Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text ________________
દશાશ્રુતસ્કંધ-દ-૩ (3) આઠમા સ્થાનમાં અસત્ય આક્ષેપ ક્રવાને (૪) નવમા સ્થાનમાં મિશ્ર ભાષાથી ક્લહ વૃદ્ધિને (૫) દસમા અને પંદરમાં સ્થાનમાં વિશ્વાસઘાત ક્રવાને
(૬) અગિયારમાં, બારમાં, તેવીસમાં, ચોવીસમાં અને ત્રીસમાં સ્થાનમાં પોતાની જુહી પ્રશંસાથી બીજાને દગો દેવાને
(૭) તેમા, ચૌદમા, પંદરમાં સ્થાનમાં ક્તનતાને (૮) સોળમા, સંતરમાં સ્થાનમાં ઉપદ્મરીનો ઘાત કરવાને (૯) અઢારમાં સ્થાનમાં ધર્મથી ભ્રષ્ટ ક્રવાને (૧૦) ઓગણીસમાં સ્થાનમાં જ્ઞાનીના અવર્ણવાદને (૧૧) વીસમા સ્થાનમાં ન્યાયમાગ વિપરીત પ્રમાણેને (૧૨) એક્વીસમાં સ્થાનમાં આચાર્યદીની આશાતનાને (૧૩) પચીસમાં સ્થાનમાં કષાયવશ, રોગીની સેવા ન ક્રવાને (૧૪) છવ્વીસમાં સ્થાનમાં સંધમાં મતભેદ ક્રવાને
(૧૫) ૨૭મા માં વશીણ, ૨૮મા માં અતિકામવાસના ૨૯ભા માં દેવોના અવર્ણવાદને મહામોહનીય કર્મબંધનું કારણ કહે છે.
દશાશ્રુતસ્કંધની દશા-૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલો સુરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68