત જોડાયેલો રહે છે. જેમ કોઈ પ્રરુષ ક્લમ, મસુર, તલ, મગ, અડદ, વાલ કળથી ચોળા, તુવેર, કાળા ચણા, જુવાર અને તે પ્રકારના બીજ ધાન્યોને જીવનરક્ષાના ભાવ સિવાય કુરતાપૂર્વક ઉપમદન ક્રતો મિથ્યાદંડ પ્રયોગ કરે છે. તે જ રીતે કોઈ પુરુષ વિશેષ તીતર, વટેસ, લાવા બૂતર, કપિલ, મૃગ, ભેંસ, સુવર, મગર, ગોધા, કચબો અને સર્પ વગેરે નિમ્પરાધ જીવોને ક્રુરતાપૂર્વક મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. એટલે કે નિર્દયતાપૂર્વક વાત કરે છે. વળી જે તેની બાહ્ય પર્ષદા છે. જેમ કે- દાસ, કડી, વેતન થકી કામ કરનાર, ભાગીદાર, કર્મક, ભોપુરૂષ આદિ દ્વારા થયેલા નાના અપરાધનો પણ પોતે જ મોટો દંડ ક્રે છે. આને દંડો, આને મુંડો, આની તર્જતા કરો – તાડન કરો, આને હાથમાં, પગમાં, ગળામાં બધે બેડી નાખો. એના બંને પગમાં સાંકળ બાંધી અને પણ વાળી દો, ના હાથ કાપો, પગ કાપો, નાખ છેદો, હાથ છેદો, માથે ઉડાવી દો, મોટું. ભાંગી નાંખો, પુરષ ચિલ કાપી દો, હૃદય ચીરી નાખો. એ જ પ્રમાણે આંખ-દાંત-મોટું જીભ ઉખાડી દો, આને દોરડાથી બાંધીને ઝાડ ઉપર લટકાવો, બાંધીને જમીન ઉપર ઘસેડો, દહીંની જેમ મંથન ક્રો, શૂળીએ ચડાવો, ત્રિશુલથી ભેદો, શાસ્ત્રોથી છિન્ન ભિન્ન ક્રો, ભેદાયેલા શરીર ઉપર ક્ષાર નાખો. તેના ધામાં ઘાસ ખોલો. તેને સિંહ, વૃષભ, સાંઢની પૂંછડીએ બાંધો, દાવાગ્નિમાં બાળી દો, ટુકડા કરીને ઝગડાને પધરાવી દો, ખાવા-પીવાનું બંધ ક્રી દો. જીવજજીવ બંધનમાં રાખો, અન્ય કોઈ પણ પ્રકારના મોતથી તેને મારી નાખો. તે મિથ્યાદ્રષ્ટિની જે અસ્વંતર પર્ષદા છે, જેમ કે માતા, પિતા, ભાઈ, બહેન, ભાય, પત્રી, પુત્રવધૂ વગેરે તેમાંના કોઈ થોડો પણ અપરાધ કરે તો પોતે જ ભારે દંડ આપે છે – જેમ કે ઠંડા પાણીમાં ડૂબાડે, ગરમ પાણી શરીર ઉપર રેડ, આગથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68