Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 51
________________ ૧૦/૯૪ * દશા-૧૦ “આયતિસ્થાન દશાશ્રુતસ્કંધસૂત્રની આ છેલ્લી દશા છે. જેમાં સૂત્ર-૯૪ થી ૧૧૪ એટલે કે -૨૧ સૂત્રોનો સમાવેશ થયો છે. આ સૂત્રોનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે. [૪] તે કાળે અને તે સમયે [આ અવસર્પિણી કાળના ચોથા આરાના અંતિમ ભાગમાં રાજગૃહ નામની નગર હતી. નગર વર્ણન ઉવવાઈ સૂત્રની ચંપા નગરી માફક જાણવું] · તે નગરની બહાર ગુણશીલ નામે ચૈત્ય હતું, તે નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. યાવત્ [ઉવવાઈ સૂત્રની જેમ બધુ જાણવું] તે ચેલણા રાણી સાથે પરમ સુખમય જીવન જીવતો હતો. [૫] ત્યારે તે શ્રેણીક રાજા ભિભિસારે એક દિવસ સ્નાન ર્યું. પોતાના દેવ સમક્ષ નૈવેધ પૂજા બલિર્મ કર્યું, વિઘ્નસમન માટે પોતાના પાળ ઉપર તિલક કર્યું. દુ:સ્વપ્રના દોષના નિવારણ માટે પ્રાયશ્ચિત્ત અર્થાત્ દહીં, ચોખા, દુર્વા આદિ ધારણ ર્યા [ૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા.] ડોક્માં માળા પહેરી, મણીરત્ન જડીત સોનાના આભૂષણ ધારણ ર્કા, હારઅર્ધહાર-ત્રણ સરોહાર નાભિ પર્યન્ત પહેર્યા, કટિસૂત્ર પહેરી સુશોભિત થયો. ગળામાં ઘરેણા અને આંગળીમાં વીંટી પહેરી - ચાવત્ કલ્પવૃક્ષની જેમ તે નરેન્દ્ર શ્રેણિક અલંકૃત અને વિભૂષિત થયો. છત્ર ઉપર કોરંટક પુષ્પની માળા ધારણ કરી યાવત્ ચંદ્ર જેવો પ્રિયદર્શી નસ્પતિ શ્રેણીક જ્યાં વાહય ઉપસ્થાન શાળામાં સિંહાસન હતું ત્યાં આવ્યો. ત્યાં આવીને સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. પોતાના કૌટુંબિક પુરૂષોને બોલાવીને તેણે આ પ્રમાણે ક્યું હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને જે આ રાજગૃહિ નગરીની બહાર બગીચા, ઉધાન, શિલ્પશાળા, ધર્મશાળા, દેવલ, સભા, પરબ, દૂાન, મંડી, ભોજનશાળા, વ્યાપાર કેન્દ્ર, કાષ્ઠશિલ્પ કેન્દ્ર, કોયલા ઉત્પાદન કેન્દ્ર, વન વિભાગ, ધાસના ગોદામ છે. ત્યા હૈ મારા સેવકો છે તેમને આ પ્રમાણે ક્હો કે [શું ક્યો ?] હે દેવાનુપ્રિયો ! શ્રેણિક રાજા ભંભિસારે આ આજ્ઞા કહેલી છે કે જ્યારે આદિર તીર્થ યાવત્ સિદ્ધિગતિનામવાળા સ્થાનના ઇચ્છુક શ્રમણ ભગવંત મહાવીર ક્રમશઃ ચાલતા ચાલતા એક ગામથી બીજે ગામ વીયરતા, સુખપૂર્વક વિહાર કરતા અને સંયમ તથા તપી પોતાની આત્મ સાધના કરતા અહીં પધારે ત્યારે [હૈ દેવાનુપ્રિયો] તમે ભગવંત મહાવીરને તેમની સાધના માટે યોગ્ય સ્થાન બનાવજો અને તેઓને ત્યાં રહેવાની આજ્ઞા આપીને મને તે પ્રમાણે બન્યાથી સુચિત જો. ત્યારે તે પ્રમુખ રાજ્યાધિકારીઓ થ્રેણિક રાજા ખંભસારનો ઉક્ત થન સાંભળીને હર્ષિત હૃદયથી યાવત્ - બોલ્યા કે હે સ્વામી ! આપની આજ્ઞા --- Jain Education International N - For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68